ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Chemistry · STD 11 -p-Block elements - I

સાચુ વિધાન પસંદ કરો.

  1. A હીરો એ સહસંયોજક અને ગ્રેફાઈટ આયનિક છે.
  2. B હીરો એ \(s p^{3}\) સંકરિત (સંકરણ) અને ગ્રેફાઈટ \(s p^{2}\) સંકરિત (સંકરણ) છે
  3. C હીરો અને ગ્રેફાઈટ બંનેનો ઉપયોગ સૂકા ઉજણો (dry lubricants) તરીકે થાય છે.
  4. D હીરો અને ગ્રેફાઈટ એ બે દ્વિપરમાણ્વીય જાળીદાર ધરાવે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) હીરો એ \(s p^{3}\) સંકરિત (સંકરણ) અને ગ્રેફાઈટ \(s p^{2}\) સંકરિત (સંકરણ) છે

Step-by-step Solution

Detailed explanation

In diamond each carbon is bonded with four other carbon atoms. So hybridisation of carbon atom is \(sp ^{3}\). In graphite each carbon is bonded with three other carbon atoms. So hybridisation of carbon atom is \(sp ^{2}\).
From NEET
Explore more questions on app