NEET · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
પિરિડિનમાં \(\sigma\) બંધો, \(\pi\) બંધો અને ઈલેક્ટ્રોનના અબંધકારક યુગ્મની સંખ્યા અનુક્રમે શોધો :
- A \(12, 2, 1\)
- B \(11,2,0\)
- C \(12,3,0\)
- D \(11,3,1\)
Answer & Solution
Correct Answer
(D) \(11,3,1\)
Step-by-step Solution
Detailed explanation
No. of \(\sigma\) bonds \(=11\) No. of \(\pi\) bonds \(=3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડ્રો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ-\(I\) (અણુ) સૂચિ-\(II\). (બે કાર્બન પરમાણુ વચ્ચે બાંધોની સંખ્યા અને પ્રકારો) \(A\). ઇથેન \(I\). એક \(\sigma\)-બંધ અને બે \(\pi\)-બાંધો \(B\). ઇથિન \(II\). બે \(\pi\)-બાંધો \(C\). કર્બન અણુ, \(\mathrm{C}_2\) \(III\). એક \(\sigma\)-બંધ \(D\). ઇથઈન \(IV\). એક \(\sigma\)-બંધ અને એક \(\pi\)-બંધ NEET 2024 Medium - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (સયોજનો) સૂચિ \(II\) (આકાર/ભૂમિતિ) \(A\). \(\mathrm{NH}_3\) \(I\). ત્રિકોણીય પીરામીડલ \(B\). \(\mathrm{BrF}_5\) \(II\). સમતલીય સમચોરસ \(C\). \(\mathrm{XeF}_4\) \(III\). અષ્ટફલિય \(D\). \(\mathrm{SF}_6\) \(IV\). સમયોરસ પીરામીડલ NEET 2024 Medium - નીચે આપેલા સંકીર્ણોમાંથી હોમોલેપ્ટિક સંકીર્ણો શોધો.NEET 2023 Hard
- એલ્યુમિનિયમ ક્લોરાઈડ એ એસીટીફાઇડ માં જલીય દ્રાવણ \(\mathrm{A}\) બનાવે છે જેમાં \(Al\) નો વર્ણસંકર \(B\) છે તો '\(A\)' અને '\(B\)' અનુક્રમે શું હશે ?NEET 2019 Hard
- ગુણાત્મક પૃથક્કરણમાં \(Bi ^{3+}\) ની પરખ \(BiO ( OH )( s )\) ના અવક્ષેપની હાજરીથી (દેખાવથી) થાય છે. 298 K પર જ્યારે નીચે મુજબનું સંતુલન અસ્તિત્વ ધરાવે ત્યારે pH ની ગણતરી કરો :
\(BiO ( OH )( s ) \rightleftharpoons BiO ^{+}( aq )+ OH ^{-}( aq )\),
\(K=4 \times 10^{-10}\)
(આપેલ\(: \log 2=0.3010\) )NEET 2026 Hard - આ \([Ni(CN)_4]^{2-}\) સંકીર્ણ માં સંકરણ શું હશે ? (At. No. \(Ni = 28\))NEET 2015 Medium
More PYQs from NEET
- યંગના બે-સ્લિટનાં પ્રયોગમાં, જ્યારે \(600\,nm\) તરંગલંબાઈનો પ્રકાશાનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે એક વિદ્યાર્થી પડદાના ચોક્કસ ભાગમાં \(8\) શાલાકાઓ જુએ છે. જો પ્રકાશની તરંગલંબાઈ બદલીને \(400\,nm\) કરવામાં આવે તો પડદાના તે જ ભાગમાં હવે તેને જોવા મળતી શલાકાઓની સંખ્યા\(....\)હશે.NEET 2022 Medium
- \(A\) રુધિરજુથ ધરાવતા પુરુષ ના લગ્ન \(B\) રુધિરજૂથ ધરાવતી સ્ત્રી સાથે થાય છે.તેના સંતાનનું રુધિરજૂથ \(AB\) અથવા \(B\) છે.તો સંતાનના માતા પિતા નું રુધિરજુથ શું હશે ?NEET 2019 Medium
- નીચેનામાંથી કયો પાયોનીયર સજીવ તરીકે અનાવૃત્ત ખડકો પર જોવા મળે છે?NEET 2016 Medium
- \(GnRH\) પલ્સ આવૃત્તિમાં ફેરફાર થવાથી સ્ત્રીમા.......... ના પરિવહનમાં નિયંત્રણ આવે છે.NEET 2016 Medium
- \(CH_3CHOHCOOH\) ના બે સંભવિત અવકાશસમઘટક કે જે પ્રકાશક્રિયાશીલ છે, તેને શું કહેવામાં આવે છે?NEET 2015 Medium
- \(F=\alpha t^2+\beta t\) વડે વ્યાખ્યાયિત બળ એક કણ ૫ર \(t\) સમયે પ્રવર્તે છે. જો \(\alpha\) અને \(\beta\) અચળાંકો હોય તો . . . . . . અવયવ (૫દ) પરિમાણરહિત હશે.NEET 2024 Medium