NEET · Chemistry · STD 12 - 2. Electrochemistry
સામાન્ય (typical) બળતણ કોષમાં પ્રક્રિયકો \((R)\) અને નીપજો \((P)\) .......... છે.
- A \(R=H_{2(g)} \cdot N_{2(g)}: P=N H_{3(a q)}\)
- B \(R=H_{2(g)} \cdot O_{2(g)}: P=H_{2} O_{2(n)}\)
- C \(R=H_{2(g)} \cdot O_{2(g)}: P=H_{2} O_{(n}\)
- D \(R=H_{2(g)} \cdot O_{2(g)} \cdot C I_{2(g)}: P=H C I O_{4( aq )}\)
Answer & Solution
Correct Answer
(C) \(R=H_{2(g)} \cdot O_{2(g)}: P=H_{2} O_{(n}\)
Step-by-step Solution
Detailed explanation
Cell reaction involved in hydrogen-oxygen fuel cell is \(2 H _{2}( g )+ O _{2}( g ) \longrightarrow 2 H _{2} O (\ell)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલાને સ્થાયિતાના વધતા ક્રમમાં ગોઠવો \(1.\,\,(CH_3)_2 - \mathop C\limits^ + - CH_2 - CH_3\) \(2.\,\,(CH_3)_3 - \mathop C\limits^ + \) \(3.\,\,(CH_3)_2 - |\mathop C\limits^ + H|\) \(4.\,\,CH_3 - \mathop C\limits^ + H_2\) \(5.\,\,\mathop C\limits^ + H_3\)NEET 2013 Medium
- પ્રથમ અને દ્વિતીય ક્રમની પ્રક્રિયાઓ વચ્ચે સાચો તફાવતNEET 2018 Hard
- એક નિશ્ચિત તાપમાન, \(T(K)\) પર થતી (બનતી) પ્રથમ ક્રમ પ્રક્રિયાના વેગ અચળાંક માટેની અભિવ્યક્તિ નીચે આપેલ છે:
\(\ln k=14.34-\frac{1.25 \times 10^4}{T}\)
પ્રક્રિયા માટે સક્રિયકરણ શક્તિ kcal mol⁻¹ માં શોધો :
(આપેલ: \(k\) એ s \(^{-1}\) માં, \(R=1.987 cal\ mol ^{-1} K^{-1}\))NEET 2026 Hard - પ્રક્રિયા \(A ( g ) \rightleftharpoons 2 B( g )\) માટે, 1000 K તાપમાને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ અચળાંક પુરોગામી પ્રક્રિયાના વેગ અચળાંક કરતાં 2500 ગણો વધુ છે.
[આપેલ છે: \(\text{R} =0.0831 \text{L atm mol} ^{-1} \text{K}^{-1}\)]
1000 K તાપમાને પ્રક્રિયા માટે \(\text{K} _{\text{p}}\) નું મૂલ્ય કેટલું છે?NEET 2025 Hard - સંકીર્ણ \([CoCl_2(en)_2]\) દ્વારા દર્શાવતી સમધટકતાનો પ્રકાર ......NEET 2018 Medium
- એક પ્રથમક્રમ પ્રક્રિયા \(A \rightarrow\) નીપજો માટે, \(A\)ની પ્રારંભિક સાંદ્રતા \(0.1\,M\) છે, જે \(5\) મિનિટો પછી \(0.001 \,M\) થાય છે. પ્રક્રિયા માટે વેગ અચળાંક \(min ^{-1}\)માં શોધો.NEET 2022 Medium
More PYQs from NEET
- નીચેનામાથી કયો પ્રવાહીયુક્ત વાયુ જે સુકી સફાઇ માટે યોગ્ય ડીટરજન્ટની સાથે વપરાય છે?NEET 2019 Medium
- નીચે આપેલી પ્રક્રિયાઓની શ્રેણીમાંથી મુખ્ય નીપજ Z શોધો :
\(C _2 H _6 \xrightarrow[\text { UV light }]{ Cl _2} X \xrightarrow{ NH _3} Y \xrightarrow[\text { (મોનોક્લોરિનેટેડ નીપજ) }]{\text { (i) } NaNO _2 / HCl \text { (ii) } H _2 O } Z\)NEET 2026 Medium - નીચે આપેલા પૈકી કયો એક \(S _{ N }\, 1\) પ્રક્રિયાવિધીમાં ઝડપથી પસાર થશે?NEET 2017 Medium
- નીચેના પ્રકીયકમાંના એક સાથે કાર્બોનીલ સંયોજનની પ્રક્રિયામાં કેન્દ્રાનિરાગી યોગશીલનો સમાવેશ થાય છે, ત્યારબાદ પાણી દૂર થાય છે. તો તે પ્રકીયક કયો હશે ?NEET 2015 Medium
- પ્લાન્ક અચળાંક \( (h),\) શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ \(c\) અને ન્યુટનનો ગુરુત્વાકર્ષી અચળાંક \((G) \) એમ ત્રણ મૂળભૂત અચળાંકો છે. નીચેનામાંથી કયુ સંયોજન લંબાઇના પરિમાણ જેવુ છે?NEET 2016 Hard
- મુક્ત-કેન્દ્રસ્થ જરાયુ વિન્યાસ ______ માં જોવા મળે છે.NEET 2016 Medium