NEET · Chemistry · STD 12 - 4. d and f- block elements
સ્તંભ \(I\) માંના તત્વને સ્તંભ \(II\) સાથે જોડો.
| સ્તંભ \(I\) | સ્તંભ \(II\) |
| \((a)\) કોપર | \((i)\) અધાતુ |
| \((b)\) ફ્લોરિન | \((ii)\) સંક્રાંતિ ધાતુ |
| \((c)\) સિલિકોન | \((iii)\) લેન્થનોઇડ |
| \((d)\) સિરિયમ | \((iv)\) અર્ધધાતુ |
- A \((a)-(i) (b)-(ii) (c)-(iii) (d)-(iv)\)
- B \((a)-(ii) (b)-(iv) (c)-(i) (d)-(iii)\)
- C \((a)-(ii) (b)-(i) (c)-(iv) (d)-(iii)\)
- D \((a)-(iv) (b)-(iii) (c)-(i) (d)-(ii)\)
Answer & Solution
Correct Answer
(C) \((a)-(ii) (b)-(i) (c)-(iv) (d)-(iii)\)
Step-by-step Solution
Detailed explanation
Copper \(\rightarrow\) Transition metal Fluorine \(\rightarrow\) Non-metal
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રમાણિત સ્થિતિમાં, નીચેની પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર,\(-109 \;kJ mol ^{-1}\) છે. \(H _{2( g )}+ Br _{2( g )} \rightarrow 2 HBr _{( g )}\) \(H _{2}\) અને \(Br _{2}\)ની બંધઊર્જા અનુક્રમે \(435\, kJ\, mol ^{-1}\) અને \(192\, kJ mol\, ^{-1}\) છે. \(HBr\) ની બંધઊર્જા (\(kJ\, mol\) \(^{-1}\) માં) જણાવો.NEET 2020 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
સૂચિ-I (ક્વોન્ટમ આંક) સૂચિ-II (કક્ષક) 'n' 'l' (A) 2 1 (I) 3d (B) 4 0 (II) 2p (C) 5 3 (III) 4s (D) 3 2 (IV) 5f
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Medium - આપેલ સંયોજન \(..........\)નું એક ઉદાહરણ છે.
NEET 2023 Medium - આ પ્રક્રિયા ........ તરીકે ઓળખાય છે.
NEET 2016 Hard - સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I સૂચિ-II (A) 
(I) (i) ઓલિયમ;
(ii) \(H _2 O / H ^{+}\)
(iii) \(H ^{+}\)(B) 
(II) (i) \(O _2\);
(ii) \(H _2 O / H ^{+}\)(C) 
(III) (i) \(CH _3 OH , H ^{+}\);
(ii) \(H _2\), ઉદ્દીપક(D) 
(IV) (i) સાંદ્ર \(H _2 SO _4, \triangle\);
(ii) \(H ^{+} / H _2 O\)NEET 2026 Hard - જો એકબેઝિક નિર્બળ ઍસિડના \(0.050 mol L ^{-1}\) દ્રાવણની મોલર વાહકતા \(\left(\Lambda_{ m }\right)\) \(90 S cm ^2 mol^{-1}\) હોય, તો તેનું વિયોજનની માત્રા (અંશ) કેટલી હશે?[ધારો કે \(\Lambda_{+}^{\circ}=349.6 S cm ^2 mol^{-1}\) અને \(\Lambda_{-}^{\circ}=50.4 S cm ^2 mol^{-1}\).]NEET 2025 Hard
More PYQs from NEET
- આર્કિબેક્ટેરિયા યુબેક્ટેરિયાથી કેવી રીતે અલગ પડે છે?NEET 2014 Medium
- સંપૂર્ણ વાયુના નમૂના માટે જ્યારે તેના દબાણનો ફેરફાર સમોષ્મી રીતે \(p_i\) થી \(p_f,\) કરવામાં આવે છે ત્યારે એન્ટ્રોપી ફેરફાર નીચેનામાથી કઈ રીતે આપવામાં આવે છેNEET 2016 Medium
- યોગ્ય એકમોમાં, ગતિ કરતા કણ માટે સમય \((t)\) અને સ્થાન \((x)\) વચ્ચેનો સંબંધ \(t=x^2+x\) વડે અપાયેલ છે. કણનો પ્રવેગ ....છેNEET 2025 Hard
- નીચેના વિધાનો વાંચો અને સાચા વિધાનોનો સમૂહ પસંદ કરો: બદામી લીલના સભ્યોમાં,
\(A\). અલિંગી પ્રજનન સામાન્ય રીતે દ્વિ-કશાધારી ચલબીજાણુઓ દ્વારા થાય છે.
\(B\). લિંગી પ્રજનન ફક્ત અંડયુગ્મી પદ્ધતિ દ્વારા થાય છે.
\(C\). સંગ્રહિત ખોરાક કાર્બોહાઇડ્રેટ્સના સ્વરૂપમાં હોય છે જે ક્યાં તો મેનિટોલ અથવા લેમિનરિન હોય છે.
\(D\). મુખ્ય રંજકદ્રવ્યો ક્લોરોફિલ \(a\), \(c\) અને કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ છે.
\(E\). વાનસ્પતિક કોષોમાં સેલ્યુલોઝની કોષદિવાલ હોય છે, જે સામાન્ય રીતે બહારથી આલ્ગિનના જેલીમય આવરણથી ઢંકાયેલી હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2024 Medium - \(DNA\) ના અર્ધરૂઢિગત સ્વયંજનનની પ્રાયોગિક ખાતરી સૌપ્રથમ આમાં દર્શાવવામાં આવેલ.NEET 2018 Easy
- \(0.01\; M \;NaOH (aq)\) દ્રાવણની \(pH\) ..........NEET 2019 Medium