NEET · Chemistry · STD 12 - 2. Electrochemistry
\(STP\) એ \(5600\,mL\,O_2\) નુ વિસ્થાપન કરતા વિધુતજથ્થા વડે વિસ્થાપિત થતા સિલ્વર (પરમાણ્વીય દળ \(= 108\)) નુ દળ ......... \(g\) થશે.
- A \(5.4\)
- B \(10.8\)
- C \(54.0\)
- D \(108.0\)
Answer & Solution
Correct Answer
(D) \(108.0\)
Step-by-step Solution
Detailed explanation
since, \(22400 \mathrm{mL}\) volume is occupied by 1 mole of \(O_{2}\) at \(STP\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- અનંત મંદતાએ \(AgCl\) ની મોલર વાહકતા \((S \,cm ^{2}\, mol ^{-1}\)માં) શોધો. આપેલ, \(\Lambda_{ m }^{\alpha}=133.4\,\left( AgNO _{3}\right) ; \Lambda_{ m }^{\alpha}=149.9( KCl )\) \(\Lambda_{ m }^{\alpha}=144.9\, S\, cm ^{2} \,mol ^{-1}\left( KNO _{3}\right)\)NEET 2017 Easy
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) સમૂહ \(16\) તત્વોના નીચે આપેલા હાઈડ્રાઈડોના ઉત્કલનબિંદુ ક્રમમાં વધે છે તે. \(H _{2} O < H _{2} S < H _{2} Se < H _{2} Te\) વિધાન \(II :\) આ હાઈડ્રાઈડોના ઉત્કલનબિંદુ મોલર દળ વધવાની સાથે વધે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- નીચે આપેલી સ્પીસીઝની જોડીઓમાંથી કઇ સમબંધારણીય છે?NEET 2017 Hard
- નીચેના સંકીર્ણો દ્વારા શોષાતી પ્રકાશની તરંગલંબાઈનો સાચો ક્રમ કયો છે?
A. \(\left[ Co \left( NH _3\right)_6\right]^{3+}\)
B. \(\left[ Co ( CN )_6\right]^{3-}\)
C. \(\left[ Cu \left( H _2 O \right)_4\right]^{2+}\)
D. \(\left[ Ti \left( H _2 O \right)_6\right]^{3+}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Hard - પ્રાથમિક એમાઇન સાથે આલ્ડિહાઈડની પ્રતિક્રિયા દ્વારા રચિત નીપજ કઈ છે ?NEET 2016 Medium
- કાર્બન થી \(CO_2\)માં રૂપાંતર થવા માટે દહન ગરમી \( -393.5\ kJ/mol\) છે.કાર્બન અને ઑક્સીજન માથી \(CO_2\)ના \(35.2\ g\)ના નિર્માણ માટે કેટલી ઉષ્માનું નિર્માણ થાય છે?NEET 2015 Medium
More PYQs from NEET
- પ્રક્રિયા \(X_2O_{4(l)} \to 2XO_{2(g)}\) માટે \(300\,K\) તાપમાને \(\Delta U = 2.1\ kcal, \, \Delta S = 20\, k\,cal\, K^{-1}\) હોય, તો \(\Delta G\) ............. \(\mathrm{kcal}\) થશે.NEET 2014 Hard
- નીચે આપેલા પૈકી ખોટું વિધાન શોધો.NEET 2021 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(I\) \(A\) \(P\) તરંગ \(I\) હદયના સ્નાયુઓ વિધુતકીય વિહીન \(B\) \(QRS\) સંકુલ \(II\) ક્ષેપકનું વિધુવીકરણ \(C\) \(T\) તરંગ \(III\) કર્ણકનું વિધુવીકરણ \(D\)\(T-P\) અવકાશ \(IV\) ક્ષેપકનું પુન:ધ્રુવીકરણ NEET 2024 Medium - \(Gd \ (At. \ No. \ 64)\) ની બાહ્યત્તમ ઈલેક્ટ્રોન રચના ........ હોય છે.NEET 2013 Hard
- યાદી \(- I\) ને યાદી \(- II\) સાથે જોડો
આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(- I\) યાદી - \(II\) (a) શ્વાસવાહિકાઓ (i) ઘટ્ટ નિયમિત સંયોજક પેશી (b) ગોબ્લેટ કોષ (ii) શિથિલ સંયોજક પેશી (c) અસ્થિબંધ (iii) ગ્રંથિમય પેશી (d) મેદપૂર્ણ પેશી (iv) પક્ષ્મલ અધિચ્છદ પેશી NEET 2022 Medium - જો બે સદીશોના સરવાળાનું મૂલ્ય એ તેમની બાદબાકીના મૂલ્ય બરાબર હોય, તો આ બે સદીશો વચ્ચેનો ખૂણો (\(^o\) માં) કેટલો હશે?NEET 2016 Medium