NEET · Chemistry · STD 12 - 10. Biomolecules
સુક્રોઝના જળવિભાજનથી શું મળે છે?
- A \(\alpha\) \(-D-\) ફ્રૂક્ટોઝ \(+\beta\) \(-D-\) ફ્રૂક્ટોઝ
- B \(\beta\) \(-D-\) ગ્લુકોઝ \(+\alpha\) \(-D-\)ફ્રૂક્ટોઝ
- C \(\alpha\) \(-D-\)ગ્લુકોઝ \(+\beta\)\(- D -\) ગ્લુકોઝ
- D \(\alpha\) \(-D-\)ગ્લુકોઝ \(+\beta\) \(-D-\)ફ્રૂક્ટોઝ
Answer & Solution
Correct Answer
(D) \(\alpha\) \(-D-\)ગ્લુકોઝ \(+\beta\) \(-D-\)ફ્રૂક્ટોઝ
Step-by-step Solution
Detailed explanation
Sucrose\(\xrightarrow[{{\text{(Hydrolysis)}}}]{{{H_3}{O^ + }}}\)\(\alpha\) \(-D-\)Glucose \(+\beta\) \(-D-\)Fructose
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(100\,^oC\) તાપમાને પાણીનો \(K_w\) એ \(25\,^oC\) તાપમાને \(55\) ગણો છે, તટસ્થ દ્રાવણની \(pH\) શું હશે?NEET 2013 Hard
- નીચે આપેલા સંકીર્ણોમાંથી હોમોલેપ્ટિક સંકીર્ણો શોધો.NEET 2023 Hard
- નીચેના પૈકી ક્યો અનુચુંબકીય છે ?NEET 2013 Medium
- આણ્વિય કક્ષકવાદને આધારે નીચે આપેલામાંથી કઇ દ્વિપરમાણ્વીક સ્પીસીઝ પાસે ફક્ત \(\pi\) બંધો છે ?NEET 2019 Medium
- ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત નીચેનામાંથી કયું સમજાવી શક્યો ન હતો?NEET 2025 Easy
- સામાન્ય (typical) બળતણ કોષમાં પ્રક્રિયકો \((R)\) અને નીપજો \((P)\) .......... છે.NEET 2020 Easy
More PYQs from NEET
- સમતાપી પરિસ્થિતિમાં \(300 \;\mathrm{K}\) પર તેમજ \(10^{5}\; \mathrm{Nm}^{-2} \) ના અચળ દબાણના લીધે એક વાયુ \(10^{-3} \;\mathrm{m}^{3}\) માંથી \(10^{-2} \;\mathrm{m}^{3}\)માં વિસ્તરણ પામે છે. તો વાયુ વડે થતુ કાર્ય શું હશે ?NEET 2019 Medium
- સંપૂર્ણ આયનીકરણ ધારતા, નીચેના પૈકી ક્યા સંયોજનના સમાન મોલ માટે \(KMnO_4\) ના સૌથી ઓછા મોલની જરૂર પડશે?NEET 2015 Hard
- નીચે પૈકીનો કયો રોગ ઓટો ઈમ્યુન ડિસીઝ નથી ?NEET 2018 Medium
- એક વનસ્પતિમાં બીજનો કાળો રંગ (\(BB/BB\)) એ બીજના સફેદ રેગ (bb) ઉ૫ર પ્રભાવી છે. આ સંદર્ભમાં કાળા રંગના બીજ ધરાવતા છોડનો જનીન પ્રકાર શોધવા માટે નીચેના પૈકી કયા જનીન પ્રકાર સાથે તમે સંકરણ કરાવશો?NEET 2024 Medium
- એક દોલકને પ્રારંભિક \(\omega\) \(rpm\) જેટલી ઝડપ સાથે સમક્ષિતિજ સમતલમાં દોરી વરે ભ્રમણ કરાવવામાં આવે છે. દોરીમાં \(T\) જેટલો તણાવ છે. ત્રિજ્યા સમાન રાખીને જો ઝડપ \(2 \omega\) કરવામાં આવે તો દોરીમાં તણાવ. . . . . થશે.NEET 2024 Medium
- ફિનાઇલ મિથાઇલ ઈથર ને \(HI\) સાથે ગરમ કરતાં શું આપે છે ?NEET 2017 Hard