NEET · Chemistry · STD 12 - 10. Biomolecules
શર્કરા 'X'
A. મધમાં જોવા મળે છે.
B. કીટો શર્કરા છે.
C. \(\alpha\) અને \(\beta\) - એનોમેરિક સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે.
D. વામભ્રમણીય છે.
'X' છે :
- A D-ગ્લુકોઝ
- B D-ફ્રુક્ટોઝ
- C માલ્ટોઝ
- D સુક્રોઝ
Answer & Solution
Correct Answer
(B) D-ફ્રુક્ટોઝ
Step-by-step Solution
Detailed explanation
D-ફ્રુક્ટોઝ એક કીટો શર્કરા છે જે \(\alpha\) અને \(\beta\) એનોમેરિક સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે. તે વામભ્રમણીય છે, મધમાં જોવા મળે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(XeO_4\) અણુના સંદર્ભમાં ખોટુ વિધાન ઓળખો.NEET 2013 Medium
- \(\text N _2(\text g)+ \text O _2(\text g) \rightleftharpoons 2 \text{NO} (\text g)\) માં NO ની વધુ ઉપજ [પ્રક્રિયા માટે \(\Delta \text H\) \(=+180.7 \text{kJ mol} ^{-1}\)] નીચેનામાંથી કયા સંજોગોમાં પ્રાપ્ત કરી શકાય છે?
A. ઊંચા તાપમાને
B. નીચા તાપમાને
C. \(\text N _2\) ની ઊંચી સાંદ્રતાએ
D. \(\text O _2\) ની ઊંચી સાંદ્રતાએ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Easy - ક્લોરોફોર્મ અને એસિટોનનું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવતું દ્રાવણ બનાવે છે, કારણ કે :NEET 2026 Hard
- નીચેનામાંથી અસત્ય વિધાન ઓળખો.NEET 2020 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : એક કાલ્પનિક દ્વિપરમાણ્વીય અણુ જેનો બંધક્રમ શૂન્ય છે તે ખૂબ સ્થાયી હોય છે.
વિધાન II : જેમ બંધક્રમ વધે છે તેમ, બંધ લંબાઈ વધે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2025 Medium - પ્રક્રિયા \(A ( g ) \rightleftharpoons 2 B( g )\) માટે, 1000 K તાપમાને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ અચળાંક પુરોગામી પ્રક્રિયાના વેગ અચળાંક કરતાં 2500 ગણો વધુ છે.
[આપેલ છે: \(\text{R} =0.0831 \text{L atm mol} ^{-1} \text{K}^{-1}\)]
1000 K તાપમાને પ્રક્રિયા માટે \(\text{K} _{\text{p}}\) નું મૂલ્ય કેટલું છે?NEET 2025 Hard
More PYQs from NEET
- સીનેપ્સીસ સમજાત રંગસૂત્રોની જોડ દ્વારા બનતા સંકુલને શું કહે છે?NEET 2013 Medium
- રુધિર ગંઠાવવાની પ્રક્રિયામાં વિક્ષેપ થવાને કારણે શરીરમાંથી વધુ પ્રમાણમાં લોહી ગુમાવવા ઘટતી સંખ્યા ધરાવતાં રુધિર કોષોના નામ આપો.NEET 2016 Medium
- \(N-\)સંયોજનોમાં તેઓની ઘટતી ઓક્સિડેશન અવસ્થાઓનો સાચો ક્રમ જણાવો.NEET 2018 Medium
- એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક \(4.606 \times 10^{-3} s ^{-1} \). પ્રક્રિયાનાં \(2.0\, g\) માંથી \(0.2\, g\)માં થતાં ઘટાડા માટે ......... \(s\) સમય જરૂરી છે?NEET 2020 Medium
- યાદી \(-I\) અને યાદી \(-II\)ને મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. \((a) -(b)- (c)- (d)\)યાદી \(- I\) યાદી \(- II\) \((a)\) એલેનનો નિયમ \((i)\) કાંગારુ રેટ \((b)\) દેહધાર્મિક અનુકૂલન \((ii)\) ૨ણની ગરોળી \((c)\) વર્તણુંકના અનુકૂલન \((iii)\) ઉંડાણમાં સમુદ્ર મત્સ્ય \((d)\) જૈવરાસાયણિક અનુકૂલન \((iv)\) ધ્રુવિય સીલ NEET 2021 Medium - નીચે પૈકી કયું પ્રકાશસંશ્લેષણની પ્રકાશ પ્રક્રિયાની નીપજ નથી?NEET 2018 Medium