enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 7. Redox reactions
સંપૂર્ણ આયનીકરણ ધારતા, નીચેના પૈકી ક્યા સંયોજનના સમાન મોલ માટે \(KMnO_4\) ના સૌથી ઓછા મોલની જરૂર પડશે?
- A \(FeSO_3\)
- B \(FeC_2O_4\)
- C \(Fe(NO_2)_2\)
- D \(FeSO_4\)
Answer & Solution
Correct Answer
(D) \(FeSO_4\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{KMnO}_{4}\left(\mathrm{Mn}^{7+}\right)\) changes to \(\mathrm{Mn}^{2+}\) l.e., number of electrons involved per mole of \(\mathrm{KMaO}_{4}\) is \(5\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ક્યુ એક વિધાન ખોટુ છે ?NEET 2017 Hard
- નીચેનામાંથી કયા કાર્યાત્મક જૂથમાં મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં ક્લોરોફોર્મ સાથે ફિનોલની પ્રક્રિયા આખરે રજૂ કરે છેNEET 2015 Hard
- \(298\, K\) પર કોષમાં થતી નિમ્ન પ્રક્રિયાનો \(emf\) શોધો. (\(V\) માં) \(Ni ( s )+2 Ag ^{+}(0.001 M ) \rightarrow Ni ^{2+}(0.001 M )+2 Ag ( s )\) \((\) આપેલ છે \(298\, K\) પર \(E _{\text {cell }}^{\circ}=10.5 \,V , \frac{2.303 RT }{ F }=0.059)\)NEET 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) લ્યુકાસ ક્સોટીમાં, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતિયક આલ્કોહોલને સાંદ્ર \(HCl + ZnCl _{2}\) કે જે લ્યુકાસ પ્રક્રિયક તરીક જાણીતો છે, તેની તરફની સક્રીયતાને આધારે પ્રભેદિત કરવામાં આવે છે. વિધાન \(II :\) પ્રાથમિક આલ્કોહોલ સૌથી ઝડપી પ્રક્રિયા કરે છે અને તે લ્યુકાસ પ્રક્રિયક સાથે ઓરડાના તાપમાને પ્રક્રિયા કરી ખૂબ જ ત્વરિત દૂધિયું (turbidity) બનાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- પ્રક્રિયા \(N _{2}( g )+3 H _{2}( g ) \rightleftharpoons 2 NH _{3}( g )\)મi \(298\, K\) એ પ્રમાણિત સંતુલન અચળiક \(K _{ P } 5.8 \times 10^{5}\) છે. જો વાયુઓની સાંદ્રતાને મોલ\(/\)લીટરમાં દર્શાવવામાં આવે તો પ્રમાણિત સંતુલન અચળાંકનું મૂલ્ય નીચેનામાંથી શોધો. (આપેલ \(R :0.08314 \,L\) \(bar\) \(\,K ^{-1} \,mol ^{-1}\) )NEET 2017 Medium
- પ્રકીયકના નીચેના કયા ક્રમમાં એક જ એનિસોલ બનાવે છેNEET 2014 Medium
More PYQs from NEET
- નીચેના ઓક્સાઇડ પૈકી ક્યો સ્વભાવે ઊભયગુણી છે ?NEET 2020 Medium
- આવૃત બીજધારીનું અંડક કોની બરાબર હોય છે?NEET 2016 Medium
- જમીન પર કીટકોના વૈવિધ્યકરણ માટે નીચેનામાંથી કયું લક્ષણ મુખ્યત્વે જવાબદાર છે?NEET 2015 Medium
- સંગત જોડ પસંદ કરો. સાંધાનો પ્રકાર ઉદાહરણNEET 2014 Medium
- નીચે પૈકીનો ક્યો ઈમ્યુન રિસ્પોન્સ કિડની ગ્રાફ્ટના (પ્રત્યાર્પણ) અસ્વિકાર માટે જવાબદાર છે ?NEET 2019 Medium
- નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2022 Medium