NEET · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
સંકીર્ણ \([CoCl_2(en)_2]\) દ્વારા દર્શાવતી સમધટકતાનો પ્રકાર ......
- A ભૌમિતિક સમધટકતા
- B સવર્ગ સમધટકતા
- C આયનીય સમધટકતા
- D બંધનીય સમધટકતા
Answer & Solution
Correct Answer
(A) ભૌમિતિક સમધટકતા
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કઈ સ્થિતિ આદર્શ દ્રાવણ માટે યોગ્ય નથી ?NEET 2013 Medium
- પેન્ટ\(-2-\)ઇન\(-4-\)આઇન માં સિગ્મા ( \(\sigma\) ) અને પાઇ ( \(\pi\) ) બંધની, સંખ્યા જણાવો.NEET 2019 Medium
- નીચે આપેલા માંથી કયો બેઝિક એમિનો એસિડ છે?NEET 2020 Medium
- \(Cr ^{2+}\) આયનની ગણતરી કરેલ ફકત સ્પિન ચુંબકીય ચાકમાત્રા ......\(\, B.M.\)NEET 2020 Easy
- \(Ar, K^+\) અને \(Ca^{2+}\) ઘટકો સમાન સંખ્યાના ઇલેક્ટ્રોન ધરાવે છે. તો તેઓની ત્રિજ્યા ક્યા ક્રમમાં વધશે ?NEET 2015 Medium
- \(100\, mL\) દ્રાવણમાં યુરિયાના \(6.02 \times 10^{20}\) અણુઓ હાજર હોય, તો દ્રાવણની સાંદ્રતા ......\(M\) થશે,NEET 2013 Hard
More PYQs from NEET
- \(c , G\) અને \(\frac{ e ^{2}}{4 \pi \varepsilon_{0}}\) માંથી બનાવેલ લંબાઈનું પરિમાણ શું થાય? (જ્યાં \(c -\) પ્રકાશનો વેગ, \(G-\) ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક અને \(e\) વિદ્યુતભાર છે)NEET 2017 Hard
- વિરોઇડ્સ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે\(?\)NEET 2020 Easy
- યાદી I ને યાદી II સાથે જોડો:
યાદી - I (આયન) યાદી - II (કેટાયન વિશ્લેષણમાં સમૂહ ક્રમાંક) A. \(\text{Co} ^{2+}\) (I) સમૂહ - I B. \(\text{Mg} ^{2+}\) (II) સમૂહ - III C. \(\text{Pb} ^{2+}\) (III) સમૂહ - IV D. \(\text{Al} ^{3+}\) (IV) સમૂહ - VI NEET 2025 Medium - મહતમ ઉત્કલન એઝિયોટ્રોપ બનાવતું મિશ્રણ કયું છે?NEET 2019 Easy
- એકબીજામાં મિશ્રણ ન થઈ શકતા હોય, તેવા પ્રવાહીઓ કે જેમની ઘનતા \(\rho\) અને \(n\rho ( n>1) \) છે, જે કોઇ પાણીમાં ભરેલાં છે.દરેક પ્રવાહીની ઊંચાઇ \(h\) છે. \(L\) લંબાઇ અને \( d\) ઘનતાના એક નળાકારને આ પાત્રમાં રાખવામાં આવે,ત્યારે આ નળાકાર આ પાત્રમાં એવી રીતે તરે છે, કે જેથી તેની અક્ષ શિરોલંબ રહે તથા પ્રવાહીમાં તેની લંબાઇ \(PL(P < 1)\) રહે છે, તો ઘનતા \(d\) કેટલી હશે?NEET 2016 Hard
- \(R _{1}\) અને \(R _{2}\left( R _{1}>> R _{2}\right)\) ત્રિજ્યાઓ ધરાવતા બે પોલા વાહક ગોળાઓ પર સમાન વિદ્યુતભાર છે. સ્થિતિમાન\(.............\)હશે.NEET 2022 Easy