NEET · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
સૂચિ\(- I\) સાથે સૂચિ\(-II\) ને જોડો.
| સૂચિ \(- I\) | સૂચિ \(- II\) |
| \((a)\) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_{6}\right]^{3-}\) | \((i)\) \(5.92 \,\mathrm{BM}\) |
| \((b)\) \(\left[\mathrm{Fe}\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)_{6}\right]^{3+}\) | \((ii)\) \(0 \,\mathrm{BM}\) |
| \((c)\) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_{6}\right]^{4-}\) | \((iii)\) \(4.90\, \mathrm{BM}\) |
| \((d)\) \(\left[\mathrm{Fe}\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)_{6}\right]^{2+}\) | \((iv)\) \(1.73\, \mathrm{BM}\) |
- A \((a)-(iv), (b)-(ii), (c)-(i), (d)-(iii)\)
- B \((a)-(ii), (b)-(iv), (c)-(iii), (d)-(i)\)
- C \((a)-(i), (b)-(iii), (c)-(iv), (d)-(ii)\)
- D \((a)-(iv), (b)-(i), (c)-(ii), (d)-(iii)\)
Answer & Solution
Correct Answer
(D) \((a)-(iv), (b)-(i), (c)-(ii), (d)-(iii)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- લેસાઈન કસોટી દરમિયાન, કાર્બનિક સંયોજનમાં હાજર તત્ત્વો માંથી રૂપાંતરિત થાય છે:NEET 2026 Easy
- જો એકબેઝિક નિર્બળ ઍસિડના \(0.050 mol L ^{-1}\) દ્રાવણની મોલર વાહકતા \(\left(\Lambda_{ m }\right)\) \(90 S cm ^2 mol^{-1}\) હોય, તો તેનું વિયોજનની માત્રા (અંશ) કેટલી હશે?[ધારો કે \(\Lambda_{+}^{\circ}=349.6 S cm ^2 mol^{-1}\) અને \(\Lambda_{-}^{\circ}=50.4 S cm ^2 mol^{-1}\).]NEET 2025 Hard
- જો પ્રક્રિયાનો વેગ અચળાંક \(0.03 s^{-1}\) હોય, તો પ્રક્રિયકની \(7.2 mol L ^{-1}\) સાંદ્રતા ઘટીને \(0.9 mol L ^{-1}\) થતાં કેટલો સમય લાગશે?
(આપેલ છે: \(\log 2=0.301\) )NEET 2025 Medium - નીચેના પૈકી ક્યો લેન્થેનોઇડ આયન પ્રતિચુંબકીય છે? (પરમાણ્વીય ક્રમાંક: \(Ce = 58, Sm = 62,\)\( Eu = 63, Yb = 70\))NEET 2013 Medium
- ગુણાત્મક પૃથક્કરણમાં \(Bi ^{3+}\) ની પરખ \(BiO ( OH )( s )\) ના અવક્ષેપની હાજરીથી (દેખાવથી) થાય છે. 298 K પર જ્યારે નીચે મુજબનું સંતુલન અસ્તિત્વ ધરાવે ત્યારે pH ની ગણતરી કરો :
\(BiO ( OH )( s ) \rightleftharpoons BiO ^{+}( aq )+ OH ^{-}( aq )\),
\(K=4 \times 10^{-10}\)
(આપેલ\(: \log 2=0.3010\) )NEET 2026 Hard - DNA/RNA ની દ્વિતીયક બંધારણના સંદર્ભમાં સાચું વિધાન શોધો :NEET 2026 Easy
More PYQs from NEET
- દેડકાની શરીરરચના વિશેના સાચાં વિધાનો પસંદ કરો :
A. યકૃત-નિવાહિકા તંત્ર એ યકૃત અને આંતરડા વચ્ચેનું વિશિષ્ટ શિરામય જોડાણ છે.
B. મગજમાંથી 12 જોડ કપાલ ચેતાઓ ઉદ્ભવે છે.
C. માદા દેડકાંમાં મૂત્રવાહિનીઓ અને અંડવાહિનીઓ અવસારણીમાં અલગથી ખુલે છે.
D. પશ્વ મગજ અનુમસ્તિષ્ક, લંબમજ્જા અને દ્રષ્ટિ પિંડોનું બનેલું છે.
E. શિરાકોટર હૃદયના જમણા કર્ણક સાથે જોડાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Medium - યાદી \(-I\) ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(-I\) યાદી \(-II\) \(A\) \(P-\) તરંગ \(I\) સંકોચનનો પ્રારંભ \(B\) \(Q-\) તરંગ \(II\) ક્ષેપકોનું પુનઃ ધ્રુવીકરણ \(C\) \(QRS\) સંકુલ \(III\) કર્ણકોનું વિધ્રુવીકરણ \(D\) \(T-\) તરંગ \(IV\) ક્ષેપકોનું વિધ્રુવીકરણ NEET 2023 Medium - પૃથ્વી (પૃથ્વીનું દળ \(M_E\) અને પૃથ્વીની ત્રિજયા \(R_E\)) ફરતે \(3R_E\) ત્રિજયાના \(m\) દળનો એક ઉપગ્રહ વર્તુળાકાર કક્ષામાં છે. આ ઉપગ્રહને \(9R_E\) ત્રિજયાની કક્ષામાં લઈ જવા માટે વધારાની કેટલી ઊર્જાની જરૂરી પડે?NEET 2017 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન \(I\): લેપ્ટોટીન અવસ્થા દરમિયાન રંગસૂત્રો પ્રકાશ સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ ધીમે ધીમે દ્રશ્યમાન બને છે.
વિધાન \(II\) : ડિપ્લોટીન અવસ્થાની શરૂઆત સિનેપ્ટોનીમલ સંકુલના વિઘટન દ્વારા ઓળખાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2024 Medium - સરીસૃપ વર્ગની લાક્ષણિકતાઓ છે:NEET 2013 Medium
- દ્વિઅંગીમાં, કુડમલીઓ નીચેનામાંથી કયા એકમાં મદદ કરે છે?NEET 2025 Easy