NEET · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
\(T (K)\) પર ડાયમિથાઇલએમાઈનનો \(\mathrm{p} \mathrm{K}_{\mathrm{b}}\) અને એસિટિક એસિડનો \(\mathrm{p} \mathrm{K}_{\mathrm{a}}\) અનુક્રમે \(3.27\) અને \(4.77\) છે. તો ડાયમિથાઈલએમોનિયમ એસિટેટ દ્રાવણની \(pH\) માટે સાચો વિકલ્પ શું છે ?
- A \(8.50\)
- B \(5.50\)
- C \(7.75\)
- D \(6.25\)
Answer & Solution
Correct Answer
(C) \(7.75\)
Step-by-step Solution
Detailed explanation
\(WA\) \(+\) \(WB\) \(p H=7+\frac{1}{2} P^{k a}-\frac{1}{2} P^{K b}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલી સ્પીસીઝોમાંથી કઇ એક સ્થાયી નથી ?NEET 2019 Hard
- \(MY\) અને \(NY_3\) બે લગભગ અદ્રાવ્ય ક્ષાર ઓરડાના તાપમાને \(K_{sp} \) ના સમાન મૂલ્યો \(6.2 \times 10^{-13}\) ધરાવે છે. તો \(MY\) અને \(NY_3\) ના સંદર્ભમાં ક્યુ વિધાન સાચું છે ?NEET 2016 Hard
- એમાયલોઝ અને એમાયલોપેક્ટિન વચે તફાવત શું છે ?NEET 2018 Hard
- નીચેની પ્રક્રિયામાં કાર્બનના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર શું છે\(?\) \(CH_4\, _{( g )}+4 Cl _{2}\,_{( g )} \rightarrow CCl _{4}\,_{( l )}+4 HCl\,_ {( g )}\)NEET 2020 Easy
- નીચે આપેલી સંક્રાતિની શ્રેણીઓમાંથી કઇ હાઇડ્રોજન પરમાણુના દ્રશ્યમાન વર્ણપટ વિસ્તારમાં પડે છે ?NEET 2019 Easy
- સંતુલન સ્થિતિમાં પ્રતિવર્તી પ્રક્રિયા માટે નીચેના પૈકી ક્યું વિધાન સાચુ છે ?NEET 2015 Medium
More PYQs from NEET
- જે જાતિ અમુક ચોક્કસ વિસ્તાર પૂરતી જ મર્યાદિત હોય અને બીજે ક્યાંય જોવા ન મળે તેને શું કહે છે?NEET 2015 Medium
- ગુણાત્મક પૃથક્કરણમાં \(Bi ^{3+}\) ની પરખ \(BiO ( OH )( s )\) ના અવક્ષેપની હાજરીથી (દેખાવથી) થાય છે. 298 K પર જ્યારે નીચે મુજબનું સંતુલન અસ્તિત્વ ધરાવે ત્યારે pH ની ગણતરી કરો :
\(BiO ( OH )( s ) \rightleftharpoons BiO ^{+}( aq )+ OH ^{-}( aq )\),
\(K=4 \times 10^{-10}\)
(આપેલ\(: \log 2=0.3010\) )NEET 2026 Hard - \(10 \;cm\) ત્રિજયા, \(500\) આંટા અને \(2\;\Omega\) અવરોધ ધરાવતી એક કોઇલને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીયક્ષેત્રના સમક્ષિતિજ ધટકને લંબ રહે તેમ મૂકેલ છે. તેને તેના ઊર્ધ્વ વ્યાસ ફરતે \(0.25 \;s \) માં \(180^o\) ફેરવવામાં આવે છે.આ કોઇલમાં પ્રેરિત થતું \(emf \) કેટલું હશે? \((H_E=3.0 \times 10^{-5}\;T )\)NEET 2017 Medium
- \(298\, K\) પર, તેઓના વિધુતધુવ પોટેન્શિયલ મુજબ \(EMF\) શ્રેણીમાં (પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ) સૌથી ઉપર આવતી ધાતુ નીચેનામાંથી ઓળખો ?NEET 2020 Medium
- રેનિન-એન્જિયોટેન્સિન ક્રિયાવિધિમાં બનતી નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો :
A. રૂધિર દાબમાં અને રુધિર કેશિકાગુચ્છ ગાળણ દરમાં વધારો.
B. આલ્ડોસ્ટેરોનના કારણે નલિકાના દૂરસ્થ ભાગોમાંથી \(Na ^{+}\) અને પાણીનું પુનઃશોષણ.
C. રુધિર કેશિકાગુચ્છ ગાળણ દરમાં ઘટાડો.
D. એન્જિયોટેન્સિન II દ્વારા રુધિરવાહિની સંકોચન અને અલ્ડોસ્ટેરોનનો સ્ત્રાવ.
E. રેનિન, એન્જિયોટેન્સિનોજનને એન્જિયોટેન્સિન I માં રૂપાંતરિત કરે છે, ત્યારબાદ તે એન્જિયોટેન્સિન II માં રૂપાંતરિત થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Hard - જ્યારે સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) કોણે રાખેલ એક લાંબા લીસા ઢળતાં પાટિયાના તળિયેથી જ્યારે કોઈ પદાર્થને શૂટ કરવામાં આવે છે, ત્યારે તે આ પાટિયા પર \({x_1}\) જેટલું અંતર કાપે છે. પરંતુ જ્યારે ઢાળ ઘટાડીને \(30^{\circ}\) કરવામાં આવે અને સમાન પદાર્થને તે જ વેગ થી શૂટ કરવામાં આવે, તો તે \({x_2}\) અંતર કાપે છે. તો \({x_1}:{x_2}\) નો ગુણોત્તર કેટલો થશે?NEET 2019 Medium