ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry

સમતાપી પરિસ્થિતિમાં \(300 \;K\) પર તેમજ \(2\) બારના અચળ બાહ્ય દબાણના લીધે એક વાયુ \(0. 1\;L\)  માથી \(0.25\;L\)  માં વિસ્તરણ પામે છે. તો વાયુ વડે થતુ કાર્ય શું હશે ?  [\(1 \;\mathrm{L} \text { bar }=100 \;\mathrm{J}\) આપેલ છે.]

  1. A \(-30\;J\)
  2. B \(5\;kJ\)
  3. C \(25\;J\)
  4. D \(30\;J\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(-30\;J\)

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{W}=\mathrm{P}_{\mathrm{ext}}\left(\mathrm{N}_{2}-\mathrm{V}_{1}\right)\) \({P}_{\text {ext }}=2\) bar
From NEET
Explore more questions on app