enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
\({{S}_{{{N}^{1}}}}\) પ્રક્રિયામાં કિરાલ કેન્દ્રો પર , ત્યાં છે
- A inversion more than retention leading to partial racemisation
- B \(100\%\) retention
- C \(100\%\) inversion
- D \(100\% \) racemisation.
Answer & Solution
Correct Answer
(A) inversion more than retention leading to partial racemisation
Step-by-step Solution
Detailed explanation
\({{S}_{{{N}^{1}}}}\) reaction gives racemic mixture with slight predominance of that isomer which corresponds to inversion because \({{S}_{{{N}^{1}}}}\) also depends upon the degree of'shielding' of the front side of the reacting carbon.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સાયકલોપેન્ટેનોનની પ્રક્રિયા (image) સાથે મિથાઇલ લિથિયમ સાથે કરતાં નીચેનામાંથી કઈ નીપજ મળે છે?
NEET 2015 Medium - એસીટોએસીટોન \((acac)\) નો એનાયન \(Co\, (acac)_3 \) ની સાથે \(Co^{3+}\) ચિલેટ બનાવે છે ચિલેટના રિંગ્સ શું છે?NEET 2013 Medium
- \('\mathrm{C}-\mathrm{X}'\) બંધની બંધએન્થાલ્પીની સાચી શ્રેણી શોધો.NEET 2021 Easy
- \(XeF_4\) નું સાચું બંધારણ અને સંકરણ.....NEET 2016 Medium
- હાઇડ્રોકાર્બન \((A)\) ની બ્રોમિન સાથે વિસ્થાપન પ્રક્રિયા થઇ આલ્કાઇલ બ્રોમાઇડ બને છે, જે વુર્ટઝ પ્રક્રિયા દ્વારા ચાર કાર્બન પરમાણુઓ કરતા ઓછા હોય તેવા વાયુમય હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર પામે છે. તો \((\mathrm{A})\) શોધો.NEET 2018 Medium
- જ્યારે પ્રક્રિયાની પ્રારંભિક સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય ......NEET 2018 Hard
More PYQs from NEET
- \([M(en)_2(C_2O_4)]Cl\) સંકીર્ણ માં સવાર્ગંક અને ઓક્સિડેશન આંક નો સરવાળો શું હશે ?(જ્યાં \(en\) એ ઇથિલીનડાયએમાઈન)NEET 2015 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\)એકસ્પાયરેટરી કેપેસીટી \(-\) એક્સ્ચીરેટરી રિઝર્વ વોલ્યુમ \(+\) ટાઈડલ વોલ્યુમ \(+\) ઈન્સ્સીરેટરી રિઝર્વ વોલ્યુમ \(B.\) ફંકશનલ રેસીડ્યુઅલ કેપેસીટી \(-\) ટાઈડલ વોલ્યુમ \(+\) એકસ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ \(C.\) વાઈટલ કેપેસીટી \(-\) ટાઈડલ વોલ્યુમ \(+\) ઈન્સ્પારેટરી રિઝર્વ વોલ્યુમ \(D.\) ઇન્સ્પીરેટરી કેપેસીટી \(-\) એકસ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ \(+\) રેસીડયુયુલ વોલ્યુમ NEET 2024 Medium - 'O' રુધિરજૂથવાળાં બાળકો થવાની સંભાવના કેટલી છે, જ્યાં માતા અને પિતા અનુક્રમે 'A' અને 'B' રુધિરજૂથ માટે વિષમયુગ્મી હોય?NEET 2026 Hard
- નીચેનામાંથી કયા સંયોજનો આંત:આણ્વિય હાઇડ્રોજન બંધની હાજરી બતાવે છે?NEET 2016 Medium
- મનુષ્યમાં મુકતચલ સાંધાની લાક્ષણિકતા/ખાસિયતો અને ઉદાહરણ કયા હોય છે? લાક્ષણિકતા || ઉદાહરણNEET 2013 Medium
- કોઈ એક સજીવના સમગ્ર જીનોમ સિક્વન્સીંગ માટે કોઈ જનીન શાસ્ત્રી એક અંધ એપ્રોચ અપનાવે છે અને જુદા જુદા સેગમેન્ટને કાર્યો વહેચે તેના દ્વારા અપનાવેલી પદ્વતિને કહે છે?NEET 2022 Medium