NEET · Chemistry · STD 12 - p -Block elements - ll
સૂચી\(- I\) માં આપેલા સંયોજનોને સૂચી\(- II\) માં આપેલા સંકરણ અને આકાર સાથે જોડી સાચો વિકલ્પ પસંદ કરો.
| સૂચી\(- I\) | સૂચી\(- II\) |
| \(1. XeF_6\) | \((i)\) વિકૃત અષ્ટફલક |
| \(2. XeO_3\) | \((ii)\) સમતલીય સમચોરસ |
| \(3. XeOF_4\) | \((iii)\) પિરામિડલ |
| \(4. XeF_4\) | \((iv)\) સમચોરસ પિરામિડલ |
- A \(A-(iv),B-(iii),C-(i),D-(ii)\)
- B \(A-(iv),B-(i),C-(ii),D-(iii)\)
- C \(A-(i),B-(iii),C-(iv),D-(ii)\)
- D \(A-(i),B-(ii),C-(iv),D-(iii)\)
Answer & Solution
Correct Answer
(C) \(A-(i),B-(iii),C-(iv),D-(ii)\)
Step-by-step Solution
Detailed explanation
In \(XeF _6\), the central \(Xe\) atom undergoes \(sp ^3 d ^3\) hybridisation and the molecular geometry is distorted octahedral with \(1\) lone pair and \(6\) bond pairs of electrons. In \(XeO _3\), the central \(Xe\) atom undergoes \(sp ^3\) hybridisation and the molecular geometry is pyramidal with \(1\) lone pair and \(3\) bonding domains of electrons.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(0.1\) મોલ \(MnO_4^{2-}\) નુ \(MnO_4^-\) માં ઓક્સિડેશન કરવા માટે જરૂરી વિધુતનો જથ્થો ........ \(C\) થશે.NEET 2014 Medium
- નીચેનામાંથી કયા સંયોજનો આંત:આણ્વિય હાઇડ્રોજન બંધની હાજરી બતાવે છે?NEET 2016 Medium
- નીચેના પૈકી ક્યુ સંયોજન સરળતાથી ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્યિા આપશે નહિ ?NEET 2013 Medium
- પ્રક્રિયાઓની નીચે આપેલ શ્રેણી (કમ)માં પ્રાપ્ત થતી અંતિમ નીપજ \([D]\) ઓળખો (શોધો) :
NEET 2023 Hard - બ્રોન્સ્ટેડ એસિડ \(\mathrm{H}_{2} \mathrm{O}\) અને \(\mathrm{HF}\) માટે સંયુગ્મી બેઇઝ શોધો.NEET 2019 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : બેન્ઝીનડાયએઝોનિયમ ક્ષાર એનિલીનની નાઈટ્રસ ઍસિડ સાથે 273-278 K તાપમાને પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. તે શુષ્ક અવસ્થામાં સહેલાઈથી વિઘટન પામે છે.
વિધાન II : આયોડિનનું બેન્ઝીન વલયમાં દાખલ કરવું મુશ્કેલ છે અને તેથી આયોડોબેન્ઝીન બેન્ઝીનડાયએઝોનિયમ ક્ષારની KI સાથેની પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2025 Hard
More PYQs from NEET
- \(C_6H_5CH =CHCH_3\) ની \(HBr\) સાથેની પ્રક્રિયા .... ઉત્પન્ન કરે છે.NEET 2015 Hard
- \(DNA\) ની પૉલિન્યુક્લિયોટાઈડ શૃંખલામાં, નાઇટ્રોજનયુક્ત બેઇઝ ______ ના \(-OH\) સાથે જોડાયેલ છેNEET 2020 Easy
- જયારે ત્રણ ઇનપુટ \(A,B,C\) શરૂઆતમાં શૂન્ય અને પછી \(1\) હોય, ત્યારે નીચે આપેલ પરિપથમાં આઉટપુટ \(Y\) કેટલો હશે?
NEET 2016 Medium - ગોળાનો બલ્ક મોડયુલસ \(B \) છે. જો તેના પર એકસમાન \(P\) દબાણ લગાવતાં તેની ત્રિજયામાં આંશિક ધટાડો કેટલો થાય?NEET 2017 Medium
- નીચેના સંયોજનોને ધ્યાનમાં લો:
\(\underline KO _2, H _2 \underline O _2\) અને \(H _2\underline SO _4\).
તેમાં રેખાંકિત તત્ત્વોની ઑક્સિડેશન અવસ્થાઓ અનુક્રમે છે,NEET 2025 Easy - સમતાપી પરિસ્થિતિમાં \(300 \;\mathrm{K}\) પર તેમજ \(10^{5}\; \mathrm{Nm}^{-2} \) ના અચળ દબાણના લીધે એક વાયુ \(10^{-3} \;\mathrm{m}^{3}\) માંથી \(10^{-2} \;\mathrm{m}^{3}\)માં વિસ્તરણ પામે છે. તો વાયુ વડે થતુ કાર્ય શું હશે ?NEET 2019 Medium