enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
સંતુલન સ્થિતિમાં પ્રતિવર્તી પ્રક્રિયા માટે નીચેના પૈકી ક્યું વિધાન સાચુ છે ?
- A \(\Delta G° = {-2.30\, RT \,log\, K}\)
- B \(\Delta G° = 2.30 \,RT \,log\, K\)
- C \(\Delta G = -2.30\, RT \,log \,K\)
- D \(\Delta G = 2.30 \,RT \,log \,K\)
Answer & Solution
Correct Answer
(A) \(\Delta G° = {-2.30\, RT \,log\, K}\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta G=\Delta G^{o}+2.303 R T \log K \log Q\) At equilibrium when \(\Delta G=0\) and \(Q=K\) then \(\Delta \mathrm{G}=\Delta \mathrm{G}^{o}+2.303 \,\mathrm{RT} \,\log \,\mathrm{K}=0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ એમાઇનની ઘટતી બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે?NEET 2025 Medium
- એક બલ્બનો પાવર 150 W છે, જે \(8 \%\) ઊર્જાનું પ્રકાશમાં રૂપાંતર કરે છે. જો એક ફોટોનની ઊર્જા \(4.42 \times 10^{-19} J\) હોય, તો બલ્બ દ્વારા પ્રતિ સેકન્ડ કેટલા ફોટોન ઉત્સર્જિત થાય છે?NEET 2026 Hard
- નીચે આપેલા સંયોજનો ધ્યાનમાં લો ઉપર આપેલ સંયોજનો પૈકી, સંયોજનોની સંખ્યા કે જે હ્યુકેલના નિયમનું પાલન કરે છે તે\(..........\)
NEET 2023 Hard - પ્રક્રિયા \(CO ( g )+ Cl _{2}( g ) \rightleftharpoons COCl _{2}( g )\) માટે, \(\frac{ K _{ p }}{ K _{ c }}\) નીચે આપેલામાંથી કયા એકની બરાબર હશે ?NEET 2017 Medium
- ઇલેક્ટ્રોફાઇલ (ઇલેક્ટ્રોન અનુરાગી) ના સંદર્ભમાં સાચુ વિધાન પસંદ કરો.NEET 2017 Medium
- નીચેના પ્રકીયકમાંના એક સાથે કાર્બોનીલ સંયોજનની પ્રક્રિયામાં કેન્દ્રાનિરાગી યોગશીલનો સમાવેશ થાય છે, ત્યારબાદ પાણી દૂર થાય છે. તો તે પ્રકીયક કયો હશે ?NEET 2015 Medium
More PYQs from NEET
- નીચે દર્શાવેલ રચનાઓ પૈકી કઈ રચના ચામાચીડિયાની પાંખને સમમુલક હોય છે ?NEET 2016 Medium
- જે પ્રાણીઓ દરિયાના ઊંડા પાણીમાં વસે છે તે....NEET 2015 Medium
- એક યુગલમાં પુરુષમાં શુક્રકોષની સંખ્યા ઘણી ઓછી હોય છે. તો તેઓમાં ફલનક્રિયા માટે કઈ પદ્ધતિ યોગ્ય હશે?NEET 2017 Medium
- સંકીર્ણ \([CoCl_2(en)_2]\) દ્વારા દર્શાવતી સમધટકતાનો પ્રકાર ......NEET 2018 Medium
- જનીન ક્લોનિંગ માટે નીચેનામાંથી કયું/કયા ઉત્સેચક(ઓ) આવશ્યક નથી?
A. પ્રતિબંધક ઉત્સેચકો
B. DNA લાઈગેઝ
C. DNA મ્યુટેઝ
D. DNA રિકોમ્બિનેઝ
E. DNA પોલિમરેઝ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - એ ગુણધર્મ કે જે મુક્ત અવકાશમાં ગતિ કરતા વિદ્યુત સુંબકીય તરંગ માટે સાચો નથી તે. . . . .NEET 2024 Medium