ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry

સૂચિ \(I\) માંની પ્રક્યાઓને સૂચિ \(II\) ની પરિસ્થિતિઓ સાથે જોડો.
સૂચિt \(-I\) (પ્રક્રિયા) સૂચિ \(-II\) (સ્થિતિ)
\(A\). સમતાપીય પ્રક્રિયા \(I\). ઉષ્માનો વિનિમય થતો નથી
\(B\). સમકદીય પ્રક્રિયા \(II\).  અચળ તાપમાન ૫૨ ક૨વામાં આવે છે
\(C\). સમદાબીય પ્રક્રિયા \(III\). અચળ કદ પર કરવામાં આવે છે . 
\(D\). સમોષ્મી પ્રક્રિયા \(IV\).અચળ દબાણા પર કરવામાં આવે છે
નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  1. A \( A-IV, B-II, C-III, D-I\)
  2. B \(A-I, B-II, C-III, D-IV\)
  3. C \( A-II, B-III, C-IV, D-I\)
  4. D \(A-IV, B-III, C-II, D-I\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \( A-II, B-III, C-IV, D-I\)

Step-by-step Solution

Detailed explanation

(\(A\)) Isothermal process \(\Rightarrow\) Temperature is constant throughout the process (\(B\)) Isochoric process \(\Rightarrow\) Volume is constant throughout the process
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app