NEET · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
| \(\text{List - I}\) | \(\text{List - II}\) |
| \(\text{A. Haber process}\) | \(\text{I. Fe catalyst}\) |
| \(\text{B. Wacker oxidation}\) | \(\text{II. \(\text{PdCl} _2\)}\) |
| \(\text{C. Wilkinson catalyst}\) | \(\text{III.}\) \(\left[\left(\text{PPh} _3\right)_3\text{RhCl} \right]\) |
| \(\text{D. Ziegler catalyst}\) | \(\text{IV.}\) \(\text{TiCl} _4\) with \(\text{Al} \left(\text{CH} _3\right)_3\) |
- A A-I, B-II, C-IV, D-III
- B A-II, B-III, C-I, D-IV
- C A-I, B-II, C-III, D-IV
- D A-I, B-IV, C-III, D-II
Answer & Solution
Correct Answer
(C) A-I, B-II, C-III, D-IV
Step-by-step Solution
Detailed explanation
NCERT મુજબ ઉદ્દીપક.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ક્યુ એક વિધાન ખોટુ છે ?NEET 2018 Hard
- આપેલ સંયોજનો I-III પૈકી, * વડે દર્શાવેલ \(\text{C} - \text{H}\) બંધની બંધ વિયોજન ઊર્જાનો સાચો ક્રમ છે:-
NEET 2025 Easy - \(A\) તથા \(B\) વચ્ચેની પ્રક્રિયામાં \(A\) ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ \(2\) છે. તથા \(B\) ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ \(3\) છે. જો \(A\) તથા \(B\) બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયાક્રમ .............. ના ગુણકથી વધશે.NEET 2013 Medium
- જમીનના નમૂનામાં રહેલા નાઇટ્રોજનના પરિમાપનની જેલ્ડાહ પદ્ધતિમાં \(0.75\, g\) નમૂના દ્વારા ઉત્પન્ન થતો એમોનીયા વાયુ \(10\, mL\) \(1\, M \,H_2SO_4\) વડે તટસ્થીકરણ પામે છે. તો જમીનમાં નાઇટ્રોજનનુ ટકાવાર પ્રમાણ ...NEET 2014 Hard
- સૂચિ\(- I\) સાથે સૂચિ \(- II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ\(- I\) (બનતી નીપજો) સૂચિ\(- II\) (ની સાથે કાર્બોનીલ સંયોજનની પ્રક્રિયા) \((a)\) સાયનોહાઈડ્રીન \((i)\) \(NH _{2} OH\) \((b)\) એસિટાલ \((ii)\) \(RNH _{2}\) \((c)\) સ્કિફ બેઈઝ \((iii)\) આલ્કોહોલ \((d)\) ઓક્ઝાઈમ \((iv)\) \(HCN\) NEET 2022 Medium - નીચે આપેલ પ્રક્રિયાઓમાંથી કઈ નીપજ તરીકે પ્રાથમિક એમાઈન આપતી નથી?NEET 2023 Medium
More PYQs from NEET
- સમૂહ \(13\) માં તત્ત્વોની પરમાણ્વિય ત્રિજ્યાનો સાચો ક્રમ જણાવો.NEET 2018 Easy
- આંબા અને નાળિયેરના ફળોની સાચી લાક્ષણિકતાઓ ઓળખો.
(\(i\)) બંનેમાં ફળ અષ્ઠિલ પ્રકારનું છે.
(\(ii\)) બંનેમાં અંતઃફળાવરણ ખાદ્ય છે.
(\(iii\)) નાળિયેરમાં મધ્યફળાવરણ તંતુમય છે, અને આંબામાં તે માંસલ છે.
(\(iv\)) બંનેમાં, ફળ એકસ્ત્રીકેસરીય અંડાશયમાંથી વિકસે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2020 Easy - ઘરમાખીના વર્ગીકરણ માટે સ્તંભ \(I\) ને સ્તંભ \(II\) સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો વિકલ્પ પસંદ કરો.
સ્તંભ \(-I\) સ્તંભ \(-II\) \((A)\) કુળ \((i)\) ડીપ્ટેરા \((B)\) ગોત્ર \((ii)\) સંધિપાદી \((C)\) વર્ગ \((iii)\) મ્યુસીડી \((D)\) સમુદાય \((iv)\) કીટકવર્ગ NEET 2016 Medium - \(240\) જેટલો પરમાણુક્રમાંક ધરાવતો ન્યુક્લિયસ, દરેક \(120\) પરમાણુદળાંક ધરાવતા બે ટૂકડામાં વિભાજીત થાય છે. અવિભાજીત ન્યુક્લિયસની ન્યુક્લિયોન દીઠ બંધનઊર્જા \(7.6\, MeV\) જ્યારે ટૂકડાઓની \(8.5\, MeV\) છે. આ પ્રક્રિયા દરમ્યાન બંધનઊર્જામાં થતો કુલ વધારો (\(MeV\) માં) કેટલો હશે?NEET 2021 Medium
- નીચેનામાંથી કયું નિયમિત પુષ્પનું ઉદાહરણ છે?NEET 2024 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો:
યાદી-I (વિદ્યુતચુંબકીય તરંગ) યાદી-II (ઉત્પાદન) (A) માઇક્રોવેવ (I) પરમાણુઓમાં ઇલેક્ટ્રોન જ્યારે ઉચ્ચ ઊર્જા સ્તરમાંથી નીચા ઊર્જા સ્તરમાં જાય છે ત્યારે પ્રકાશનું ઉત્સર્જન કરે છે (B) દ્રશ્ય પ્રકાશ (II) ન્યુક્લિયસનો રેડિયોએક્ટિવ ક્ષય (C) ગામા કિરણો (III) પરમાણુઓ અને અણુઓનું કંપન (D) પાર-રકત કિરણો (IV) કલીસ્ટ્રોન વાલ્વ અથવા મેગ્નેટ્રોન-વાલ્વ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2026 Easy