NEET · Chemistry · STD 11 -p-Block elements - I
સ્થિરતાને એક પરિબળ (અવયવ) તરીકે લેતા, નીચે આપેલામાંથી ક્યા એક સાચા સંબંધની રજૂઆત છે?
- A \(TlI > TlI _3\)
- B \(TlCl _3 > TlCl\)
- C \(\operatorname{InI}_3 > \ln I\)
- D \(AlCl > AlCl _3\)
Answer & Solution
Correct Answer
(A) \(TlI > TlI _3\)
Step-by-step Solution
Detailed explanation
\(T l^{+}\) and \(I ^{-}\) > \(T l^{+3}\) and \(3 I ^{-}\) due to inert pair effect \(Tl^{+}\)is more stable than \(Tl^{+3}\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા સંયોજનના મોનોક્લોરીનેશનથી કેટલા નીપજો (સ્ટીરિયોસમાવયવીઓ સહિત) અપેક્ષિત છે?
NEET 2025 Hard - \(25\,^oC\) તાપમાને \(CaCO_3\) અને \(CaC_2O_4\)ના \(K_{sp}\)ના મૂલ્યો અનુક્રમે \(4.7 \times 10^{-9}\) અને \(1.3 \times 10^{-9}\) છે. જો આ બંનેના મિશ્રણને પાણી સાથે ધોવામાં આવે તો પાણીમાં \(Ca^{2+}\) આયનની સાંદ્રતા ......... \(\times 10^{-5}\, M\) થશે?NEET 2013 Hard
- નીચે આપેલા અણુઓમાં કયાની પ્રકૃતિ અધ્રુવીય (non-polar) છે?NEET 2021 Easy
- લેન્થેનોઇડ સંકોચન માટેનુ કારણ ........ છે.NEET 2014 Easy
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સમતાપી અને સમોષ્મી પરિસ્થિતિઓ હેઠળ આદર્શ વાયુની પ્રતિવર્તી વિસ્તરણ બતાવવામાં આવેલ છે, \(AB \to\) સમતાપી વિસ્તરણ \(AC \to\) સમોષ્મી વિસ્તરણ તો નીચેનામાંથી કયો વિક્લપ સાચો નથી?
NEET 2019 Hard - \(Cr ^{2+}\) આયનની ગણતરી કરેલ ફકત સ્પિન ચુંબકીય ચાકમાત્રા ......\(\, B.M.\)NEET 2020 Easy
More PYQs from NEET
- નીચેના કોલમોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
\((a)\quad (b)\quad (c)\quad (d)\)\((a)\) ક્લોસ્ટ્રીડીયન બ્યુટીલીકમ \((i)\) સાયક્લો સ્પોરીન-\(A\) \((b)\) ટ્રાઈકોડર્મા પોલીસ્પોરમ \((ii)\) બ્યુટીરીક એસિડ \((c)\) મોનાસ્કસ પરપુરીયસ \((iii)\) સાઈટ્રીક એસિડ \((d)\) એસ્પર્જીલસ નાઈજર \((iv)\) રૂધિરમાં કોલેસ્ટેરોલ ઘટાડતો ઘટક NEET 2020 Easy - નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન I : સ્થાનાંતરિત RNA અને રિબોસોમલ RNA, mRNA સાથે આંતરક્રિયા કરતા નથી.
વિધાન II : RNA અંતરાય (RNAi) બધા સુકોષકેન્દ્રીય સજીવોમાં કોષીય બચાવ પદ્ધતિ તરીકે થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2025 Medium - નીચેનામાંથી કયા સંયોજનો આંત:આણ્વિય હાઇડ્રોજન બંધની હાજરી બતાવે છે?NEET 2016 Medium
- દેડકાની શરીરરચના વિશેના સાચાં વિધાનો પસંદ કરો :
A. યકૃત-નિવાહિકા તંત્ર એ યકૃત અને આંતરડા વચ્ચેનું વિશિષ્ટ શિરામય જોડાણ છે.
B. મગજમાંથી 12 જોડ કપાલ ચેતાઓ ઉદ્ભવે છે.
C. માદા દેડકાંમાં મૂત્રવાહિનીઓ અને અંડવાહિનીઓ અવસારણીમાં અલગથી ખુલે છે.
D. પશ્વ મગજ અનુમસ્તિષ્ક, લંબમજ્જા અને દ્રષ્ટિ પિંડોનું બનેલું છે.
E. શિરાકોટર હૃદયના જમણા કર્ણક સાથે જોડાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Medium - ગોલ્ગી પ્રસાધન શેમાં ભાગ લે છે ?NEET 2018 Medium
- જીવની ઉત્પત્તિ વિષયક બે વિધાનો નીચે આપેલ છે :
\((a)\) પૃથ્વી ઉપર સૌપ્રથમ ઉદ્ભવ પામેલ સજીવો હરિત દ્રવ્ય વિહીન અને શ્વસન ન કરી શકતા તેમ માનવામાં આવે છે.
\((b)\) પ્રથમ વખત ખોરાક બનાવનારા સજીવો રસાયણસંશ્લેષી હતાં કે જેઓ ક્યારેય ઑક્સિજન મુક્ત કરેલ ન હતો.
ઉપરોક્ત બંને વિધાનો પરથી નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો છે?NEET 2016 Easy