enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - p -Block elements - ll
સ્તંભ\(-I\) માં ઝેનોન સંયોજનોને સ્તંભ\(-II\) માં તેના બંધારણો સાથે જોડો અને સાચો કોડ (સંકેત) નકકી કરો.
| સ્તંભ\(-I\) | સ્તંભ\(-II\) |
| \((a)\) \(\mathrm{XeF}_{4}\) | \((i)\) પિરામિડલ |
| \((b)\) \(\mathrm{XeF}_{6} \) | \((ii)\) સમતલીય સમચોરસ |
| \((c)\) \(\mathrm{XeOF}_{4}\) | \((iii)\) વિકૃત અષ્ટફલક |
| \((d)\) \(\mathrm{XeO}_{3} \) | \((iv)\) સમચોરસ પિરમિડલ |
- A \((i)\quad (ii) \quad (iii) \quad (iv)\)
- B \((ii)\quad (iii) \quad (iv) \quad (i)\)
- C \((ii)\quad (iii) \quad (i)\quad (iv)\)
- D \((iii)\quad (iv)\quad (i)\quad (ii)\)
Answer & Solution
Correct Answer
(B) \((ii)\quad (iii) \quad (iv) \quad (i)\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{XeF}_{4}-\mathrm{sp}^{3} \mathrm{d}^{2}, \quad\) square planar \(\mathrm{XeF}_{6}-\mathrm{sp}^{3} \mathrm{d}^{3}, \quad\) Distorted octahedral
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી કોની લુઇસ બેઇઝ તરીકે વર્તવાની શક્યતા સૌથી ઓછી છે ?NEET 2013 Easy
- કાર્બનિક સંયોજનમાં નાઇટ્રોજનની તપાસ લેસાઇન કસોટી દ્વારા હાથ ધરવામાં આવે છે. રચાયેલ વાદળી રંગ નીચેનામાંથી કયા સૂત્રને અનુરૂપ છે?NEET 2013 Medium
- નીચે આપેલાને સ્થાયિતાના વધતા ક્રમમાં ગોઠવો \(1.\,\,(CH_3)_2 - \mathop C\limits^ + - CH_2 - CH_3\) \(2.\,\,(CH_3)_3 - \mathop C\limits^ + \) \(3.\,\,(CH_3)_2 - |\mathop C\limits^ + H|\) \(4.\,\,CH_3 - \mathop C\limits^ + H_2\) \(5.\,\,\mathop C\limits^ + H_3\)NEET 2013 Medium
- સંપૂર્ણ આયનીકરણ ધારતા, નીચેના પૈકી ક્યા સંયોજનના સમાન મોલ માટે \(KMnO_4\) ના સૌથી ઓછા મોલની જરૂર પડશે?NEET 2015 Hard
- પ્રમાણિત સ્થિતિમાં, નીચેની પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર,\(-109 \;kJ mol ^{-1}\) છે. \(H _{2( g )}+ Br _{2( g )} \rightarrow 2 HBr _{( g )}\) \(H _{2}\) અને \(Br _{2}\)ની બંધઊર્જા અનુક્રમે \(435\, kJ\, mol ^{-1}\) અને \(192\, kJ mol\, ^{-1}\) છે. \(HBr\) ની બંધઊર્જા (\(kJ\, mol\) \(^{-1}\) માં) જણાવો.NEET 2020 Medium
- \(\mathrm{N}_2=3.0 \times 10^{-3} \mathrm{M}, \mathrm{O}_2=4.2 \times 10^{-3} \mathrm{M}\) અને \(\mathrm{NO}=2.8 \times 10^{-3} \mathrm{M}\) ની સાંદ્રતા સાથે સંતુલન પર એક બંધ પાત્રમાં નીચે આપેલ પ્રક્રિયાને ધ્યાનમાં લો. . \(2 \mathrm{NO}_{(\mathrm{g})} \rightleftharpoons \mathrm{N}_{2(\mathrm{~g})}+\mathrm{O}_{2(\mathrm{~g})}\) જો બંધ પાત્રમાં \(0.1 \mathrm{~mol} \mathrm{~L}^{-1} \mathrm{NO}_{(\mathrm{g})}\) લેવામાં આવે તો, સંતુલન ૫૨ \(\mathrm{NO}_{(\mathrm{g})}\) નો વિયોજન અંશ \((\alpha)\) શું થશે?NEET 2024 Medium
More PYQs from NEET
- નીચે પૈકી કઈ કુળ\(-\)જોડીઓના કેટલાક સભ્યોમાં પરાગરજો વિખરાયા પછી મહિનાઓ સુધી તેમની જીવંત ક્ષમતા જાળવી રાખે છે ?NEET 2021 Medium
- તણાવની પરિસ્થિતિમાં નીચેના પૈકી ક્યો અંત: સ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જે મનુષ્યના યકૃતમાં ગ્લાયકોજિનો-લિસિસને ઉતેજિત કરે છે ?NEET 2014 Medium
- બેન્ઝિન અને ટોલ્યુઇનનું મોલપ્રમાણ \(1:1\) ધરાવતા આદર્શ દ્રાવણ માટે બાષ્પના સંઘટન વિશે નીચેનામાંથી ક્યુ વિધાન સાચુ છે ? તાપમાન \(25 ^o C\) જેટલુ અચળ ધારો. (અહીં : \(25^o C\) પર બાષ્પ દબાણના મૂલ્યો અનુક્રમે બેન્ઝિન \(= 12.8\, kPa,\) ટોલ્યુઇન \(= 3.85 \,kPa\))NEET 2016 Hard
- નીચેનામાંથી કયુ કેન્દ્રાલિસારી ઉદવિકાસનું ઉદાહરણ નથી ?NEET 2026 Medium
- \(599\) સસેપ્ટીબિલિટી ધરાવતો એક લોખંડના સળિયાને \(1200\, Am ^{-1}\) ચુંબકિય ક્ષેત્ર આપવામાં આવે છે આ સળિયાના દ્રવ્યની પરમીએબીલીટી .................. છે \(\left(\mu_{0}=4 \pi \times 10^{-7}\, T\, m\, A ^{-1}\right)\)NEET 2020 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) ક્રોકેયન \(I.\) દાક્તરી વાઢકાપમાં બેભાન કરવા માટે અસરકારક \(B.\) હેરોઈન \(II.\) કેનબિસ સટાઈવા \(C.\) મોફીન \(III.\)એરિથોજાયલમ \(D.\) મેરીજુઆના \(IV.\) પાપાવર સોમનીફેરમ NEET 2024 Medium