NEET · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
સમતાપીય પરિસ્થિતી હેઠળ, એક આદર્શ વાયુના અપ્રતિવર્તિય વિસ્તરણ (irreversible expansion) માટે, સાચો વિકલ્પ શું છે ?
- A \(\Delta \mathrm{U}=0, \Delta \mathrm{S}_{\text {total }}=0\)
- B \(\Delta \mathrm{U} \neq 0, \Delta \mathrm{S}_{\text {total }} \neq 0\)
- C \(\Delta \mathrm{U}=0, \Delta \mathrm{S}_{\text {total }} \neq 0\)
- D \(\Delta \mathrm{U} \neq 0, \Delta \mathrm{S}_{\text {total }}=0\)
Answer & Solution
Correct Answer
(C) \(\Delta \mathrm{U}=0, \Delta \mathrm{S}_{\text {total }} \neq 0\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta\) Stotal \(>0\) \(\Delta S_{\text {total }} \neq 0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના અણુઓ \(CH_4, NH_3\) and \(H_2O\) ધ્યાનમાં લો.આપેલ પૈકી કયું વિધાન ખોટું છે?NEET 2016 Hard
- શર્કરા 'X'
A. મધમાં જોવા મળે છે.
B. કીટો શર્કરા છે.
C. \(\alpha\) અને \(\beta\) - એનોમેરિક સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે.
D. વામભ્રમણીય છે.
'X' છે :NEET 2025 Medium - \(D-\)ગ્લુકોઝમાં \(‘D'\) સંજ્ઞા શું દર્શાવે છે ?NEET 2017 Easy
- ચતુષ્કલકીય સંકીર્ણ \(\left[ MnBr _{4}\right]^{2-}\) માટે ફક્ત સ્પીન ચુંબકીય ચાકમાત્રાનુ મૂલ્ય શું છે ? \([Mn\) નો પરમાણ્વીય ક્રમાંક \(=\, 25]\)NEET 2017 Medium
- આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન પરમાણુ ધરાવતા કાર્બોનિલ સંયોજનના સંદર્ભમાં સાચું વિધાન ...NEET 2016 Medium
- નીચેના પૈકી કઇ પ્રક્રિયા આયર્નનું ઓક્સિડેશન સમાવતી નથી?NEET 2015 Medium
More PYQs from NEET
- વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ વિશેના નીચેના વિધાનો વાંચો.
(A) ઓક્સિન્સ દ્વારા અફલિત ફળ વિકાસ (પાર્થેનોકાર્પી) પ્રેરી શકાય છે.
(B) વનસ્પતિ વૃદ્ધિ નિયામકો વૃદ્ધિના પ્રેરણા તેમજ અવરોધ બંનેમાં સંકળાયેલા હોઈ શકે છે.
(C) નિર્વિભેદન, પુનઃવિભેદન માટે પૂર્વશરત છે.
(D) એબ્સીસિક ઍસિડ એક વનસ્પતિ વૃદ્ધિ પ્રેરક છે.
(E) અગ્રીય પ્રભુત્વ કક્ષીય કલિકાઓની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે.
બધા સાચા વિધાનો ધરાવતો વિકલ્પ પસંદ કરો.NEET 2025 Medium - આપેલ એમાઇનની ઘટતી બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે?NEET 2025 Medium
- ઘાસના પર્ણોની શિરાઓની સાથે આવેલા અધિપૃષ્ઠ અધિચર્મના મોટા, ખાલી, રંગહીન કોષો ______ છે.NEET 2020 Easy
- એક કાર્બનિક સંયોજન \(78\,\%\) (વજન થી) કાર્બન અને બાકીના હાઈડ્રોજનની ટકાવારી ધરાવે છે. તો આ સંયોજનના પ્રમાણસૂચક સુત્ર માટેનો સાચો વિકલ્પ શું છે ? પરમાણ્વીય વજન \(\mathrm{C}\) \(:\,12\) અને \(\mathrm{H}:1\) છે.\(]\)NEET 2021 Medium
- અસંગત જોડ પસંદ કરો.NEET 2017 Medium
- કેટલાક બૅક્ટેરિયાને ખડકો અને/અથવા યજમાન પેશીઓ સાથે ચોંટવામાં મદદ કરતી રચનાઓ છેNEET 2015 Medium