NEET · Chemistry · STD 12 -1. Solution and colligative properties
સમઅભિસારી દ્રાવણો ......... સમાન ધરાવે છે.
- A ઉત્કલન તાપમાન
- B બાષ્પદબાણ.
- C ઠારણ તાપમાન
- D અભિસરણ દબાણ
Answer & Solution
Correct Answer
(D) અભિસરણ દબાણ
Step-by-step Solution
Detailed explanation
Solutions having same osmotic pressure at a given temperature are called isotonic solutions.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલી પ્રક્રિયા માટે \(\Delta H = 35.5\ kJ\ mol^{-1}\) અને \(\Delta S = 83.6\ J\ K^{-1} \ mol^{-1}\) છે. પ્રક્રિયા ક્યા તાપમાને સ્વયંભૂ થશે ? (\(\Delta H\) અને \(\Delta S\) તાપમાન સાથે બદલાતા નથી તેમ ધારો)NEET 2017 Medium
- નીચેની પ્રક્રિયા પ્રમાણે, \(\mathrm{C}\mathrm{H}_{3} -\mathrm{C} \equiv \mathrm{CH} \xrightarrow[873\;K]{\text { red hot iron tube}} \mathrm{A}\) નીપજ \(A\)માં હાજર સિગ્મા\((\sigma)\) બંધની સંખ્યા........NEET 2019 Medium
- સિગ્માબંધિત કાર્બનિક ધાત્વિક સંયોજનનુ ઉદાહરણ જણાવો.NEET 2017 Easy
- આપેલ સમીકરણ \(E = - 2.178 \times 10^{-18} \ J \ \left( {\frac{{{Z^2}}}{{{n^2}}}} \right)\) ના આધારે કેટલાક તારણો નીચે મુજબ આપેલા છે. તેઓ પૈકી ક્યુ એક તારણ સાચુ નથી ?NEET 2013 Hard
- ગેડોલિનિયમ એ તેની ત્રીજી (તૃતીય) આયનિકરણ એન્થાલ્પીનું નીચુ મૂલ્ય ધરાવે છે કારણ કે..... .NEET 2022 Medium
- \(2 -\)બ્રોમો-પેન્ટેનની વિલોપન પ્રક્રિયામાંથી બનતો પેન્ટ\(-2-\)ઇન એ નીચેના માંથી શોધો: \((a)\) \(\beta\) \(-\)વિલોપન પ્રક્રિયા \((b)\) ઝેત્સેવ નિયમને અનુસરે છે \((c)\) ડિહાઈડ્રોહેલોજનીકરણ પ્રક્રિયા \((d)\) નિર્જલીકરણ પ્રક્રિયાNEET 2020 Medium
More PYQs from NEET
- નીચે પૈકી કયા વિધાનો દ્વિનામી નામકરણ ના સાર્વત્રિક નિયમો વિષે સાચા નથી.NEET 2026 Hard
- નીચેની બે પ્રક્રિયાઓ સમાન દુર્ગંધયુક્ત ઉત્પાદન Z આપે છે.

X અને Z, અનુક્રમે શોધો :NEET 2026 Easy - કૃત્રિમ વીર્યદાન એટલે શું? .NEET 2013 Medium
- નીચેનામાંથી કયું વધારે સ્થાયી ડાયએઝોનિયમ \(RN_2^+X^-\) હશે ?NEET 2014 Medium
- \(2\left( C _{51} H _{98} O _6\right)+145 O _2 \rightarrow\) \(102 CO _2+98 H _2 O +\) ઊર્જા શ્વસન માટે વપરાતા એક જૈવઅણુનો શ્વસનાંક (RQ) ઉપરના સૂત્ર પ્રમાણે થશે :NEET 2026 Hard
- નિર્બળ ઍસિડનો વિયોજન અચળાંક \(1 \times 10^{-4}\) છે. \(pH = 5\) સાથે બફર દ્રાવણ બનાવવા [ક્ષાર]\(/\)[એસિડ] નો ગુણોતર શું થશે?NEET 2013 Hard