NEET · Chemistry · STD 12 - p -Block elements - ll
સમૂહ \(16\) તત્ત્વો પૈકી કયું એક \(-2\) ઑક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી?
- A \(\mathrm{Se}\)
- B \(\mathrm{Te}\)
- C \(\mathrm{Po}\)
- D \(0\)
Answer & Solution
Correct Answer
(C) \(\mathrm{Po}\)
Step-by-step Solution
Detailed explanation
Oxygen shows \(-2,-1,+1\) and \(+2\) oxidation states Selenium shows \(-2,+2,+4\) and \(+6\) oxidation states
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી ક્યુ મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા છે ?NEET 2020 Medium
- નાઇટ્રોબેઝિનની સાંદ્ર \(HNO_3/H_2SO_4\) સાથે \(80-100\,^o C\) તાપમાને પ્રક્રિયા કરતી નીચેના પૈકી કઈ નીપજ આપશે ?NEET 2013 Medium
- નીચે આપેલામાંથી ખોટુ વિધાન ઓળખો.NEET 2022 Easy
- ખોટી રીતે જોડાયેલ જોડ જણાવો. અણુ અણુનો આકાર અથવા ભૂમિતીNEET 2020 Medium
- ખોટા વિધાનને ઓળખો.NEET 2020 Medium
- નીચે આપેલા સંકીર્ણ આયનોમાંથી કયો પ્રતિચુંબકીય નથી ?NEET 2017 Medium
More PYQs from NEET
- સુવિકસિત કોષકેન્દ્ર શામાં ગેરહાજર હોય છે?NEET 2015 Medium
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) પ્લ્યુરોબ્રેકિયા \(I.\) મૃદુકાય \(B.\) રેત્રિકા \(II.\) કંકતધરા \(C.\) મુખદંડ \(III.\) અસ્થિ મત્સ્ય \(D.\) વાતાશય \(IV.\) સામીમેરૂદંડી NEET 2024 Medium - નીચે આપેલા વિધાનો પૈકી કયું સાચુ નથી ?NEET 2017 Medium
- નીચેના પૈકી ક્યુ સંકીર્ણ પ્રતિકેન્સરકાક તરીકે ઉપયોગી છે ?NEET 2014 Medium
- બે નાના સમાન દળના અને \(\rho_{1}\) અને \(\rho_{2}\left(\rho_{1}=8 \rho_{2}\right)\) ઘનતા ધરાવતા ગોળાની ત્રિજ્યા અનુક્રમે \(1\; mm\) અને \(2\; mm\) છે. તે બંનેને એક \(\eta\) શ્યાનતાગુણાંક વાળા અને \(0.1{\rho}_{2} \) ઘનતા ધરાવતા પ્રવાહીમાં (સ્થિર સ્થિતિમાંથી) પાડવામાં આવે, તો તેમના ટર્મિનલ વેગનો ગુણોત્તર કેટલો થાય?NEET 2019 Medium
- આપેલ પ્રક્રિયામાં નીપજ \(Z\) જણાવો. \(CH_3 CH_2 CH=CH_2 \xrightarrow{{HBr/{H_2}{o_2}}}\,Y\,\xrightarrow{{{C_2}{H_5}ONa}}Z\)NEET 2014 Hard