enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 3. Chemical kinetics
રસાયણિક પ્રકિયા માટે \(\mathrm{N}_{2}(\mathrm{g})+3 \mathrm{H}_{2}(\mathrm{g}) \rightleftharpoons 2 \mathrm{NH}_{3}(\mathrm{g})\) સાચો વિકલ્પ કયો છે ?
- A \(-\frac{1}{3} \frac{\mathrm{d}\left[\mathrm{H}_{2}\right]}{\mathrm{dt}}=-\frac{1}{2} \frac{\mathrm{d}\left[\mathrm{NH}_{3}\right]}{\mathrm{dt}}\)
- B \(-\frac{\mathrm{d}\left[\mathrm{N}_{2}\right]}{\mathrm{dt}}=2 \frac{\mathrm{d}\left[\mathrm{NH}_{3}\right]}{\mathrm{dt}}\)
- C \(-\frac{\mathrm{d}\left[\mathrm{N}_{2}\right]}{\mathrm{dt}}=\frac{1}{2} \frac{\mathrm{d}\left[\mathrm{NH}_{3}\right]}{\mathrm{dt}}\)
- D \(3 \frac{\mathrm{d}\left[\mathrm{H}_{2}\right]}{\mathrm{dt}}=2 \frac{\mathrm{d}\left[\mathrm{NH}_{3}\right]}{\mathrm{dt}}\)
Answer & Solution
Correct Answer
(C) \(-\frac{\mathrm{d}\left[\mathrm{N}_{2}\right]}{\mathrm{dt}}=\frac{1}{2} \frac{\mathrm{d}\left[\mathrm{NH}_{3}\right]}{\mathrm{dt}}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{N}_{2}(\mathrm{g})+3 \mathrm{H}_{2}(\mathrm{g}) \rightleftharpoons 2 \mathrm{NH}_{3}(\mathrm{g})\) \(-\frac{\mathrm{d}\left[\mathrm{N}_{2}\right]}{\mathrm{dt}}=-\frac{1}{3} \frac{\mathrm{d}\left[\mathrm{H}_{2}\right]}{\mathrm{dt}}=+\frac{1}{2} \frac{\mathrm{d}\left[\mathrm{NH}_{3}\right]}{\mathrm{dt}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- હેબરની પ્રક્રિયા દ્વારા એમોનિયાના \(20\) મોલ્સ પેદા કરવા માટે જરૂરી હાઇડ્રોજન પરમાણુઓના મોલની સંખ્યા કેટલી છેNEET 2019 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (પરીવર્તન) સૂચિ \(II\) (જરૂરી ફેરાડેની સંખ્યા) \(A\).\(\mathrm{H}_2 \mathrm{O}\) ના \(1\) મોલનું \(\mathrm{O}_2\) માં \(l\). \(3 \mathrm{~F}\) \(B\). \(\mathrm{MnO}_4^{-}\)ના 1 મોલનું \(\mathrm{Mn}^{2+}\) મi \(II\). \(2 F\) \(C\). પીગાળેલ \(\mathrm{CaCl}_2\) માંથી Caનl \(1.5\) મોલ \(III\). \(1F\) \(D\).\(\mathrm{FeO}\) ના \(1\) મોલમાંથી \(\mathrm{Fe}_2 \mathrm{O}_3\) \(IV\). \(5 \mathrm{~F}\) NEET 2024 Medium - નીચેનામાંથી કયા અનુચુંબકીય છે?
A. \(\left[ NiCl _4\right]^{2-}\)
B. \(Ni ( CO )_4\)
C. \(\left[ Ni ( CN )_4\right]^{2-}\)
D. \(\left[ Ni \left( H _2 O \right)_6\right]^{2+}\)
E. \(Ni \left( PPh _3\right)_4\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - નીચેના પૈકી ક્યો ધટક સમતલીય ત્રિકોણ આકાર ધરાવે છે ?NEET 2014 Medium
- હવાની હાજરીમાં \(V_2O_5\) દ્વારા બેન્ઝિનનું ઑક્સિડેશન ઉત્પન્ન થાય છે ઊંચા તાપમાને શું મળે છે ?NEET 2015 Hard
- બેન્ઝિન અને ટોલ્યુઇનનું મોલપ્રમાણ \(1:1\) ધરાવતા આદર્શ દ્રાવણ માટે બાષ્પના સંઘટન વિશે નીચેનામાંથી ક્યુ વિધાન સાચુ છે ? તાપમાન \(25 ^o C\) જેટલુ અચળ ધારો. (અહીં : \(25^o C\) પર બાષ્પ દબાણના મૂલ્યો અનુક્રમે બેન્ઝિન \(= 12.8\, kPa,\) ટોલ્યુઇન \(= 3.85 \,kPa\))NEET 2016 Hard
More PYQs from NEET
- સાચા પ્રક્રિયકો ઓળખો કે જે નીચે આપેલ પરિવર્તન લાવી શકે.
NEET 2024 Medium - હાઇડ્રોજન અણુમાં બીજી બોહર ભ્રમણકક્ષામાં ઇલેક્ટ્રોનની દ - બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી હોય ? \([\) બોહર ત્રિજ્યા \(a_0 = 52.9 \;pm]\)NEET 2019 Hard
- યંગના બે-સ્લિટનાં પ્રયોગમાં, જ્યારે \(600\,nm\) તરંગલંબાઈનો પ્રકાશાનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે એક વિદ્યાર્થી પડદાના ચોક્કસ ભાગમાં \(8\) શાલાકાઓ જુએ છે. જો પ્રકાશની તરંગલંબાઈ બદલીને \(400\,nm\) કરવામાં આવે તો પડદાના તે જ ભાગમાં હવે તેને જોવા મળતી શલાકાઓની સંખ્યા\(....\)હશે.NEET 2022 Medium
- નીચેનામાંથી કયો રોગ પ્રજીવને કારણે થાય છે?NEET 2015 Hard
- લિપિડના સંશ્લેષણ માટેનું મુખ્ય સ્થળ કયું છે?NEET 2013 Medium
- પેરીસ્પર્મ (બીજાશયની દીવાલ) અને ભ્રૂણપોષમાં તફાવત છે.NEET 2013 Easy