NEET · Chemistry · STD 11 - 2. structure of atom
સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
| સૂચિ \(I\)(ક્વોન્ટમ્ આાંક) | સૂચિ \(II\)આપેલ (પૂરી પારેલ) માહિતી |
| \(A\). mı | \(I\). કક્ષકનો આકાર |
| \(B\). \(m_s\) | \(II\). કક્ષકનું કદ |
| \(C\). \(1\) | \(III\). કક્ષકનો દિક્રવિન્યાસ |
| \(D\). \(\mathrm{n}\) | \(IV\). ઈલક્ટ્રોનની સ્પીનનો દિક્રવિન્યાસ |
- A \(A-III, B-IV, C-I, D-II\)
- B \(A-III, B-IV, C-II, D-I\)
- C \( A-II, B-I, C-IV, D-III\)
- D \( A-I, B-III, C-II, D-IV\)
Answer & Solution
Correct Answer
(A) \(A-III, B-IV, C-I, D-II\)
Step-by-step Solution
Detailed explanation
- Magnetic quantum number \(m_1\) informs about orientation of orbital. - Spin quantum number ms informs about orientation of spin of electron.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(25^{\circ} C\) અને \(1\) વાતાવરણે નીચેનામાંથી કોની એન્ટ્રોપીનું મૂલ્ય સૌથી વધુ હશે ?NEET 2017 Medium
- આ પ્રક્રિયા ........ તરીકે ઓળખાય છે.
NEET 2016 Hard - \(3s\) કક્ષકમાં કોણીય નોડ અને ગોલીય નોડની સંખ્યા જણાવો.NEET 2020 Easy
- નીચેના પૈકી ક્યુ એક તત્ત્વ \(MF_{6}^{3-}\) આયન બનાવી શકતુ તથી ?NEET 2018 Medium
- નીચે કેટલાક ધનાયનો (કેશાયનો) આપેલા છે. અકાર્બનિક ગુણાત્મક પૃથકકરણનનો ઉપપયોગ કરતાં, તેમને ચઢતી સમૂહ સંખ્યા \(0\) થી \(VI\) માં ગોઠવો. \(A\). \(Al^{3+}\) \(B\). \(Cu^{2+}\) \(C\). \(Ba^{2+}\) \(D\). \(Co^{2+}\) \(E\). \(Mg^{2+}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- નીચેનામાંથી કયું એક પેરામેગ્નેટિક સંકીર્ણ છે? \((\)At. No. \(Mo = 42, Pt = 78)\)NEET 2013 Medium
More PYQs from NEET
- નીચે આપેલી પ્રક્રિયા શ્રેણીમાં, X અને Z અનુક્રમે શોધો :
\( CH _3 CH _2 CH _2- OH + PCl _5 \longrightarrow CH _3 CH _2 CH _2 Cl +X+ HCl \)
\( CH _3 CH _2 CH _2 Cl \xrightarrow[\Delta]{\text { alc. } KOH } Y \xrightarrow[\left( C _6 H _5 CO \right)_2 O _2]{ HBr } Z\)NEET 2026 Medium - ભેજગ્રાહી કોષો _____ માટે જવાબદાર છે.NEET 2024 Medium
- \(Ag_2CrO_4, AgCl, AgBr\) અને \(AgI\) ના \(K_{sp}\) અનુક્રમે \(1.1 \times 10^{-12}, 1.8 \times 10^{-10},\)\( 5.0 \times 10^{-13}, 8.3 \times 10^{-17}\) છે. તો \(NaCl, NaBr, NaI\) અને \(Na_2CrO_4\) ના સમાન મોલ ધરાવતા દ્રાવણમાં \(AgNO_3\) નું દ્રાવણ ઉમેરતા નીચેના પૈકી કોનું અવક્ષેપન સૌથી છેલ્લે થશે ?NEET 2015 Hard
- ઘનાકાર અધિચ્છદીય કોષો કે જેમાં રસાંકુરો બ્રશવાળી કિનારી ધરાવતા હોય તે........માં જોવા મળે છે.NEET 2020 Easy
- યંગના બે સ્લિટના પ્રયોગમાં મધ્યસ્થ અધિકતમની તીવ્રતા \(I_0 \) છે. બંને સ્લિટો વચ્ચેનું અંતર \(d=5\lambda\) છે, જયાં \(\lambda\) એ પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ છે. કોઈ એક સ્લિટની સામે \(D=10d\) અંતરે આવેલા પડદા પર તીવ્રતા કેટલી હશે?NEET 2016 Hard
- યાદી \(- I\) ને યાદી \(- II\) સાથે જોડો
આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(- I\) યાદી - \(II\) (a) શ્વાસવાહિકાઓ (i) ઘટ્ટ નિયમિત સંયોજક પેશી (b) ગોબ્લેટ કોષ (ii) શિથિલ સંયોજક પેશી (c) અસ્થિબંધ (iii) ગ્રંથિમય પેશી (d) મેદપૂર્ણ પેશી (iv) પક્ષ્મલ અધિચ્છદ પેશી NEET 2022 Medium