NEET · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
સારી રીતે અવાહક કરેલા પાત્રમાં એક વાયુનું \(2.5\,atm\) જેટલા અચળ બાહ્ય દબાણની અસર હેઠળ \(2.5\,L\) માથી \(4.5\,L\) કદમાં વિસ્તરણ કરવામાં આવે તો વાયુની આંતરિક ઊર્જા \(\Delta U\) માં થતો ફેરફાર ................. જૂલ એકમમાં જણાવો.
- A \(-500\)
- B \(-505\)
- C \(+505\)
- D \(+1136.25\)
Answer & Solution
Correct Answer
(B) \(-505\)
Step-by-step Solution
Detailed explanation
Work done in Irreversible process \(\mathrm{W}=-\mathrm{P}_{\mathrm{ext}} \Delta \mathrm{V}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયા પ્રક્રિયક સિસ - સાયકલોપેન્ટા \(-1-{2-}\) ડાયોલ ને ટ્રાન્સ -સમઘટક થી જુદા પાડશેNEET 2016 Medium
- \(0.01\; M \;NaOH (aq)\) દ્રાવણની \(pH\) ..........NEET 2019 Medium
- સવર્ગ સંયોજનો બનાવવા માટે લિગાન્ડની ક્ષેત્રની પ્રબળતાનો ચઢતો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?NEET 2020 Medium
- નીચેના પૈકી કોની લુઇસ બેઇઝ તરીકે વર્તવાની શક્યતા સૌથી ઓછી છે ?NEET 2013 Easy
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ I (પ્રક્રિયાનો ક્રમ) સૂચિ II (વેગ અચળાંકનો એકમ) (A) શૂન્ય ક્રમ (I) \(mol ^{-1} Ls ^{-1}\) (B) પ્રથમ ક્રમ (II) \(mol ^{-2} L^2 s^{-1}\) (C) દ્વિતીય ક્રમ (III) \(s ^{-1}\) (D) તૃતીય ક્રમ (IV) \(mol L ^{-1} s^{-1}\) NEET 2026 Easy - નીચેની પ્રક્રિયાઓ પૈકી કઇ જળવિભાજન પ્રકારની પ્રક્રિયા હેઠળ આવતી નથી ?NEET 2020 Medium
More PYQs from NEET
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : ગોસનો સ્પર્ધક નિચેધ નિયમ જણાવે છે કે જુદા જુદા પ્રકારના સ્રોતો માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાચે રહી શકતી નથી. વિધાન \(II\) : ગોસના સિદ્ધાંત પ્રમાણે સ્પર્ધા વખતે નિન્મ જાતિને વિલુપ્ત કરી દેવામાં આવશે. એવું ત્યારે જ સાચું થશે જ્યારે સ્રોતો મર્યાદિત થશે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- નીચેના પૈકી અનુચુંબકીય ક્યૂ છે ?NEET 2013 Medium
- \(ABO\) રૂધિરજુથનું નિયંત્રણ કરતા જનીન \('I'\) ના અનુસંધાનમાં ખોટુ વિધાન ઓળખો.NEET 2020 Medium
- ઓલ ઈન્ડિયા રેડિયો, નવી દિલ્હીનું એક ચોક્કસ સ્ટેશન \(1,368\, \mathrm{kHz}\) \((kilohertz)\) ની આવૃત્તિ પર પ્રસારણ કરે છે. પ્રેષિત્ર (transmitter) વડે ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય વિકિરણની તરંગલંબાઈ શોધો. [પ્રકાશનો વેગ \(\left.c=3.0 \times 10^{8}\, \mathrm{~ms}^{-1}\right]\)NEET 2021 Easy
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I: જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાંથી નિષ્કર્ષિત DNA ખંડોનો ઉપયોગ પુનઃસંયોજક DNA ના નિર્માણમાં થઈ શકે છે.
વિધાન II : એગારોઝ જેલમાં નાના કદના DNA ખંડો એનોડની નજીક જોવા મળે છે જ્યારે મોટા ખંડો કુવાઓની નજીક જોવા મળે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :NEET 2025 Medium - નીચે દર્શાવેલ પરિપથમાં વોલ્ટમીટર અને એમિટરનું વાંચન શું હશે?
NEET 2019 Medium