NEET · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
સંયોજકતા બંધનને આધારે અવકાશમાં સંકૃત કક્ષકોના વિતરણ સાથે સવગાક અને સંકરણના પ્રકારને જોડો.
| સવાર્ગંક અને સંકરણનો પ્રકાર | અવકાશમાં સંકૃત કક્ષકોનું વિતરણ |
| \((a)\) \(4, sp ^{3}\) | \((i)\) ત્રિકોણીય દ્વિપિરામિડલ |
| \((b)\) \(4, dsp ^{2}\) | \((ii)\) અષ્ટફલકીય |
| \((c)\) \(5, sp ^{3} d\) | \((iii)\) સમયતુષ્ફલકીય |
| \((d)\) \(6, d ^{2} sp ^{3}\) | \((iv)\) સમતલીય સમયોરસ |
- A \((a)-(iii) (b)-(i) (c)-(iv) (d)-(ii)\)
- B \((a)-(ii) (b)-(iii) (c)-(iv) (d)-(i)\)
- C \((a)-(iii) (b)-(iv) (c)-(i) (d)-(ii)\)
- D \((a)-(iv) (b)-(i) (c)-(ii) (d)-(iii)\)
Answer & Solution
Correct Answer
(C) \((a)-(iii) (b)-(iv) (c)-(i) (d)-(ii)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી ક્યુ તાપમાન આધારિત છે ?NEET 2017 Easy
- નીચે આપોલા સમૂહ \(13\) ના તત્વોની એકસંયોજક (monovalent) સંયોજનો બનવાની પ્રકૃતિ સાચી પ્રદર્શિત કરે છે જે શોધો.NEET 2017 Easy
- આણ્વિય કક્ષકવાદને આધારે નીચે આપેલામાંથી કઇ દ્વિપરમાણ્વીક સ્પીસીઝ પાસે ફક્ત \(\pi\) બંધો છે ?NEET 2019 Medium
- એક જ કક્ષકમાં આવેલા બે ઇલેક્ટ્રોન ........... વડે અલગ ઓળખી શકાય છે.NEET 2016 Medium
- યાદી-I ને યાદી-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :-\(\text{યાદી-I (મિશ્રણ)}\) \(\text{યાદી-II (અલગીકરણ પદ્ધતિ)}\) \(\text{A.}\) \(\text{CHCl}_{3}+\text C_{6}\text H_{5}\text{NH}_{2}\) I. ઘટાડેલા દબાણે નિસ્યંદન B. પેટ્રોલિયમ ઉદ્યોગમાં ક્રૂડ તેલ II. વરાળ નિસ્યંદન C. વેડફાઈ ગયેલા લાઈ માંથી ગ્લિસરોલ III. વિભિન્ન નિસ્યંદન D. એનિલીન-પાણી IV. સાદું નિસ્યંદન NEET 2025 Medium - નીચેની અર્ધકોષ રિડક્શન પ્રક્રિયાઓ ધ્યાનમાં લો. \(Mn^{2+} + 2e^- \rightarrow Mn,\, \)\(E^o = - 1.18\, V\) \(Mn^{2+} \rightarrow Mn^{3+} + e^-,\) \( E^o = - 1.51 \,V\) તો પ્રક્યિા \(3Mn^{2+} \rightarrow Mn^o + 2Mn^{3+},\) માટે \(E^o\) તથા પુરોગામી પ્રક્રિયાની શક્યતા અનુક્રમે .... થશે.NEET 2013 Hard
More PYQs from NEET
- ફોટોઇલેક્ટ્રિક ધાતુની થ્રેશોલ્ડ આવૃતિ \(\nu_0\) છે. જો આ ધાતુ પર \(4\nu_0\) આવૃતિનો પ્રકાશ આપાત કરવામાં આવે, તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા \(.......h\nu _0\) હશે.NEET 2022 Easy
- નીચે પૈકી ક્યું વિધાન જેલ ઈલેક્ટ્રોફીરેસીસ પદ્ધતિ સંદર્ભે સાચું નથી?NEET 2022 Medium
- 1273 K પર નિકલ ઉદ્દીપકની હાજરીમાં મિથેન સાથે પાણીની પ્રક્રિયા થઈને શું બને છે.NEET 2026 Easy
- મિથેનોજન્સ કયા સમુદાયના સભ્યો છે?NEET 2016 Medium
- રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉદીપકનો ઉમેરો નીચેનામાંથી કયા જથ્થામાં ફેરફાર કરે છેNEET 2016 Medium
- \(ABO\) રૂધિરજુથનું નિયંત્રણ કરતા જનીન \('I'\) ના અનુસંધાનમાં ખોટુ વિધાન ઓળખો.NEET 2020 Medium