NEET · Chemistry · STD 12 - p -Block elements - ll
સૂચી \(-I\) સાથે સૂચી \(-II\) ને જોડો :
| સૂચી \(-I\) (સલ્ફરના ઓકસોએસિડ) | સૂચી \(-II\) (બંધો) |
| \(A\). પેરોક્સોડાયસલ્ફ્યુરિક એસિડ | \(I\). બે \(S - OH\), ચાર \(S = O\), એક \(S - O - S\) |
| \(B\). સલ્ફ્યુરિક એસિડ | \(II\). બે \(S - OH\),એક \(S = O\) |
| \(C\). પાયરોસલ્ફ્યુરિક એસિડ | \(III\). બે \(S - OH\), ચાર \(S = O\), એક \(S - O - O - S\) |
| \(D\). સલ્ફ્યુરસ એસિડ | \(IV\). બે \(S - OH\),બે \(S = O\) |
- A \(A-III, B-IV, C-II, D-I\)
- B \(A-I, B-III, C-II, D-IV\)
- C \(A-III, B-IV, C-I, D-II\)
- D \(A-I, B-III, C-IV, D-II\)
Answer & Solution
Correct Answer
(C) \(A-III, B-IV, C-I, D-II\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(400\, K\) તાપમાને \(20\, litre\) નુ પાત્ર \(0.4\) વાતા. દબાણે \(CO_{2(g)}\) અને પૂરતા પ્રમાણમાં \(SrO\) ધરાવે છે. (ઘન \(SrO\) નું કદ અવગણો) હવે પાત્રમાં ફિટ કરેલા સરકી શકે તેવા પિસ્ટનને ખસેડી પાત્રનું કદ ઘટાડવામાં આવે છે. જ્યારે \(CO_{2(g)}\) નુ દબાણ તેનુ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે ત્યારે પાત્રનું મહતમ કદ કેટલા ......લિટર થશે ? (અહીં : \(SrCO_{3(s)} \rightleftharpoons SrO_{(s)}+ CO_{2(g)} \,, K_p=1.6\,atm\))NEET 2017 Medium
- નીચેનામાંથી અસત્ય વિધાન ઓળખો.NEET 2020 Medium
- લેન્થેનોઈડ આયનોના યુગ્મ કે જે પ્રતિચુંબકીય છે તે -NEET 2024 Medium
- ખોટી રીતે જોડાયેલ જોડ જણાવો. અણુ અણુનો આકાર અથવા ભૂમિતીNEET 2020 Medium
- સાંદ્ર \(H_2SO_4\) અને સાંદ્ર \(HNO_3\) ના મિશ્રણ વડે બેંઝિનનું નાઈટ્રેશન ધ્યાનમાં લો. જો મિશ્રણમાં \(KHSO_4\) નો વધુ જથ્થો ઉમેરવામાં આવે તો નાઈટ્રેશનનો દર ...... થશે.NEET 2016 Hard
- \(298 \;\mathrm{K} \) તાપમાને \(\mathrm{BaSO}_{4}\) ની પાણીમાં દ્રાવ્યતા છે, \(2.42 \times 10^{3}\; \mathrm{gL}^{-1}\) છે. તો તેના દ્રાવ્યતા ગુણકાર \(\left(\mathrm{K}_{\mathrm{sp}}\right)\) મૂલ્ય શું હશે ? (\(\mathrm{BaSO}_{4}\) નું મોલર દળ \( =233\; \mathrm{g} \;\mathrm{mol}^{-1}\) આપેલ છે)NEET 2018 Medium
More PYQs from NEET
- \(2.3\; \mathrm{g}\) ફોર્મિક અસિડ અને \(4.5 \;\mathrm{g}\) ઓક્ઝેલિક એસિડ ના મિશ્રણનું સાંદ્ર \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ઉત્પન્ન થયેલા વાયુમય મિશ્રણ \(KOH\)ની ગોળીઓ માંથી પસાર થાય છે,તો \(STP\) એ વધેલ નીપજનું વજન .........\(g\)NEET 2018 Hard
- રેડિયોએક્ટીવ ન્યૂક્લિયસોનો અર્ધ જીવનકાળ \(100\) કલાક છે, \(150\) કલાક બાદ મૂળ એક્ટિવિટીનો \(.......\) અંશ બાકી રહેશે.NEET 2021 Medium
- માણસમાં કૉપર્સ લ્યુટિયમનું મુખ્ય કાર્ય ............ ઉત્પન્ન કરવાનું છે.NEET 2014 Medium
- નીચે આપેલા અપસારી કે બહિર્ગામી ઉત્ક્રાંતિ માટેના ઉદાહરણો પૈકી ખોટો વિકલ્પ પસંદ કરો.NEET 2018 Easy
- જે સ્ત્રીઓ ગર્ભધારણ કરી શકતી નથી તેઓમાં નીચેના માંથી કઈ પધ્ધતિ થી ગર્ભના સ્થાનાંતરણમાં મદદ થાય છે?NEET 2020 Easy
- \({ }_{71}^{175} Lu \)માં પ્રોટોન્સ , ન્યુટ્રોન્સ અને ઇલેક્ટ્રોન્સની સંખ્યા અનુક્રમે કેટલી હશે?NEET 2020 Easy