enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 10. Biomolecules
રાંધવાના તાપમાને કૃત્રિમ મીઠાઈ સ્થિર છે અને તે કઈ કેલરી પ્રદાન કરતી નથી
- A સેકેરિન
- B એસ્પાર્ટેમ
- C સુક્રેલોઝ
- D એલિટેમ
Answer & Solution
Correct Answer
(C) સુક્રેલોઝ
Step-by-step Solution
Detailed explanation
Sucralose is stable at cooking temperature and does not provide calories
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \([Co(NH_3)4Cl_2]^0,\) સમઘટક માં \(Cl - Co - Cl\) નો ખૂણો \(90^o ,\) છે તો તે કયા સમઘટક હશે ?NEET 2013 Medium
- લેન્થેનોઇડ સંકોચન માટેનુ કારણ ........ છે.NEET 2014 Easy
- નીચેની પ્રક્રિયા પ્રમાણે, \(\mathrm{C}\mathrm{H}_{3} -\mathrm{C} \equiv \mathrm{CH} \xrightarrow[873\;K]{\text { red hot iron tube}} \mathrm{A}\) નીપજ \(A\)માં હાજર સિગ્મા\((\sigma)\) બંધની સંખ્યા........NEET 2019 Medium
- દરેક તાપમાને સ્વયંભૂ પ્રક્રિયા માટે સાચી ઉષ્માગતિકીય પરિસ્થિતિઓ ........NEET 2016 Easy
- બેન્ઝાઇલ કાર્બોનિયમ આયન (image) ની સંકરણ અવસ્થા શું છે?
NEET 2013 Medium - \(Be^{2+}\) નીચેનામાંથી કયા આયનો સાથે સમઇલેક્ટ્રોનિય છે ?NEET 2014 Medium
More PYQs from NEET
- યાદી I ને યાદી II સાથે જોડો :
યાદી I યાદી II (A) \(E=h \nu\) (I) દ-બ્રોગ્લી તરંગલંબાઈ (B) વિવર્તન અને વ્યતિકરણ (II) પ્રકાશનું કણ સ્વરૂપ (C) \(\lambda=h / p\) (III) પ્રકાશનું તરંગ સ્વરૂપ (D) કૉમ્પટન અસર (IV) ફોટૉનની ઊર્જા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2026 Easy - કૉલમ - \(I\) ને કૉલમ - \(II\) ને યોગ્ય રીતે જોડો અને નીચે આપેલ અર્થસૂચક સંખ્યાઓ (કોડ) નો ઉપયોગ કરી સાચાં વિકલ્પોને મેળવો.
કૉલમ - \(I\) કૉલમ - \(II\) \((a)\) સાઈટ્રીક એસિડ \((i)\) ટ્રાઈકોડર્મા \((b)\) સાયક્લોસ્પોરીન \((ii)\) કલોસ્ટ્રીડિયમ \((c)\) સ્ટેટીન્સ \((iii)\) એસ્પરજીસ \((d)\) બ્યુટારિક ઍસિડ \((iv)\) મોનોસ્કસ NEET 2016 Medium - ખોટી જોડ ઓળખો.NEET 2021 Medium
- પ્રક્રિયા જેમાં ભિન્ન ઉદવિકાસય ઇતિહાસ ધરાવતા સમાન દેખાવ સ્વરૂપ અનુકૂલનો સમાન પર્યાવરણમાં પ્રતિચારરૂપે ઉદવિકાસ પામે છે તેને શું કહે છે?NEET 2013 Medium
- \(10\,H\) નું આત્મપ્રેરણ, \(10\,\mu F\) ની સંધારકતા અને \(50\,\Omega\) નો અવરોધ ધરાવતા એક શ્રેણી LCR પરિપથને \(V=200 \sin (100 t)\) વોલ્ટ ધરાવતા \(ac\) ઉદ્રગમ સાથે જોડવામાં આવે છે. જો \(LCR\) પરિપથની અનુનાદીય આવૃત્તિ \(\nu_{0}\) હોય અને \(ac\) ઉદ્દગમની આવૃત્તિ \(\nu\) હોય તો\(.......\)NEET 2022 Medium
- \(4.2\,eV\) ઊર્જા ધરાવતા પ્રકાશના કિરણો \(2.2\,eV\) વર્ક ફંક્શન ધરાવતી ધાતુની સપાટી પર પડે છે. સપાટીનો સ્ટોપિંગ પોટેન્શિયલ \(.........\,V\) હશે.NEET 2022 Easy