NEET · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
સંયોજન \(\mathrm{C}_{7} \mathrm{H}_{8}\) નીચે પ્રમાણેની પ્રક્રિયાઓમાંથી પરાર થાય છે. \(\mathrm{C}_{7} \mathrm{H}_{8} \stackrel{3 \mathrm{Cl}_{2} / \Delta}{\longrightarrow} \mathrm{A} \stackrel{\mathrm{Br}_{2} / \mathrm{Fe}}{\rightarrow} \mathrm{B} \stackrel{\mathrm{Zn} / \mathrm{HCl}}{\rightarrow} \mathrm{C}\) નીપજ '\(C\)' શોધો.
- A \(m-\)બ્રોમોટોલ્યુઇન
- B \(o-\)બ્રોમોટોલ્યુઇન
- C \(3 -\)બ્રોમો\(-2,4,6-\)-ટ્રાયબ્રોમોટોલ્યુઇન
- D \(p-\)બ્રોમોટોલ્યુઇન
Answer & Solution
Correct Answer
(A) \(m-\)બ્રોમોટોલ્યુઇન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના આલ્કેન્સ સમ વિભાજન દ્વારા મુક્ત મુલક બનાવે છે. \(CH_3 - CH_3, CH_3 - CH_2 \)\(- CH_3, (CH_3)_2CH - CH_3,\) \( CH_3 - CH_2 - CH(CH_3)_2.\) આ મૂલકોનો સ્થાયિતાનો વધતો ક્રમ કયો છે?NEET 2013 Hard
- ક્લોરોફોર્મ અને એસિટોનનું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવતું દ્રાવણ બનાવે છે, કારણ કે :NEET 2026 Hard
- નીચેના પૈકી ક્યુ કાર્બનિક સંયોજન તેના દહનની નીપજ \(CO_2\) ને સમાન સંકરણ ધરાવે છે ?NEET 2014 Hard
- અનંત મંદતાએ, \(NaCl, HCl\) અને \(\mathrm{CH}_{3} COONa\) ની મોલર વાહકતા અનુક્રમે \(126.45,426.16\) અને \(91.0\, \mathrm{~S} \,\mathrm{~cm}^{2} \,\mathrm{~mol}^{-1}\) છે. તો અનંત મંદતાએ \(\mathrm{CH}_{3} \mathrm{COOH}\)ની મોલર વાહકતા શું છે? તમારા જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો. (\(\mathrm{~S} \mathrm{~cm}^{2} \mathrm{~mol}^{-1}\) માં)NEET 2021 Easy
- \(1.0\, g\) મેગ્નેશિયમ, \(0.56\, g \,O_2\) સાથે બંધ પાત્રમાં દહન કરવામાં આવે છે. ક્યો પ્રક્રિયક વધશે અને કેટલો ?NEET 2014 Hard
- નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : નિમજ્જન સાધન (diving apparatus)માં હિલિયમનો ઉપયોગ ઑક્સિજન મંદક તરીકે ઉપયોગી છે. કારણ \(R\) : હિલિયમ \(O _2\) માં ઊંચી (વધુ) દ્રાવ્યતા ધરાવે છે. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Hard
More PYQs from NEET
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન \(I\) : કોષ ચક્રના G0 તબક્કા દરમિયાન, કોષ ચયાપચયની દ્રષ્ટિએ નિષ્ક્રિય હોય છે.
વિધાન \(II\) : તારાકાય આંતરાવસ્થાના S તબક્કા દરમિયાન દ્વિગુણન પામે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2023 Medium - ઘડિયાળમાં વપરાતો button cell નીચે મુજબ કાર્ય કરે છે. \(Zn_{(s)} + Ag_2O_{(s)} + H_2O_{(l)} \rightleftharpoons \)\(2Ag_{(s)} + Zn^{2+}_{(aq)}+ 2OH^-_{(aq)}\) જો અર્ધકોષ પોટેન્શિયલ \(Zn^{2+}_{(aq)} + 2e^- \rightarrow Zn_{(s)}\,;\,\, E^o = - 0.76\, V\) \(Ag_2O_{(s)} + H_2O_{(l)} + 2e^- \rightarrow 2Ag_{(s)} + 2OH^-_{(aq)}\,,\)\(E^o = 0.34\, V\) હોય, તો કોષ-પોટેન્શિયલ ......... \(V\) થશે.NEET 2013 Medium
- એક વિદ્યુત હીટર તંત્રને 100 W ના દરથી ઉષ્મા પૂરી પાડે છે. જો તંત્ર 75 J/s ના દરથી કાર્ય કરતું હોય. તો તેમાં કેટલા દરથી આંતરિક ઉર્જામાં વધારો થશે?NEET 2026 Medium
- સસ્તન પ્રાણીઓની વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે:NEET 2023 Medium
- નીચે આપેલ કોષીય સંરચનાને તેની લાક્ષણિકતાઓ સાથે જોડો
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.(a) ટાઈટ જંક્શન્સ (દ્રઢ જોડાણો) (i) પડોશી કોષોને એકસાથે જોડીને એક સ્તર બનાવે છે. (b) એડહેરીંગ જંક્શન્સ (આસંજક જોડાણો) (ii) રસાયણો દ્વારા અન્ય કોષોમાં માહિતીનું પ્રસારણ કરે છે. (c) ગેપ જંક્શન્સ (ગેપ જોડાણો) (iii) અધિચ્છદીય કોષોમાંથી પ્રવાહીના લીકેજને અટકાવવા માટે અવરોધ સ્થાપે છે. (d) સિનેપ્ટિક જંક્શન્સ (ચેતોપાગમીય જોડાણો) (iv) પડોશી કોષો વચ્ચે સંદેશાવ્યવહારને સુવિધાજનક બનાવવા માટે કોષરસિય નલિકાઓ. NEET 2019 Medium - એક સ્ક્રૂગેજનો ઉપયોગ એક તારનો વ્યાસ માપવા માટે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચે મુજબના અવલોકનો આપે છે. મુખ્ય સ્કેલ પરનું અવલોકન \(:\; 0\, mm\) વર્તુળાકાર સ્કેલ પરનું અવલોકન \(:\, 52\) કાપાઓ. મુખ્ય સ્કેલ પરનો \(1\, mm\) એ વર્તુળાકાર સ્કેલ પરના \(100\) કાપા બરાબર છે તેમ આપેલ છે. ઉપરોક્ત માહિતી પરથી તારનો વ્યાસ ...... \(cm\) થશે.NEET 2021 Medium