NEET · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
સાચા પ્રક્રિયકો ઓળખો કે જે નીચે આપેલ પરિવર્તન લાવી શકે.

- A (\(i\)) \(\mathrm{BH}_3\) (\(ii\)) \(\mathrm{H}_2 \mathrm{O}_2 / \stackrel{\ominus}{\mathrm{O}} \mathrm{H}\) (\(iii\)) \(\mathrm{PCC}\)
- B (\(i\)) \(\mathrm{BH}_3\) (\(ii\)) \(\mathrm{H}_2 \mathrm{O}_2 / \stackrel{\ominus}{\mathrm{O}} \mathrm{H}\) (\(iii\)) alk. \(\mathrm{KMnO}_4\) (\(iv\)) \(\mathrm{H}_3 \mathrm{O}^{\oplus}\)
- C (\(i\)) \(\mathrm{H}_2 \mathrm{O} / \mathrm{H}^{+}\) (\(ii\)) \(\mathrm{PCC}\)
- D (\(i\)) \(\mathrm{H}_2 \mathrm{O} / \mathrm{H}^{+}\) (\(ii\)) \(\mathrm{CrO}_3\)
Answer & Solution
Correct Answer
(A) (\(i\)) \(\mathrm{BH}_3\) (\(ii\)) \(\mathrm{H}_2 \mathrm{O}_2 / \stackrel{\ominus}{\mathrm{O}} \mathrm{H}\) (\(iii\)) \(\mathrm{PCC}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક્ટિનોઇડસની ઓક્સિડેશન અવસ્થાના મોટા વિરતારનું કારણ ..........NEET 2017 Medium
- નીચે આપેલ અર્ધકોષનો emf ગણો :
\(Pt ( s )\left| H _2(g, 2 atm)\right| HCl ( aq , 0.02 M )\)
\(E_{ H _2 / H ^{+}}^{\circ}=0 V\)
\(\left(\right.\) આપેલ છે : \(\left.\frac{2.303 R T}{F}=0.059, \log 2=0.3010\right)\)NEET 2026 Medium - નીચેનામાંથી કયા અનુચુંબકીય છે?
A. \(\left[ NiCl _4\right]^{2-}\)
B. \(Ni ( CO )_4\)
C. \(\left[ Ni ( CN )_4\right]^{2-}\)
D. \(\left[ Ni \left( H _2 O \right)_6\right]^{2+}\)
E. \(Ni \left( PPh _3\right)_4\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સમતાપી અને સમોષ્મી પરિસ્થિતિઓ હેઠળ આદર્શ વાયુની પ્રતિવર્તી વિસ્તરણ બતાવવામાં આવેલ છે, \(AB \to\) સમતાપી વિસ્તરણ \(AC \to\) સમોષ્મી વિસ્તરણ તો નીચેનામાંથી કયો વિક્લપ સાચો નથી?
NEET 2019 Hard - 5.4 g યુરિયામાં હાજર રહેલાં હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા શોધો :
(આપેલ: યુરિયાનો મોલર દળ : \(60 g mol ^{-1}, N_A: 6.022 \times 10^{23}\) કણ \(mol ^{-1}\) )NEET 2026 Medium - \(\mathrm{X}_{2}, \mathrm{Y}_{2}\) અને \(\mathrm{XY}\) ની બંધવિયોજન ઊર્જાઓનો ગુણોત્તર \(1: 0.5: 1\) છે. \(\mathrm{XY}\) ના સર્જન માટેનો \(\Delta \mathrm{H}\) એ \(-200\; \mathrm{kJ} \mathrm{mol}^{-1}\) છે. તો \(X_2\) ની બંધવિયોજન ઊર્જા ......\(\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) થશે.NEET 2018 Hard
More PYQs from NEET
- એક સમાંતર પ્લેટ કેપેસીટર (સંધારક) ની પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં સમાંગ વિધુતક્ષેત્ર \('\overrightarrow{\mathrm{E}}'\) પ્રવર્તે છે, જે પ્લેટો વચ્ચેનું અંતર \('d'\) અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ \('A'\) હોય તો સંધારકમાં સંગ્રહિત ઊર્જા \(......\) છે.\(\left(\varepsilon_{0}=\right.\) શૂન્યાવકાશની પરમીટીવીટી\()\)NEET 2021 Medium
- લેક્ટિક એસિડ \((HC_3H_5O_3)\)નું સંચય , પેશીઓમાં મોનોબેઝિક એસિડ પીડા અને થાકની લાગણી તરફ દોરી જાય છે. \(0.10\, M\) જલીય દ્રાવણમાં, લેક્ટિક એસિડનું \(3.7\%\) વિયોજન થાય છે. આ એસિડ માટે વિયોજન અચળાંક \(K_a\)નું મૂલ્ય શું હશે?NEET 2013 Hard
- બેસિલસ થુરિન્જીએન્સિસમાંથી અલગ કરાયેલા વિષ પ્રોટીન, નીચેનામાંથી કયા જનીનો દ્વારા સંકેતબદ્ધ, અનુક્રમે કપાસના બોલવર્મ્સ અને મકાઈના બોરરને નિયંત્રિત કરશે?NEET 2026 Medium
- આર્કિબેક્ટેરિયા યુબેક્ટેરિયાથી કેવી રીતે અલગ પડે છે?NEET 2014 Medium
- ફૉસ્ફોઈનોલ પાયરુવેટ \((PEP)\) એ પ્રાથમિક \(CO_2\) ગ્રાહક \(.......\) માં છે.NEET 2017 Medium
- માનવદૂધમાં નીચેનામાંથી શેમાં સૌથી વધુ પ્રમાણમાં ઈમ્યુનોગ્લોબ્યુલિન (એન્ટિબોડી) વધુ હોય છે?NEET 2015 Medium