enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
સાયકલોપેન્ટેનોનની પ્રક્રિયા (image) સાથે મિથાઇલ લિથિયમ સાથે કરતાં નીચેનામાંથી કઈ નીપજ મળે છે?

- A સાયક્લોપેન્ટનોનીલ મુલક
- B સાયક્લોપેન્ટનોનીલ દ્વિમુલક
- C સાયક્લોપેન્ટનોનીલ ઋણઆયન
- D સાયક્લોપેન્ટનોનીલ ધનઆયન
Answer & Solution
Correct Answer
(C) સાયક્લોપેન્ટનોનીલ ઋણઆયન
Step-by-step Solution
Detailed explanation
Here, \(CH_{3} L i\) abstract is an active proton from cyclo pentanone forming methane leaving behind an intermediate lithium cyclopentanoyl anion.


See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(298\, K\) તાપમાને \(AgNO_3\) ની \(0.5\, mol/dm^3\) દ્રાવણ ની મોલર વાહકતા \(5.76 \times 10^{-3}\, S\, cm^{-1}\) ની સાથે વિદ્યુત વિભાજય વાહકતા .......\(S\, cm^2/mol\) હશે ?NEET 2016 Medium
- પરમાણુ સૂત્ર \(C_6H_{14}O\)ના સમઘટકીય આલ્કોહોલની સંખ્યા કેટલી હશે , કે જે ઘન આયોડોફોર્મ કસોટી આપે છેNEET 2013 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
NEET 2024 Medium - નીચેનામાંથી ચલરૂપક સંયોજનોની સ્થિરતાનો કમ .... \(\mathop {\begin{array}{*{20}{c}}
{OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,||} \\
{C{H_2} = C - C{H_2} - C - C{H_3}}
\end{array}}\limits_{(I)} \rightleftharpoons \) \(\mathop {\begin{array}{*{20}{c}}
{OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,||} \\
{C{H_3} - C - C{H_2} - C - C{H_3}}
\end{array}}\limits_{(II)} \rightleftharpoons \) \(\mathop {\begin{array}{*{20}{c}}
{OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,||} \\
{C{H_3} - C = CH - C - C{H_3}}
\end{array}}\limits_{(III)} \)NEET 2013 Medium - સુક્રોઝના જળવિભાજનથી શું મળે છે?NEET 2020 Easy
- નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : નિમજ્જન સાધન (diving apparatus)માં હિલિયમનો ઉપયોગ ઑક્સિજન મંદક તરીકે ઉપયોગી છે. કારણ \(R\) : હિલિયમ \(O _2\) માં ઊંચી (વધુ) દ્રાવ્યતા ધરાવે છે. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Hard
More PYQs from NEET
- એક્ટોકાર્પસ અને ફ્યુકસના જીવનચક્રો અનુક્રમે છેNEET 2017 Medium
- નીચેનામાંથી કયું પ્રાણીઓમાં સૌથી પ્રચુર પ્રોટીન છે?NEET 2020 Easy
- પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(H\), શિરોલંબ ઘટક \(V\) અને ડીપ \(\delta\) વચ્ચેનો સંબંધ શું હશે? \(( B_{E}=\) કુલ ચુંબકીય ક્ષેત્ર)NEET 2019 Easy
- એક અજ્ઞાત ન્યુક્લિયસની ન્યુક્લિયર ઘનતા \(2.29 \times 10^{17} kg / m ^3\) અને દળ \(19.926 \times 10^{-27} kg\) છે. તેનો દળ આંક A આશરે ____________ હશે :
(\(R_0=1.2 \times 10^{-15} m ; 4 \pi=12.56\) લો)NEET 2026 Hard - પ્રમાણભૂત ફિલામેન્ટ લેમ્પ \(100\,W\) વાપરે છે, જ્યારે તેને \(200\,V\) ના \(ac\) મુખ્ય સપ્લાય સાથે જોડવામાં આવે. બલ્બમાંથી પસાર થતો મહત્તમ પ્રવાહ \(........\,A\) હશેNEET 2022 Medium
- યાદી\(-I\)ને યાદી\(-II\) સાથે મેળવો.
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.\((a)- (b)- (c)- (d)\)યાદી \(- I\) યાદી \(- II\) \((a)\) અનુકૂલિત પ્રસરણ \((i)\) તૃણનાશક અને કીટનાશકના વધુ પડતા વપરાશના કારણે પ્રતિરોધક જાતોની પસંદગી \((b)\) કેન્દ્રાભિસારી ઉદવિકાસ \((ii)\) મનુષ્ય અને વ્હેલના અગ્રઉપાંગના હાડકા \((c)\) અપસારી ઉદવિકાસ \((iii)\) પતંગીયુ અને પક્ષીની પાંખ \((d)\) માનવપ્રેરીત ઉદવિકાસ \((iv)\) ડાર્વીન ફિન્ચીઝ NEET 2021 Medium