NEET · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
સૂચિ - I ને સૂચિ - II સાથે જોડો
| \(\text{સૂચિ-I}\) | \(\text{સૂચિ-II}\) |
| \(\text{A.}\) \(\text{XeO} _3\) | \(\text{I.}\) \(\text{sp} ^3 \text{d}\), રેખીય |
| \(\text{B.}\) \(\text{XeF} _2\) | \(\text{II.}\) \(\text{sp} ^3\); પિરામિડલ |
| \(\text{C.}\) \(\text{XeOF} _4\) | \(\text{III.}\) \(\text{sp} ^3 \text{d}^3\); વિકૃત અષ્ટફલકીય |
| \(\text{D.}\) \(\text{XeF} _6\) | \(\text{IV.}\) \(\text{sp} ^3 \text{d}^2\); સમચોરસ પિરામિડલ |
- A A-II, B-I, C-IV, D-III
- B A-II, B-I, C-III, D-IV
- C A-IV, B-II, C-III, D-I
- D A-IV, B-II, C-I, D-III
Answer & Solution
Correct Answer
(A) A-II, B-I, C-IV, D-III
Step-by-step Solution
Detailed explanation
\(XeO _3 \rightarrow sp ^3(1 LP )-\text { પિરામિડીય } \)
\( XeF _2 \rightarrow sp ^3 d(3 LP )-\text { રૈખિક } \)
\( XeOF _4 \rightarrow sp ^3 d^2(1 LP )-\text { ચોરસ પિરામિડીય } \)
\( XeF _6 \rightarrow sp ^3 d^3(1 LP )-\text { વિકૃત અષ્ટફલકીય}\)
\( XeF _2 \rightarrow sp ^3 d(3 LP )-\text { રૈખિક } \)
\( XeOF _4 \rightarrow sp ^3 d^2(1 LP )-\text { ચોરસ પિરામિડીય } \)
\( XeF _6 \rightarrow sp ^3 d^3(1 LP )-\text { વિકૃત અષ્ટફલકીય}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(STP\) એ \(5600\,mL\,O_2\) નુ વિસ્થાપન કરતા વિધુતજથ્થા વડે વિસ્થાપિત થતા સિલ્વર (પરમાણ્વીય દળ \(= 108\)) નુ દળ ......... \(g\) થશે.NEET 2014 Hard
- સ્તંભ \(I\) માંના તત્વને સ્તંભ \(II\) સાથે જોડો.
સાચી જોડ ઓળખો:સ્તંભ \(I\) સ્તંભ \(II\) \((a)\) કોપર \((i)\) અધાતુ \((b)\) ફ્લોરિન \((ii)\) સંક્રાંતિ ધાતુ \((c)\) સિલિકોન \((iii)\) લેન્થનોઇડ \((d)\) સિરિયમ \((iv)\) અર્ધધાતુ NEET 2020 Easy - એસિડિક માધ્યમમાં એનીલીન નું નાઇટ્રેશન મેટા - નાઇટ્રોએનીલીન પણ આપે છે કારણકે .......NEET 2018 Hard
- \(25\,^oC\) તાપમાને \(CaCO_3\) અને \(CaC_2O_4\)ના \(K_{sp}\)ના મૂલ્યો અનુક્રમે \(4.7 \times 10^{-9}\) અને \(1.3 \times 10^{-9}\) છે. જો આ બંનેના મિશ્રણને પાણી સાથે ધોવામાં આવે તો પાણીમાં \(Ca^{2+}\) આયનની સાંદ્રતા ......... \(\times 10^{-5}\, M\) થશે?NEET 2013 Hard
- \(CuSO_4\cdot 5H_2O\) સાથે સંકળાયેલ હાઇડ્રોજન બંધિત પાણીના પરમાણુ (ઓ) ની સંખ્યા કેટલી છે ?NEET 2019 Easy
- \(\mathrm{BF}_{3}\) એ સમતલીય અને ઈલેક્ટ્રોનની ઊણપ વાળું સંયોજન છે. મધ્યસ્થ પરમાણુનું સંકરણ અને તેની આજુબાજુ (આસપાસ) ઇલેક્ટ્રોનોની સંખ્યા અનુક્રમે શોધો.NEET 2021 Medium
More PYQs from NEET
- નીચેના પૈકી ક્યુ સંકીર્ણ પ્રતિકેન્સરકાક તરીકે ઉપયોગી છે ?NEET 2014 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) સમૂહ \(16\) તત્વોના નીચે આપેલા હાઈડ્રાઈડોના ઉત્કલનબિંદુ ક્રમમાં વધે છે તે. \(H _{2} O < H _{2} S < H _{2} Se < H _{2} Te\) વિધાન \(II :\) આ હાઈડ્રાઈડોના ઉત્કલનબિંદુ મોલર દળ વધવાની સાથે વધે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- જો બંને પિતૃઓ થેલેસેમીયાના વાહક હોય જે દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન ખામી છે. ગર્ભાધાનને કારણે અસરકારક બાળક હોવાની સંભાવના કેટલી?NEET 2013 Medium
- નીચેનાનો વિચાર કરો :
A. માનવ માદા જન્યુજનન માટેનું અર્ધસૂત્રણ પુરુષ જન્યુજનન કરતાં વહેલું શરૂ થાય છે.
B. પ્રથમ અર્ધસૂત્રણ અને દ્વિતીય અર્ધસૂત્રણ વચ્ચેનો ગાળો માદાઓની સરખામણીમાં પુરુષો માટે ઘણો ટૂંકો હોય છે.
C. પ્રથમ ધ્રુવકાય પ્રાથમિક અંડકોષના નિર્માણ સાથે સંકળાયેલું છે.
D. લ્યુટિનાઇઝિંગ હોર્મોન (LH) નો પરાકાષ્ઠા સ્તર એન્ડોમેટ્રિયમના વિઘટન અને માસિક રક્તસ્રાવની શરૂઆત તરફ દોરી જાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Medium - આણ્વીય સૂત્ર \(\text C _4\text H _8\text O\) ધરાવતા ચક્રીય ઈથરના શક્ય સમાવયવીઓની કુલ સંખ્યા (બંધારણીય તેમજ ત્રિમિતિ સમાવયવીઓ બંને)કેટલી છે ?NEET 2025 Easy
- પ્રકિયા ને ધ્યાન માં લો \(CH_3CH_2CH_2Br + NaCN \to \)\(CH_3CH_2CH_2CN+ NaBr\) પ્રકિયા શેમાં જડપી થશે ?NEET 2016 Hard