enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - p -Block elements - ll
સ્તંભ \(A\) માં ઓકસાઈડ આપેલા છે સાથે સ્તંભ \(B\) માં તેના ગુણધર્મો આપેલા છે
| સ્તંભ \(A\) | સ્તંભ \(B\) |
| \((i) \;\mathrm{Na}_{2} \mathrm{O}\) | \((a)\) તટસ્થ |
| \((ii) \;\mathrm{Al}_{2} \mathrm{O}_{3}\) | \((b)\) બેઝિક |
| \((iii)\;\mathrm{N}_{2} \mathrm{O}\) | \((c)\) એસિડિક |
| \((iv)\;\mathrm{Cl}_{2} \mathrm{O}_{7}\) | \((d)\) ઉભયગુણી |
- A \((i)-(b), (ii)-(a), (iii)-(d), (iv)-(c)\)
- B \((i)-(c), (ii)-(b), (iii)-(a), (iv)-(d)\)
- C \((i)-(a), (ii)-(d), (iii)-(b), (iv)-(c)\)
- D \((i)-(b), (ii)-(d), (iii)-(a), (iv)-(c)\)
Answer & Solution
Correct Answer
(D) \((i)-(b), (ii)-(d), (iii)-(a), (iv)-(c)\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{Na}_{2} \mathrm{O} \rightarrow\) Basic
\(\mathrm{Al}_{2} \mathrm{O}_{3} \rightarrow\) Ampheteric
\(\mathrm{N}_{2} \mathrm{O} \rightarrow\) Neutral
\(\mathrm{Cl}_{2} \mathrm{O}_{7} \rightarrow\) Acidic
\(\mathrm{Al}_{2} \mathrm{O}_{3} \rightarrow\) Ampheteric
\(\mathrm{N}_{2} \mathrm{O} \rightarrow\) Neutral
\(\mathrm{Cl}_{2} \mathrm{O}_{7} \rightarrow\) Acidic
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સુક્રોઝના જળવિભાજનથી શું મળે છે?NEET 2020 Easy
- પિરિડીનની ..... ટકાવારી તે \(0.10\, M\) જલીય પિરિડીન દ્રાવણમાં પિરીડિનિયમ આયન\((C_5H_5N^+H)\) બનાવે છે \((\) \(C_5H_5N = 1.7 \times 10^{-9}\) માટે \(K_b)\)NEET 2016 Hard
- સંકીર્ણ \([CoCl_2(en)_2]\) દ્વારા દર્શાવતી સમધટકતાનો પ્રકાર ......NEET 2018 Medium
- ઈથેનની અણુકોણાત્મકતાના સંદર્ભમાં સાચું વિધાન શોધો.NEET 2017 Easy
- એક દ્રાવણા માટે અભિસરણા (પ૨ાસરણ) દબાણ (\(П\)) વિરુધ સાંદ્રતા (mol \(\mathrm{L}^{-1}\) માં)નો આાલેખ \(25.73 \mathrm{~L}\) bar mol \({ }^{-1}\) ઢાળ સાથે સીધી રેખા આપે છે. ક્યા તાપમાન ૫ર અભિસરણા દબાણ આપેલ હતું? \(\left(\mathrm{R}=0.083 \mathrm{~L}\right.\) bar mol-1 \(\mathrm{K}^{-1}\) નો ઉપયોગ કરો)NEET 2024 Medium
- નીચે આપેલ પ્રક્રિયા શ્રેણીમાં બનતી મુખ્ય નીપજ \(C\) ઓળખો. \(Image\)
NEET 2024 Medium
More PYQs from NEET
- નીચેના સૂક્ષ્મ જીવો અને તેમની અગત્યની જોડ બનાવો.
\((a)\) સેકેરામાયસીસ સેરેવીસી \((i)\) રોગપ્રતિકારક ઘટાડનાર ઘટકનું ઉત્પાદન \((b)\) મોનોસ્કસ પુરપુરીઅન્સ \((ii)\) સ્વીસ ચીઝનું પરિપક્વન \((c)\) ટ્રાઇકોડર્મા પોલીસ્પોરમ \((iii)\) ઇથેનોલનું ઔદ્યોગિક ઉિત્પાદન \((d)\) પ્રોપીઓની બૅક્ટરિયમ \((iv)\) ખોરાકમાં કોલેસ્ટેરોલા શર્માની ઘટાડનાર ઘટક NEET 2015 Medium - પ્રથમ ઋતુસ્ત્રાવને શું કહેવાય છે?NEET 2025 Easy
- દ્રીઅંગીના જીવનચક્રમાં ઘટનાઓનો સાચો ક્રમ _______ છે.
A. પુમંગજન્યુનું અંડકોષ સાથે સંયુગ્મન.
B. જન્યુજનકનું આધારક સાથે જોડાણ.
C. એકકીય બીજાણુઓ ઉત્પન્ન કરવા માટે અર્ધસૂત્રી ભાજન.
D. બીજાણુજનકનું નિર્માણ.
E. પુમંગજન્યુઓનું પાણીમાં મુક્ત થવું.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Easy - યાદી \(-I\) સાથે યાદી \(-II\)ને જોડો :
યાદી \(-I\) યાદી \(-II\) \(a)\) લેક ઓપેરોનમાં \(i\) જનીન \(i\) ટ્રાન્સએસીટાયલેઝ \(b)\) લેક ઓપેરોનમાં \(z\) જનીન \(ii\) પર્મીએઝ \(c)\) લેક ઓપેરોનમાં \(y\) જનીન \(iii\) \(\beta\) - ગેલેકટોસાયડેઝ \(d)\) લેક ઓપેરોનમાં \(a\) જનીન \(iv\) નિગ્રાહક NEET 2022 Medium - જો અજ્ઞાત દ્રવ્ય અને અજ્ઞાત કેન્દ્રલંબાઈ ધરાવતા સમતલ બહિર્ગોળ લેન્સ આપેલ હોય તો સ્ફેરોમીટરથી શું માપી શકાય?NEET 2020 Easy
- એક અંતગર્ત અર્ધવાહકમાંથી \(N\)- પ્રકારના બહિર્ગત અર્ધવાહક બનાવવા માટે ........... અશુધ્ધિ ઉમેરવી પડે છેNEET 2020 Easy