NEET · Chemistry · STD 12 - 3. Chemical kinetics
રાસાયણિક પ્રક્રિયાઓના અથડામણ સિદ્ધાંતમાં, \(Z_{\text {AB }}\) ............. રજૂ કરે છે
- A \(E_a\), ને સમાન ઊર્જા ધરાવતા અણુઓનો અંશ
- B \(E_a\) કરતા વધુ ઊર્જા ધરાવતા અણુઓનો અંશ
- C પ્રક્રિયકો \(A\) અને \(B\) ની અથડામણ આવૃતિ
- D અવકાશીય અવયવ
Answer & Solution
Correct Answer
(C) પ્રક્રિયકો \(A\) અને \(B\) ની અથડામણ આવૃતિ
Step-by-step Solution
Detailed explanation
The number of collisions per second per unit volume of the reaction mixture (A and B) is known as collision frequency \(Z_{\text {AB }}\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયા \(A ( g ) \rightleftharpoons 2 B( g )\) માટે, 1000 K તાપમાને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ અચળાંક પુરોગામી પ્રક્રિયાના વેગ અચળાંક કરતાં 2500 ગણો વધુ છે.
[આપેલ છે: \(\text{R} =0.0831 \text{L atm mol} ^{-1} \text{K}^{-1}\)]
1000 K તાપમાને પ્રક્રિયા માટે \(\text{K} _{\text{p}}\) નું મૂલ્ય કેટલું છે?NEET 2025 Hard - પ્લાન્ક અચળાંકનું મુલ્ય \(6.63 \times 10^{-34} \ J \ s.\) તથા પ્રકાશનો વેગ \(3 \times 10^{17}\, nm\, s ^{-1}\) છે . તો \(6 \times 10^{18} s^{-1} \) આવૃતિ ધરાવતા પ્રકાશના કવોન્ટમની નેનોમીટરમાં તરંગલંબાઈનુ મૂલ્ય આશરે ............. ની નજીક થશે.NEET 2013 Hard
- DNA/RNA ની દ્વિતીયક બંધારણના સંદર્ભમાં સાચું વિધાન શોધો :NEET 2026 Easy
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
સૂચિ-I (ક્વોન્ટમ આંક) સૂચિ-II (કક્ષક) 'n' 'l' (A) 2 1 (I) 3d (B) 4 0 (II) 2p (C) 5 3 (III) 4s (D) 3 2 (IV) 5f
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Medium - જલીય દ્રાવણમાં મિથાઈલ વિસ્થાપન એમાઇન્સની બેઝિક પ્રબળતા ની યોગ્ય ક્રમ કયો છે ?NEET 2019 Medium
- નીચેના પૈકી અનુચુંબકીય ક્યૂ છે ?NEET 2013 Medium
More PYQs from NEET
- એક છેડે બંધ તથા બીજા છેડે ખુલ્લી પાઇપમાં હવાનો સ્તંભ સ્વરકાંટા સાથે અનુનાદ કરે છે, જયારે વાયુ સ્તંભની ઓછામાં ઓછી લંબાઈ \(50\; cm\) છે. આ સ્વરકાંટાની સાથે અનુનાદ કરવાવાળી આગળની મોટી લંબાઈ (\(cm\) માં) કેટલી હશે?NEET 2016 Medium
- જો દ્રવ્યનો વક્રીભવનાંક ‘\(\mu \) ‘ છે. તેવા દ્રવ્યની સમતલ સપાટી પર હવામાંથી અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે.કોઇ ચોકકસ આપાતકાણે \(‘i’\) પર એમ જોવા મળ્યું કે પરાવતિર્ત અને વક્રીભૂતકિરણો એકબીજાને લંબ છે.આ પરિસ્થિતિ માટે નીચેના વિધાનોમાંથી કયું સાચું છે?NEET 2018 Medium
- જ્યારે રોગ ઉપચાર માટે મનુષ્ય પેશીમાં જનીન પ્રવર્ધન દ્વારા રોગકારક જનીનને લક્ષ્ય બનાવવાનો પ્રયાસ કરાય છે, તેને કહેવાય :NEET 2021 Medium
- નીચે આપેલી સ્પીસીઝોમાંથી કઇ એક સ્થાયી નથી ?NEET 2019 Hard
- નીચેનામાંથી કયાં વિધાનો સાચા છે? \((a)\) પદાર્થનું દ્રવ્યમાનકેન્દ્ર અને ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર હંમેશા સંપાત થાય. \((b)\) પદાર્થનું દ્રવ્યમાનકેન્દ્ર એ બિંદુએ હોય જ્યાં પદાર્થ પર લાગતું કુલ ગુરુત્વાકર્ષી ટોર્ક શૂન્ય હોય. \((c)\) બળયુગ્મ પદાર્થમાં રેખીય અને ચાક બંને ગતિ ઉત્પન્ન કરે \((d)\) યાંત્રિક લાભનું મૂલ્ય એક \(1\) કરતા વધારે હોવાનો અર્થ એ છે કે ઓછા પ્રયત્નથી વધુ ભાર ઉપાડી શકાય.NEET 2017 Medium
- જો \(\overrightarrow{ F }=2 \hat{ i }+\hat{ j }-\hat{ k }\) અને \(\overrightarrow{ r }=3 \hat{ i }+2 \hat{ j }-2 \hat{ k }\) હોય, તો \(\overrightarrow{ F }\) અને \(\overrightarrow{ r }\) ના અદિશ અને સદીશ ગુણકારનું મૂલ્ય અનુક્રમે કેટલું હશે?NEET 2022 Medium