NEET · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
સંયોજન \(A\) એ \(Na\) સાથે પ્રકિયા પર \(B\) આપે છે અને સાથે \(\mathrm{PCl}_{5}\) \(\mathrm{C}\) આપે છે . \(\mathrm{B}\) અને \(\mathrm{C}\) એકબીજા સાથે પ્રકિયા કરીને ડાયઇથાઇલ ઈથર આપે છે \(\mathrm{A}, \mathrm{B}\) અને \(\mathrm{C}\) ક્રમમાં શું હશે ?
- A \(\mathrm{C}_{2} \mathrm{H}_{5} \mathrm{OH}, \mathrm{C}_{2} \mathrm{H}_{6}, \mathrm{C}_{2} \mathrm{H}_{5} \mathrm{Cl}\)
- B \(\mathrm{C}_{2} \mathrm{H}_{5} \mathrm{OH}, \mathrm{C}_{2} \mathrm{H}_{5} \mathrm{Cl}, \mathrm{C}_{2} \mathrm{H}_{5} \mathrm{ONa}\)
- C \(\mathrm{C}_{2} \mathrm{H}_{5} \mathrm{Cl}, \mathrm{C}_{2} \mathrm{H}_{6}, \mathrm{C}_{2} \mathrm{H}_{5} \mathrm{OH}\)
- D \(\mathrm{C}_{2} \mathrm{H}_{5} \mathrm{OH}, \mathrm{C}_{2} \mathrm{H}_{5} \mathrm{O} \mathrm{Na}, \mathrm{C}_{2} \mathrm{H}_{5} \mathrm{Cl}\)
Answer & Solution
Correct Answer
(D) \(\mathrm{C}_{2} \mathrm{H}_{5} \mathrm{OH}, \mathrm{C}_{2} \mathrm{H}_{5} \mathrm{O} \mathrm{Na}, \mathrm{C}_{2} \mathrm{H}_{5} \mathrm{Cl}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયું વધારે સ્થાયી ડાયએઝોનિયમ \(RN_2^+X^-\) હશે ?NEET 2014 Medium
- \(298 \,K\) પર \(Cu ^{2+} / Cu , Zn ^{2+} / Zn , Fe ^{2+} / Fe\) અને \(Ag ^{+}/ Ag\) ના પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટેન્શિયલ અનુક્રમે \(0.34\, V\), \(-0.76\, V ,-0.44\, V\) અને \(0.80\, V\) છે. પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટેન્શિયલના આધારે નીચે આપેલી પ્રક્રિયાઓમાંથી કઈ એકની આગાહી કરી શકાય કે તે થશે નહી?NEET 2022 Medium
- \((I)\,\, H_2O_2 + O_3 \rightarrow H_2O + 2O_2\) \((II)\,\, H_2O_2 + Ag_2O \rightarrow 2Ag + H_2O + O_2\) ઉપરોક્ત પ્રક્રિયાઓમાં હાઇડ્રોજન પેરોક્સાઇડનુ કાર્ય અનુક્રમે ......... તરીકેનું છે.NEET 2014 Medium
- ઇથેન પરમાણુમાં \(C\)ની બાહ્ય ભ્રમણકક્ષામાં ત્રણ સમકક્ષ \(sp^2\) ભ્રમણકક્ષા આપવા માટે વર્ણસંકર ગણી શકાય . ઇથેન પરમાણુમાં સિગ્મા \((\sigma )\) અને પાઈ \((\pi )\) બંધની કુલ સંખ્યા.....NEET 2013 Medium
- ફોટોકેમિકલ સમકક્ષકના નિયમ અનુસાર સમાયેલી ઊર્જા (અર્ગ / મોલમાં) ........ \(ergs \;mol^{-1}\) તરીકે આપવામાં આવે છે. \((h = 6.62 \times 10^{-27} \ ergs,\)\( \ c = 3 \times cm s^{-1}, \)\(\ N_A = 6.02 \times 10^{23} \ mol^{-1})\)NEET 2013 Medium
- \(0.007 \,M\) એસિટિક એસિડની મોલર વાહકતા \(20 \, \mathrm{~S} \, \mathrm{~cm}^{2} \,\mathrm{~mol}^{-1}\) છે. એસિટિક એસિડનો વિયોજન અચળાંક શું છે ? (\(\times 10^{-5} \,\mathrm{~mol} \,\mathrm{~L}^{-1}\) માં) \([\Lambda_{\mathrm{H}^{+}}^{\circ}=350 \,\mathrm{~S}\, \mathrm{~cm}^{2}\, \mathrm{~mol}^{-1},\Lambda_{\mathrm{CH}_{3} \mathrm{COO}^{-}}^{\circ}=50\, \mathrm{~S}\, \mathrm{~cm}^{2}\, \mathrm{~mol}^{-1}]\)NEET 2021 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કયો રોગ પ્રજીવને કારણે થાય છે?NEET 2015 Hard
- આપેલ માણસની વંશાવળી ચાર્ટમાં ભરેલ નિશાનીઓ અસરગ્રસ્ત વ્યક્તિ દર્શાવે છે. આ વંશાવળીને ઓળખો :
NEET 2015 Medium - એક આદર્શ વાયુ પ્રારંભિક થર્મોડાયનેમિક્સ અવસ્થા \(\left(P _1, V _1, T _1\right)\) થી અંતિમ \(\left(P_2, V_2, T_2\right)\) સમીકરણ \(PV ^2= C\) ને અનુસરે છે, જ્યાં \(C\) એ અચળાંક છે. તો .....NEET 2022 Medium
- જનીન સંકેતનું નીચે પૈકીનું ક્યું લક્ષણ બેકટેરીયાને પુન:સંયોજીત \(DNA\) ટેક્નોલોજી દ્વારા માનવ ઇન્સ્યુલીન નું નિર્માણ કરવા દે છે ?NEET 2019 Easy
- પ્રકાશસંશ્લેષણને અનુલક્ષીને નીચે પૈકી ખોટા વિધાનો શોધો :
A. જળ વિભાજન સંકુલ PS I સાથે સંકળાયેલ છે.
B. \(C _4\) વનસ્પતિઓ મુખ્ય જૈવસંશ્લેષણ પરિપથ તરીકે \(CO _2\) સ્થાપનમાટે \(C _3\) પરિપથ નો ઉપયોગ કરે છે.
C. \(C _4\) વનસ્પતિઓમાં પ્રકાશશ્વસન થતું નથી.
D. \(C _3\) વનસ્પતિઓ ‘ક્રાન્ઝ’ એનાટોમી દર્શાવે છે.
E. ક્લોરોપ્લાસ્ટમાં ATP સંશ્લેષણ કેમિઓસ્મોસિસ દ્વારા થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Easy - નીચે પૈકીની કઈ ગર્ભનિરોધક પદ્ધતિમાં અંતઃસ્ત્રાવ ભાગ ભજવે છે ?NEET 2019 Easy