enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 9. Amines
"સંયોજન " ના નિર્જલીકરણ પર, બે સંયોજનો પ્રાપ્ત થાય છે. જેમાંથી એક સોડિયમ નાઇટ્રાઇટ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રકિયા પર એક નીપજ આપે છે જે આયોડોફોર્મ કસોટી ને જવાબ આપતું નથી. બીજો એક ટોલેન્સ પ્રકીયક અને ફેહલિંગના દ્રાવણ ને ઘટાડે છે. "સંયોજન " શું હશે ?
- A \(CH_3CH_2CH_2NC\)
- B \(CH_3CH_2CH_2CN\)
- C \(CH_3CH_2CH_2ON=O\)
- D \(CH_3CH_2CH_2CON(CH_3)_2\)
Answer & Solution
Correct Answer
(A) \(CH_3CH_2CH_2NC\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા આયનો પૈકી ક્યો એક \(d-d\) સંક્રાંતિ તેમજ અનુચુંબકત્વ દર્શાવે છે?NEET 2018 Hard
- નીચે આપેલામાંથી કયા કાર્બનિક સંયોજનોના યુગ્મ મેટામર્સ (મેટામર્સ) છે તે શોધો :NEET 2026 Medium
- પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ (\(E^-\)) ની કિંમત \(\mathrm{Al}^{3+} / \mathrm{Al}, \mathrm{Ag}^{+} / \mathrm{Ag}, \mathrm{K}^{+} / \mathrm{K}\) અને \(\mathrm{Cr}^{3+} / \mathrm{Cr}\) \(-1.66 \;\mathrm{V}, 0.80 \;\mathrm{V}\) \(-2.93\; \mathrm{V}\) અને \(-0.74\; \mathrm{V},\) છે ધાતુની રિડ્યુસિંગ શક્તિનો સાચો ઘટતો ક્રમ કયો છે ?NEET 2019 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) પ્રાથમિક એલિફટીક એમાઈનો \(HNO _{2}\) સાથે પ્રક્રિયા કરીને અસ્થાયી ડાયએઝોનિયમ ક્ષારો આપે છે. વિધાન \(II :\) પ્રાથમિક એરોમેટિક એમાઈનો \(HNO _{2}\) સાથે પ્રક્રિયા કરીને ડાયએઝોનિયમ ક્ષારો બનાવે છે કે જે \(300 \,K\) ની ઉપર પણ સ્થાયી છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- નીચે આપેલા લેન્થેનોઈડ્સસ પૈકી એક \(+4\) ઓક્સિડેશન અવસ્થા દર્શાવી ઉમદા વાયુની ૨ચના (વિન્યાસ) પ્રાપ્ત કરી શકે ? (૫રમામાણ્વીય ક્રમાંક : \(La =57, Ce =58, Eu =63\) અને \(Yb =70)\)NEET 2017 Easy
- \(298 \;\mathrm{K} \) તાપમાને \(\mathrm{BaSO}_{4}\) ની પાણીમાં દ્રાવ્યતા છે, \(2.42 \times 10^{3}\; \mathrm{gL}^{-1}\) છે. તો તેના દ્રાવ્યતા ગુણકાર \(\left(\mathrm{K}_{\mathrm{sp}}\right)\) મૂલ્ય શું હશે ? (\(\mathrm{BaSO}_{4}\) નું મોલર દળ \( =233\; \mathrm{g} \;\mathrm{mol}^{-1}\) આપેલ છે)NEET 2018 Medium
More PYQs from NEET
- પર્યાવરણને લીધે વિષમપર્ણતાનો વિકાસ એ નીચે પૈકી કઈ ઘટનાનું ઉદાહરણ છે ?NEET 2026 Hard
- નીચેનામાંથી શેમાં, જન્યુજનક સ્વતંત્ર મુક્તજીવી નથી?NEET 2015 Medium
- ખોટી જોડ ઓળખો.NEET 2021 Medium
- નીચે આપેલા એસિડો પૈકી સૌથી વધુ પ્રબળ એસિડ શોધો.NEET 2017 Easy
- નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયામાં બનતા કાર્બનિક સંયોજનનું \(IUPAC\) નામ શું છે ? એસિટોન \(\xrightarrow[(ii) \mathrm{H}_{2} \mathrm{O}, \mathrm{H}^{+}]{(i) \,\mathrm{C}_{2} \mathrm{H}_{5} \mathrm{MgBr},\, dry \,Ether}\) નિપજNEET 2021 Medium
- \(88\; cm\) ના એક તાંબાના સળિયા અને અજ્ઞાત લંબાઈના એલ્યુમિનિયમના સળિયાની લંબાઈઓમાં તાપમાનના વધારાથી સ્વતંત્ર રીતે વધારો થાય છે. આ એલ્યુમિનિયમના સળિયાની અજ્ઞાત લંબાઈ(\(cm\) માં) કેટલી હશે? \(({\alpha _{Cu}} = 1.7 \times {10^{ - 5}}\,{K^{ - 1}}\) અને \({\alpha _{Al}} = 2.2 \times {10^{ - 5}}\,{K^{ - 1}})\)NEET 2019 Medium