NEET · Chemistry · STD 12 - 3. Chemical kinetics
રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉદીપકનો ઉમેરો નીચેનામાંથી કયા જથ્થામાં ફેરફાર કરે છે
- A એન્થાલ્પી
- B સક્રિયકરણ ઉર્જા
- C એન્ટ્રોપી
- D આંતરિક ઉર્જા
Answer & Solution
Correct Answer
(B) સક્રિયકરણ ઉર્જા
Step-by-step Solution
Detailed explanation
A catalyst is a substance which alters the reaction but itself remains unchanged in the chemical reaction. In a chemical reaction, it provides a new reaction path by the lowering the activation energy barrier.


See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \((CFSE)\) \(\left[\mathrm{CoCl}_{6}\right]^{4-}\) ની સ્ફટિક ક્ષેત્રવાદ સ્થાયિતા ઉર્જા \(18000 \;\mathrm{cm}^{-1}\) છે \(\left[\mathrm{CoCl}_{4}\right]^{2-}\) ની \(CFSE\) ..............\({cm}^{-1}\)NEET 2019 Hard
- નીચે આપેલામાંથી ખોટુ વિધાન ઓળખો.NEET 2022 Easy
- નીચેનામાંથી કયું એક સંયોજન સિસ-ટ્રાન્સ સમઘટકો તરીકે અસ્તિત્વ ધરાવી શકે છે?NEET 2025 Hard
- \(AB\) પ્રકારના ક્ષાર માટે દ્રાવ્યતા ગુણાકાર \(4.0 \times 10^{-8}\) છે. તો તેના પ્રમાણિત દ્રાવણની મોલારિટી જણાવો.NEET 2020 Medium
- પ્રકિયા માં \(A\) શું હશે ?
NEET 2013 Medium - પ્રાથમિક એમાઇન સાથે આલ્ડિહાઈડની પ્રતિક્રિયા દ્વારા રચિત નીપજ કઈ છે ?NEET 2016 Medium
More PYQs from NEET
- લેક ઓપેરોનમાં z જનીન સંકેતન કરે છે :NEET 2026 Easy
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I:\) મેન્ડલ વટાણાની વનસ્પતિના સાત જોડ વિરોધી લક્ષણોનો અભ્યાસ કર્યો અને આનુવંશિક્તાના નિયમો રજુ કર્યા. વિધાન \(II:\)વટાણાના છોડમાં મેન્ડલના પ્રયોગમાં જે સાત લક્ષણો જોવામાં આવેલ તે આ લક્ષણો છે : બીજનો આકાર અને રંગ, પુષ્પનો રંગ,શિંગનો આાકાર અને રંગ, પુષ્પની સ્થિતિ અને પ્રકાંડની ઊંચાઈ ઉપરના બે વિધાનોના સંદર્ભે નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2022 Medium
- શૂળત્વચી પ્રાણીઓમાં જલવાહક તંત્રની ભૂમિકા _______ છે.
A. શ્વસન અને પ્રચલન
B. ઉત્સર્જન અને પ્રચલન
C. ખોરાક ગ્રહણ અને વહન
D. પાચન અને શ્વસન
E. પાચન અને ઉત્સર્જન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Easy - ઘડિયાળમાં વપરાતો button cell નીચે મુજબ કાર્ય કરે છે. \(Zn_{(s)} + Ag_2O_{(s)} + H_2O_{(l)} \rightleftharpoons \)\(2Ag_{(s)} + Zn^{2+}_{(aq)}+ 2OH^-_{(aq)}\) જો અર્ધકોષ પોટેન્શિયલ \(Zn^{2+}_{(aq)} + 2e^- \rightarrow Zn_{(s)}\,;\,\, E^o = - 0.76\, V\) \(Ag_2O_{(s)} + H_2O_{(l)} + 2e^- \rightarrow 2Ag_{(s)} + 2OH^-_{(aq)}\,,\)\(E^o = 0.34\, V\) હોય, તો કોષ-પોટેન્શિયલ ......... \(V\) થશે.NEET 2013 Medium
- એક પરમાણુની કોઈ એક કક્ષામાં ઈલેક્ટ્રોનની કુલ ઊર્જા \(-3.4\;eV\) છે. તેની ગતિ અને સ્થિતિઊર્જાઓ અનુક્રમે શું થાય?NEET 2019 Medium
- નીચેનામાંથી કયા પ્રાણીમાં બે ભિન્ન રુધિરાભિસરણ પથ હોય છે ?NEET 2015 Medium