NEET · Chemistry · STD 12 - 2. Electrochemistry
સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
| સૂચિ \(I\) (પરીવર્તન) | સૂચિ \(II\) (જરૂરી ફેરાડેની સંખ્યા) |
| \(A\).\(\mathrm{H}_2 \mathrm{O}\) ના \(1\) મોલનું \(\mathrm{O}_2\) માં | \(l\). \(3 \mathrm{~F}\) |
| \(B\). \(\mathrm{MnO}_4^{-}\)ના 1 મોલનું \(\mathrm{Mn}^{2+}\) મi | \(II\). \(2 F\) |
| \(C\). પીગાળેલ \(\mathrm{CaCl}_2\) માંથી Caનl \(1.5\) મોલ | \(III\). \(1F\) |
| \(D\).\(\mathrm{FeO}\) ના \(1\) મોલમાંથી \(\mathrm{Fe}_2 \mathrm{O}_3\) | \(IV\). \(5 \mathrm{~F}\) |
- A \( A-III, B-IV, C-I, D-II\)
- B \(6\)
- C \(A-III, B-IV, C-II, D-I\)
- D \( A-II, B-IV, C-I, D-III\)
Answer & Solution
Correct Answer
(D) \( A-II, B-IV, C-I, D-III\)
Step-by-step Solution
Detailed explanation
Sol. \(4 \mathrm{OH}^{-} \rightarrow 2 \mathrm{H}_2 \mathrm{O}+\mathrm{O}_2+4 \mathrm{e}^{-}\) for 2 mole of \(\mathrm{H}_2 \mathrm{O}=4 \mathrm{~F}\) charge is required for 1 mole of \(\mathrm{H}_2 \mathrm{O}=\frac{4 \mathrm{~F}}{2}=2 \mathrm{~F}\) required
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનમર્યાદિત મોલરની વાહકતા આપવામાં આવી છે \(\lambda_{\mathrm{m}\left(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\right)}^{0}=\mathrm{x} \;\mathrm{S}\; \mathrm{cm}^{2} \mathrm{mol}^{-1}\) \(\lambda_{\mathrm{m}\left(\mathrm{K}_{2} \mathrm{SO}_{4}\right)}^{0}=\mathrm{y} \;\mathrm{S\;cm}^{2} \mathrm{mol}^{-1}\) \(\lambda_{\mathrm{m}(\mathrm{CH_3} \mathrm{COOK})}^{0}=\mathrm{z}\; \mathrm{S\;cm}^{2} \mathrm{mol}^{-1}\) \(\mathrm{CH}_{3} \mathrm{COOH}\) માટે \(\lambda_{\mathrm{m}}^{0}\left(\mathrm{in}\; \mathrm{S} \;\mathrm{cm}^{2} \mathrm{mol}^{-1}\right)\) શું હશે ?NEET 2019 Hard
- પ્રથમ ક્રમ ની પ્રકિયા માટે અચલ વેગ \(2.303 \times 10^{-3} \;\mathrm{s}^{-1} .\) છે \(40 \mathrm{g}\) પ્રકીયક ને \(10\; \mathrm{g}\) પ્રકિયા થવા માટે લાગતો સમય........\(s\) [અહી આપેલ \(\left.\log _{10} 2=0.3010\right]\)NEET 2019 Medium
- નીચેના પૈકી ક્યુ સંયોજન સરળતાથી ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્યિા આપશે નહિ ?NEET 2013 Medium
- પાયરોલમાં ક્યાં ઇલેક્ટ્રોનની ઘનતા મહત્તમ છે
NEET 2016 Medium - પ્રક્રિયા \(A ( g ) \rightleftharpoons 2 B( g )\) માટે, 1000 K તાપમાને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ અચળાંક પુરોગામી પ્રક્રિયાના વેગ અચળાંક કરતાં 2500 ગણો વધુ છે.
[આપેલ છે: \(\text{R} =0.0831 \text{L atm mol} ^{-1} \text{K}^{-1}\)]
1000 K તાપમાને પ્રક્રિયા માટે \(\text{K} _{\text{p}}\) નું મૂલ્ય કેટલું છે?NEET 2025 Hard - ગેલ્વેનાઈઝ્ડ આયર્ન બનાવવા માટે ઝિંક લોહ પર પડ કરી શકાય છે પરંતુ પાછું શક્ય નથી. કારણકે .....NEET 2016 Medium
More PYQs from NEET
- ધ્રુવીય અણુઓ .... અણુઓ છે.NEET 2021 Easy
- પ્રત્યેકનો અવરોધ \(R\) હોય તેવા \(10\) અવરોધકોને \(E \;emf\) અને અવગણ્ય આંતરિક અવરોધવાળી બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. ત્યારબાદ આજ અવરોધકોને તે જ બેટરી સાથે સમાંતર જોડવામાં આવે ત્યારે પ્રવાહ \(n\) ગણો વધી જાય છે. તો તનું મૂલ્ય \(.........\) હશે.NEET 2023 Medium
- આપેલ રેડોક્ષ પ્રક્રિયાને સંતુલન કરતાં \(aCr _2 O _7^{2-}+ bSO _3^{2-}( aq )+ cH ^{+}( aq ) \rightarrow 2 aCr ^{3+}( aq )+ bSO _4^{2-}( aq )+\frac{ c }{2} H _2 O ( l )\) મળી આવતા સહગુણાંકો \(a, b\) અને \(c\) અનુક્રમે શોધો.સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2023 Medium
- એક \( L-C-R\) પરિપથમાં અવરોધ, કેપેસિટન્સ અને ઇન્ડકટરની આસપાસ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત અનુક્રમે \(80\;V,40\;V \) અને \(100\;V\) છે. પરિપથનો પાવર ફેકટર કેટલો હશે?NEET 2016 Medium
- જો ન્યુક્લિઓટાઈડની બે જોડ વચ્ચેનું અંતર \(0.34\,nm\) હોય અને સસ્તનના લાક્ષણિક કોષમાં ના દ્વિકુંતલાકાર \(DNA\) માં કુલ બેઝ જોડી ની સંખ્યા \(6.6\times10^9\) \(bp\) હોય તો \(DNA\) ની લંબાઈ આશરે કેટલી હશે ?NEET 2020 Easy
- નીચે બે વિધાનો આપેલાં છે: એક વિધાન \(A\) અને બીજું કારણ \(R\) તરીકે લેબલ થયેલ છે:
વિધાન \(A\) : શરદ કાષ્ઠમાં સાંકડી વાહિનીઓ સાથે ઓછા જલવાહક ઘટકો હોય છે.
કારણ \(R\) : શિયાળામાં એધા ઓછી સક્રિય હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2023 Medium