NEET · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
સંકીર્ણ \([Ni(CO)_4]\), ની ભૂમિતિ અને ચુબકીય વર્તણૂક જણાવો.
- A સમતલીય સમચોરસ ભૂમિતિ અને પ્રતિચુંબકીય
- B સમચતુષ્કલકીય ભૂમિતિ અને પ્રતિચુંબકીય
- C સમચતુષ્કલકીય ભૂમિતિ અને અનુચુબકીય
- D સમતલીય સમચોરસ ભૂમિતિ અને અનુચુબકીય
Answer & Solution
Correct Answer
(B) સમચતુષ્કલકીય ભૂમિતિ અને પ્રતિચુંબકીય
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ સમીકરણ \(E = - 2.178 \times 10^{-18} \ J \ \left( {\frac{{{Z^2}}}{{{n^2}}}} \right)\) ના આધારે કેટલાક તારણો નીચે મુજબ આપેલા છે. તેઓ પૈકી ક્યુ એક તારણ સાચુ નથી ?NEET 2013 Hard
- \(298\, K\) પર કોષમાં થતી નિમ્ન પ્રક્રિયાનો \(emf\) શોધો. (\(V\) માં) \(Ni ( s )+2 Ag ^{+}(0.001 M ) \rightarrow Ni ^{2+}(0.001 M )+2 Ag ( s )\) \((\) આપેલ છે \(298\, K\) પર \(E _{\text {cell }}^{\circ}=10.5 \,V , \frac{2.303 RT }{ F }=0.059)\)NEET 2022 Medium
- નીચેનામાંથી કયું એક સંયોજન સિસ-ટ્રાન્સ સમઘટકો તરીકે અસ્તિત્વ ધરાવી શકે છે?NEET 2025 Hard
- પ્રાથમિક એમાઇન સાથે આલ્ડિહાઈડની પ્રતિક્રિયા દ્વારા રચિત નીપજ કઈ છે ?NEET 2016 Medium
- \(3s\) કક્ષકમાં કોણીય નોડ અને ગોલીય નોડની સંખ્યા જણાવો.NEET 2020 Easy
- આણ્વીય સૂત્ર \(\text C _4\text H _8\text O\) ધરાવતા ચક્રીય ઈથરના શક્ય સમાવયવીઓની કુલ સંખ્યા (બંધારણીય તેમજ ત્રિમિતિ સમાવયવીઓ બંને)કેટલી છે ?NEET 2025 Easy
More PYQs from NEET
- નીચે દર્શાવેલ પરિપથમાં પ્રવાહ \(I\) છે :
(બધા ડાયોડ આદર્શ અને એકસરખા છે)
NEET 2026 Easy - લેબોરેટરીમાં \('80'\) ડ્રોસોફિલાની વસ્તીમાંથી એક અઠવાડિયામાં \('8\)' ડ્રોસોફિલા મૃત્યુ પામે છે. તો આ વસ્તીમાં તે સમયગાળા દરમ્યાનનો મૃત્યુદર પ્રતિ અઠવાડિયાનો\(\dots\dots\dots\) થાય.NEET 2022 Medium
- અંડકોષકેન્દ્રમાંથી દ્વિતીય ધ્રુવકાયની બહાર ફેંકાવાની ક્રિયાNEET 2019 Hard
- જો તમે વ્યક્તિમાં ઍન્ટિબૉડીની ખામીનો વહેમ ધરાવતા હોય તો નીચેનામાંથી કયો નિર્ણાયક પુરાવા માટે પ્રયત્ન કરશો ?NEET 2015 Medium
- નીચેનામાંથી કયું ફૂગ માટે સાચું છે?NEET 2013 Medium
- એક નદી પર એક સમક્ષિતિજ પુલ બાંધવામાં આવ્યો છે. પુલ પર ઊભેલ વિદ્યાર્થી એક નાનો દડો (બૉલ) \(4\,m s ^{-1}\) વેગથી શિરોલંબ ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. દડો \(4\,s\) બાદ પાણીની સપાટી પર પછડાય છે. પાણીની સપાટીથી પુલની ઊંચાઈ \(.......\,m\) છે.\(\left( g =10 m s ^{-2}\right.)\) લો.NEET 2023 Medium