NEET · Chemistry · STD 12 - 10. Biomolecules
\(RBC\) ઊણપ (ખામી) એ રોગ નીચેનામાંથી કઈ ઊણપને કારણે છે.
- A વિટામીન \(\mathrm{B}_{12}\)
- B વિટામીન \(\mathrm{B}_{6}\)
- C વિટામીન \(\mathrm{B}_{1}\)
- D વિટામીન \(\mathrm{B}_{2}\)
Answer & Solution
Correct Answer
(A) વિટામીન \(\mathrm{B}_{12}\)
Step-by-step Solution
Detailed explanation
Vitamin \(\mathrm{B}_{12}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયા કાર્યાત્મક જૂથમાં મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં ક્લોરોફોર્મ સાથે ફિનોલની પ્રક્રિયા આખરે રજૂ કરે છેNEET 2015 Hard
- રાંધવાના તાપમાને કૃત્રિમ મીઠાઈ સ્થિર છે અને તે કઈ કેલરી પ્રદાન કરતી નથીNEET 2019 Easy
- પ્રક્રિયા \(A ( g ) \rightleftharpoons 2 B( g )\) માટે, 1000 K તાપમાને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ અચળાંક પુરોગામી પ્રક્રિયાના વેગ અચળાંક કરતાં 2500 ગણો વધુ છે.
[આપેલ છે: \(\text{R} =0.0831 \text{L atm mol} ^{-1} \text{K}^{-1}\)]
1000 K તાપમાને પ્રક્રિયા માટે \(\text{K} _{\text{p}}\) નું મૂલ્ય કેટલું છે?NEET 2025 Hard - નીચેનામાંથી સમાન પરમાણુ સંખ્યા ધરાવતા વિકલ્પો પસંદ કરો.
A. 212 g \(\text{Na} _2 \text{CO} _3(\text{s})\) [મોલર દળ \(=106 \text{g}\) ]
B. 248 g \(\text{Na} _2 \text{O} (\text{s})\) [મોલર દળ \(=62 \text{g}\) ]
C. 240 g \(\text{NaOH} (\text{s})\) [મોલર દળ \(=40 \text{g}\) ]
D. 12 g \(\text{H} _2(\text{g})\) [મોલર દળ \(=2 \text{g}\) ]
E. 220 q \(\text{CO} _2(\text{q})\) [મોલર દળ \(=44 \text{g}\) ]
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Hard - નીચે આપેલી આયનોની જોડીઓ (યુગ્મો) માંથી કઈ એક સમઈલેક્ટ્રોનીય જોડી નથી ?NEET 2021 Easy
- નીચેનામાંથી સલ્ફરના કયા ઓક્સોસિડમાં \(- O - O -\) બંધન(જોડાણ) છે \(? \)NEET 2020 Medium
More PYQs from NEET
- એક વાયુના અણુનો સરેરાશ મુક્તપથ \(\ell\) એ તે અણુના વ્યાસ \(d\) પર કઈ રીતે આધાર રાખે છે ?NEET 2020 Easy
- નીચેનામાંથી ક્યા પ્રાણીઓમાં પાચનમાર્ગનાં અન્ન સંગ્રહાશયય અને પેષણી જેવા વધારાના કક્ષો હોય છે ?NEET 2022 Medium
- આદિકોષકેન્દ્રી કોષમાં આવેલી એક વિશિષ્ટ પટલમય રચના જે કોષદિવાલ નિર્માણ, DNA સ્વયંજનન અને શ્વસનમાં મદદ કરે છે, તે _______ છે.NEET 2025 Easy
- બરફનો એક ટુકડો \(h\) ઊંચાઇ પરથી પડે છે ત્યારે તે સંપૂર્ણ પીગળી જાય છે. ઉત્પન્ન થતી ઉષ્માનો ફકત \(\frac{1}{4}\) ભાગ જ બરફ દ્વારા શોષાય જાય છે, તથા બરફની બધી ઊર્જા તેના પડવા સાથે ઉષ્મામાં રૂપાંતરિત થાય છે. ઊંચાઇનું મૂલ્ય (\(km\) માં) કેટલું હશે? [બરફની ગલનગુપ્ત ઉષ્મા \(3.4 \times 10^5\; J/kg\) તથા \(g=10\; N/kg \)]NEET 2016 Hard
- આકૃતિમાં દર્શાવેલ સંયોજન માટે સમતુલ્ય સંધારકતા ..... છે.
NEET 2021 Medium - યાદી \(-I\) અને યાદી \(-II\)ને મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. \((a) -(b)- (c)- (d)\)યાદી \(- I\) યાદી \(- II\) \((a)\) એલેનનો નિયમ \((i)\) કાંગારુ રેટ \((b)\) દેહધાર્મિક અનુકૂલન \((ii)\) ૨ણની ગરોળી \((c)\) વર્તણુંકના અનુકૂલન \((iii)\) ઉંડાણમાં સમુદ્ર મત્સ્ય \((d)\) જૈવરાસાયણિક અનુકૂલન \((iv)\) ધ્રુવિય સીલ NEET 2021 Medium