NEET · Chemistry · STD 11 -p-Block elements - I
સૂચી\(-I\) સાથે સૂચી\(-II\)ને જોડો :
| સૂચી\(-I\) | સૂચી\(-II\) |
| \(A\) કોક | \(I\) \(sp ^3\) સંકરણ પામેલા કાર્બન પરમાણુઓ |
| \(B\) હીરો | \(II\) શુષ્ક ઊંજણ તરીકે ઉપયોગી |
| \(C\) ફુલેરિન | \(III\) રિડક્શનકર્તા તરીકે ઉપયોગી |
| \(D\) ગ્રેફાઈટ | \(IV\) પિંજર જેવા અણુઓ |
- A \(A-III, B-IV, C-I, D-II\)
- B \(A-II, B-IV, C-I, D-III\)
- C \(A-IV, B-I, C-II, D-III\)
- D \(A-III, B-I, C-IV, D-II\)
Answer & Solution
Correct Answer
(D) \(A-III, B-I, C-IV, D-II\)
Step-by-step Solution
Detailed explanation
Coke is largely used as a reducing agent in metallurgy. In diamond, each carbon atom undergoes \(sp ^3\) hybridisation and linked to four other carbon atoms by using hybridised orbitals in tetrahedral fashion.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કાર્બનિક સંયોજનમાં નાઇટ્રોજનની તપાસ લેસાઇન કસોટી દ્વારા હાથ ધરવામાં આવે છે. રચાયેલ વાદળી રંગ નીચેનામાંથી કયા સૂત્રને અનુરૂપ છે?NEET 2013 Medium
- \({{S}_{{{N}^{1}}}}\) પ્રક્રિયામાં કિરાલ કેન્દ્રો પર , ત્યાં છેNEET 2015 Hard
- પ્રાથમિક એમાઇન સાથે આલ્ડિહાઈડની પ્રતિક્રિયા દ્વારા રચિત નીપજ કઈ છે ?NEET 2016 Medium
- નીચેની પ્રક્રિયામાં સંયોજન \((A)\) ઓળખો.
NEET 2020 Medium - નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\): \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) અને \(\left[\mathrm{CoF}_6\right]^{3-}\) બંને સંકીણો અષ્ટફ્લકીય છે, પણ તેમની ચુંબકીય વર્તણૂક જુદી છે, વિધાન \(II\): \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) એ પ્રતિસુંબકીય છે, જ્યારે \(\left[\mathrm{CoF}_6\right]^{3-}\) એ અનુસુંબકીય છે. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- હાઈડ્રોજન હેલાઈડના ઉત્કલનબિંદુના ફેરફારનો ક્રમ \(HF > HI > HBr > HCl\) છે. હાઈડ્રોજન ફ્લોરાઈડનુ ઊંચું ઉત્કલનબિંદુ શાના વડે સમજાવી શકાય છે ?NEET 2015 Hard
More PYQs from NEET
- નીચે આપેલા સંયોજનનું \(IUPAC\) નામ જણાવો.
NEET 2017 Hard - એલ્યુમિનિયમ ક્લોરાઈડ એ એસીટીફાઇડ માં જલીય દ્રાવણ \(\mathrm{A}\) બનાવે છે જેમાં \(Al\) નો વર્ણસંકર \(B\) છે તો '\(A\)' અને '\(B\)' અનુક્રમે શું હશે ?NEET 2019 Hard
- \(DNA\) ની શૃંખલાઓને ઈથીડીયમ બ્રોમાઈડ જેલથી અભિરંજીત કરી \(UV\) કિરણોમાં જોવામાં આવે તો તે આવા લાગશે :NEET 2021 Medium
- ચરબી, કાર્બોદિતો અને પ્રોટીનના અણુઓની શ્વસનના મધ્યસ્થ તૂટવાની ક્રિયામાં નીચે દર્શાવેલ કયા જૈવિક અણુઓ સામાન્ય છે?NEET 2016 Medium
- પ્રતિબળનું પરિમાણ ................. છેNEET 2020 Easy
- નીચેનામાંથી કયો સાંધો હલનચલન કરવા દેતો નથી ?NEET 2015 Medium