ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 4. d and f- block elements

\(Sc\, (Z = 21)\) સંક્રાંતિ તત્વ છે, પરંતુ પણ \(Zn\, (Z = 30)\) નથી. કારણ કે...........

  1. A \(Sc^{3+}\) અને \(Zn^{2+}\) બંને આયનો રંગવિહિન છે અને સફેદ સંયોજનો બનાવે છે
  2. B \(Sc\) ના કિસ્સામાં \(3d\)-કક્ષકો અંશતઃ ભરેલી છે, જ્યારે \(Zn\) માં સંપૂર્ણ ભરેલી છે.
  3. C \(Zn\) માં છેલ્લી ઇલેક્ટ્રોન \(4s\) સ્તરમાં ઉમેરાતો હોવાનું માનવામાં આવે છે
  4. D \(Sc\) અને \(Zn\) બંને વિવિધ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા નથી 
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(Sc\) ના કિસ્સામાં \(3d\)-કક્ષકો અંશતઃ ભરેલી છે, જ્યારે \(Zn\) માં સંપૂર્ણ ભરેલી છે.

Step-by-step Solution

Detailed explanation

Transition element are those in which second last shell is in completely filled. In \(S{c}\), the \(e^{-}\) configuration is \(3 d^{1} 4 s^{2}\)
From NEET
Explore more questions on app