NEET · Chemistry · STD 12 - 2. Electrochemistry
પીગાળેલ \(CaCl _{2}\) (પરમાણ્વીય દળ \(,\) \(\left. Ca =40\, g\, mol ^{-1}\right)\) માંથી \(20\, g\) કેલ્શિયમનું ઉત્પાદન કરવા માટે કેટલા ફેરાડે \((F)\)ની સંખ્યા જરૂરી છે?
- A \(4\)
- B \(1\)
- C \(2\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(B) \(1\)
Step-by-step Solution
Detailed explanation
\(Ca ^{+2}+2 e ^{-} \rightarrow Ca _{( s )}\) \(v.f.\) \(=2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(3s\) કક્ષકમાં કોણીય નોડ અને ગોલીય નોડની સંખ્યા જણાવો.NEET 2020 Easy
- \(D(+)-\) ગ્લુકોઝ એ હાઈડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરી એક ઓકઝાઇમ આપે છે. તે ઓકઝાઇમનુ બંધારણ જણાવો.NEET 2014 Hard
- નીચેના સંકીર્ણ સંયોજનોમાંથી, દ્રાવણમાં કયા સંયોજનની વાહકતા ન્યૂનતમ હશે?NEET 2025 Easy
- \([M(en)_2(C_2O_4)]Cl\) સંકીર્ણ માં સવાર્ગંક અને ઓક્સિડેશન આંક નો સરવાળો શું હશે ?(જ્યાં \(en\) એ ઇથિલીનડાયએમાઈન)NEET 2015 Hard
- \(100\) સેકન્ડ માટે કોપર સલ્ફેટ દ્રાવણ ધરાવતા વોલ્ટમીટરમાંથી \(9.6487 \mathrm{~A}\) પ્રવાહ પસાર કરતા જમા થતા કોપરનું દળ ગ્રામમાં શોધો. [Cuનું મોલર દળ : \(63 \mathrm{~g} \mathrm{~mol}^{-1}, 1 \mathrm{~F}=96487 \mathrm{C}\) આપેલ છે.]NEET 2024 Medium
- કઈ કક્ષક માં \(3\) કોણીય નોડલ અને \(3\) કુલ નોડલ છે.NEET 2019 Easy
More PYQs from NEET
- એસિડિક માધ્યમમાં એનીલીન નું નાઇટ્રેશન મેટા - નાઇટ્રોએનીલીન પણ આપે છે કારણકે .......NEET 2018 Hard
- નારિયેળનું ફળ એકNEET 2017 Medium
- આણ્વિક વ્યાસ \(d\) અને અંકઘનતા \(n\) ધરાવતા એક વાયુના સરેરાશ મુક્ત પથને ........... વડે રજૂ કરી શકાય છેNEET 2020 Easy
- ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓમાં, પ્રતિરક્ષા તંત્ર સ્વજાત અને પરજાત કોષો વચ્ચેના તફાવતને ઓળખે છે. જનીનિક અનિયમિતતાને કારણે પ્રતિરક્ષા તંત્રનો આ ગુણધર્મ ગુમાવે છે અને સ્વજાત કોષો ઉપર હુમલો કરે છે કે જેને પરિણામે .NEET 2016 Medium
- રાસાયણિક પ્રક્રિયામાં રિસ્ટ્રીકશન એન્ડોન્યુક્લિએઝીઝ વડે ઉત્પન્ન થતા \(DNA\) ના ટુકડાઓને જેનાથી છૂટા પાડી શકાય -NEET 2013 Medium
- નીચે આપોલા સમૂહ \(13\) ના તત્વોની એકસંયોજક (monovalent) સંયોજનો બનવાની પ્રકૃતિ સાચી પ્રદર્શિત કરે છે જે શોધો.NEET 2017 Easy