enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
સંપૂર્ણ વાયુના નમૂના માટે જ્યારે તેના દબાણનો ફેરફાર સમોષ્મી રીતે \(p_i\) થી \(p_f,\) કરવામાં આવે છે ત્યારે એન્ટ્રોપી ફેરફાર નીચેનામાથી કઈ રીતે આપવામાં આવે છે
- A \(\Delta S = nR \, ln \, \left( {\frac{{{p_f}}}{{{p_i}}}} \right)\)
- B \(\Delta S = nR \, ln \, \left( {\frac{{{p_i}}}{{{p_f}}}} \right)\)
- C \(\Delta S = nRT \, ln \, \left( {\frac{{{p_f}}}{{{p_i}}}} \right)\)
- D \(\Delta S = RT \, ln \, \left( {\frac{{{p_i}}}{{{p_f}}}} \right)\)
Answer & Solution
Correct Answer
(B) \(\Delta S = nR \, ln \, \left( {\frac{{{p_i}}}{{{p_f}}}} \right)\)
Step-by-step Solution
Detailed explanation
For an ideal gas undergoing reversible expansion, when temperature changes from \(\mathrm{T}_{\mathrm{i}}\) to \(\mathrm{T}_{\mathrm{f}}\) and pressure changes from \(\mathrm{p}_{\mathrm{i}}\) to \(\mathrm{P}_{\mathrm{f}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો મંદ દ્રાવણની મોલાલિટી બે ગણી કરવામાં આવે, તો મોલલ અવનયની અચળાંક \((K_f)\) નું મૂલ્ય ...... થશે.NEET 2017 Easy
- નીચે આપેલી સંક્રાતિની શ્રેણીઓમાંથી કઇ હાઇડ્રોજન પરમાણુના દ્રશ્યમાન વર્ણપટ વિસ્તારમાં પડે છે ?NEET 2019 Easy
- \(NaOH\) અને \(HCl\) ના જુદા જુદા કદના દ્રાવણોને મિશ્ર કરી જુદી જુદી સાંદ્રતાવાળા નીચેના દ્રાવણો બનાવવામાં આવ્યા છે. \((a)\;\;60\; \mathrm{mL} \frac{\mathrm{M}}{10}\; \mathrm{HCl}+40 \;\mathrm{mL} \frac{\mathrm{M}}{10} \;\mathrm{NaOH}\) \((b)\;\;55\; \mathrm{mL} \frac{\mathrm{M}}{10}\; \mathrm{HCl}+45 \;\mathrm{mL} \frac{\mathrm{M}}{10} \;\mathrm{NaOH}\) \((c)\;\;75\; \mathrm{mL} \frac{\mathrm{M}}{5}\; \mathrm{HCl}+25 \;\mathrm{mL} \frac{\mathrm{M}}{5} \;\mathrm{NaOH}\) \((d)\;\;100\; \mathrm{mL} \frac{\mathrm{M}}{10}\; \mathrm{HCl}+100 \;\mathrm{mL} \frac{\mathrm{M}}{10} \;\mathrm{NaOH}\) તેઓ પૈકી કોની \(pH\) \(1\) ને સમાન થશે ?NEET 2018 Hard
- \(119\) પરમાણુ ક્રમાંક ધરાવતા એક તત્વનું \(IUPAC\) નામ આપો.NEET 2022 Easy
- \(2\; \mathrm{M}\) જલીય \(\mathrm{NaOH}\)ના દ્રાવણની ઘનતા \(1.28 \;\mathrm{g} / \mathrm{cm}^{3} \) છે, આ દ્રાવણની મોલાલિટી .......\(m\) છે. [અહીં \(\mathrm{NaOH}\)નું આણ્વિય દળ \(=40 \;\mathrm{g} \mathrm{mol}^{-1}\)]NEET 2019 Medium
- હેલોજન અણુઓની બંધ વિયોજન ઊર્જા માટે નીચેના પૈકી કયો ક્રમ સાચો છે ?NEET 2016 Medium
More PYQs from NEET
- R અવરોધ ધરાવતા એક તારને 8 સમાન ટુકડાઓમાં કાપવામાં આવે છે. આ ટુકડાઓમાંથી, પ્રત્યેક ચારને સમાંતર જોડીને બે સમતુલ્ય અવરોધો બનાવવામાં આવે છે. ત્યારબાદ આ બંને સમૂહને શ્રેણીમાં જોડવામાં આવે છે. આ સંયોજનનો ચોખ્ખો અસરકારક અવરોધ ________ છે:NEET 2025 Medium
- \(1.5 \) વક્રીભવનાંક ધરાવતા કાચના લંબઘન સ્લેબમાં રહેલી હવાના પરપોટાની ઊંડાઇ લગભગ લંબરૂપે એકબાજુથી જોતાં \( 5 \;cm\) અને જ્યારે બીજી બાજુથી જોતાં \(3 \;cm \) છે. સ્લેબની જાડાઈ (\(cm \) માં) કેટલી હશે?NEET 2016 Medium
- કોઇલ સાથે સંકળાયેલ ફ્લક્સ (\(Wb\)) \(\phi=5 t^{2}+3 t+16\) દ્વારા દર્શાવવામાં આવે, તો આ કોઇલ સાથે ચોથી સેકન્ડે સંકળાયેલ \(emf\) મેળવોNEET 2020 Medium
- સાચી રીતે જોડાયેલી જોડ પસંદ કરો.NEET 2014 Medium
- પ્રક્રિયાઓની નીચે આપેલ શ્રેણી (કમ)માં પ્રાપ્ત થતી અંતિમ નીપજ \([D]\) ઓળખો (શોધો) :
NEET 2023 Hard - કોઈ એક સમક્ષિતિજ તળિયા પર \(100 \;kg\) દ્રવ્યમાન અને \(2\; m\) ત્રિજ્યાની એક તકતી ગબડે છે. તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ \(20\; cm/s\) છે. તેને રોકવા કેટલું કાર્ય કરવું પડે?NEET 2019 Medium