ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 9. Hydricarbon

સંયોજન \(X\) ની \(O _{3}\) સાથે તેમજ \(Zn / H _{2} O\) સાથે પ્રક્રિયા કરતાં તે ફોર્માલ્ડીહાઈડ અને \(2-\)મિથાઈલપ્રોપેનાલ નીપજો તરીકે આપે છે. સંયોજન \(X\) શોધો.

  1. A \(2-\)મિથાઈલબ્યૂટ\(-1-\)ઈન
  2. B \(2-\)મિથાઈલબ્યૂટ\(-2-\)ઈન
  3. C પેન્ટ\(-2-\)ઈન
  4. D \(3-\)મિથાઈલબ્યૂટ\(-1-\)ઈન
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(3-\)મિથાઈલબ્યૂટ\(-1-\)ઈન

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app