NEET · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
સંયોજન કે જે મધ્યાવયવતા (metamerism) પ્રદર્શિત કરે છે તે શોધો.
- A \(\mathrm{C}_{5} \mathrm{H}_{12}\)
- B \(\mathrm{C}_{3} \mathrm{H}_{8} \mathrm{O}\)
- C \(\mathrm{C}_{3} \mathrm{H}_{6} \mathrm{O}\)
- D \(\mathrm{C}_{4} \mathrm{H}_{10} \mathrm{O}\)
Answer & Solution
Correct Answer
(D) \(\mathrm{C}_{4} \mathrm{H}_{10} \mathrm{O}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{C}_{4} \mathrm{H}_{10} \mathrm{O}\) This molecular formula is applicable for homologous series ether (-O-) a bivalent functional group and as we know ether with minimum four-C shows metamerism. \(\mathrm{CH}_{3}-\mathrm{CH}_{2}-\mathrm{O}-\mathrm{CH}_{2}-\mathrm{CH}_{3}\, \&\, \mathrm{CH}_{3}-\mathrm{O}-\mathrm{CH}_{2}-\mathrm{CH}_{2}-\mathrm{CH}_{3}\) are metamers.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલામાંથી કયા કાર્બનિક સંયોજનોના યુગ્મ મેટામર્સ (મેટામર્સ) છે તે શોધો :NEET 2026 Medium
- આદર્શ દ્રાવણ માટે નીચેનામાંથી કયું ખોટું છે ?NEET 2016 Medium
- આપેલ સંયોજનો I-III પૈકી, * વડે દર્શાવેલ \(\text{C} - \text{H}\) બંધની બંધ વિયોજન ઊર્જાનો સાચો ક્રમ છે:-
NEET 2025 Easy - \(H_3 PO_4\) કારણે છે ?NEET 2017 Medium
- \(Gd \ (At. \ No. \ 64)\) ની બાહ્યત્તમ ઈલેક્ટ્રોન રચના ........ હોય છે.NEET 2013 Hard
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:સૂચિ-I (સંકિર્ણ) સૂચિ-II (સમઘટકતાનો પ્રકાર) (A) \(\left[ Pt \left( NH _3\right)_2 Cl _2\right]\) (I) પ્રકાશીય (B) \(\left[ Co ( en )_3\right]^{3+}\) (II) દ્રાવક મિશ્રણ (C) \(\left[ Co \left( NH _3\right)_5 NO _2\right] Cl _2\) (III) ભૌમિતિક (D) \(\left[ Cr \left( H _2 O \right)_6\right] Cl _3\) (IV) બંધન NEET 2026 Hard
More PYQs from NEET
- હિસ્ટોન્સ શેનાથી ભરપૂર હોય છે?NEET 2025 Easy
- હિલિયમ પરમાણુઓની સૌથી વધુ સંખ્યા શેમાં છે?NEET 2024 Medium
- નર અને માદા જન્યુજનક શેમાં સ્વતંત્ર મુક્તજીવી અસ્તિત્વ ધરાવતા નથી?NEET 2020 Easy
- ફોટોકેમિકલ સમકક્ષકના નિયમ અનુસાર સમાયેલી ઊર્જા (અર્ગ / મોલમાં) ........ \(ergs \;mol^{-1}\) તરીકે આપવામાં આવે છે. \((h = 6.62 \times 10^{-27} \ ergs,\)\( \ c = 3 \times cm s^{-1}, \)\(\ N_A = 6.02 \times 10^{23} \ mol^{-1})\)NEET 2013 Medium
- \(C_6H_5CH =CHCH_3\) ની \(HBr\) સાથેની પ્રક્રિયા .... ઉત્પન્ન કરે છે.NEET 2015 Hard
- નીચેના પીકી ક્યું મેન્ડલના પ્રભુતાના નિયમને આધારે સમજાવી શકાય છે? \(A\). એક કારકોની જોડ પૈકી એક પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન હોય છે. \(B\). એલેલ્સ કોઈ અભિવ્યક્તિ દર્થાવતતા નથી અને \(F2\) પેઢીમાં બંને લક્ષણો દેખાય છે. \(C\). સામાન્ય દ્રીકીય વનસ્પતિઓમાં કારકો જોડમાં હોય છે. \(D\). લક્ષણોનું નિયંત્રણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે. \(E\). એક સંકરણાના પ્રયોગમાં ફક્ત એક જ પિતૃ લક્ષણ અભિવ્યક્ત થાય છે. નીયે આપેલા વિકલ્પોમાંધી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium