enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 2. structure of atom
ફોટોકેમિકલ સમકક્ષકના નિયમ અનુસાર સમાયેલી ઊર્જા (અર્ગ / મોલમાં) ........ \(ergs \;mol^{-1}\) તરીકે આપવામાં આવે છે. \((h = 6.62 \times 10^{-27} \ ergs,\)\( \ c = 3 \times cm s^{-1}, \)\(\ N_A = 6.02 \times 10^{23} \ mol^{-1})\)
- A \(\frac {1.196 \times 10^8}{\lambda}\)
- B \(\frac {2.859 \times 10^5}{\lambda}\)
- C \(\frac {2.859 \times 10^{16}}{\lambda}\)
- D \(\frac {1.196 \times 10^{16}}{\lambda}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac {1.196 \times 10^8}{\lambda}\)
Step-by-step Solution
Detailed explanation
\(E=\frac{h c N_{A}}{\lambda}\) \(=\frac{6.62 \times 10^{-27} \times 3 \times 10^{10} \times 6.02 \times 10^{23}}{\lambda}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ........ ના ફેરફારના કારણે \(\mathrm{Mn}^{3+} / \mathrm{Mn}^{2+}\) યુગ્મ (couple) માટે \(\mathrm{E}^{\circ}\) મૂલ્ય એ \(\mathrm{Cr}^{3+} / \mathrm{Cr}^{2+}\) અથવા \(\mathrm{Fe}^{3+} / \mathrm{Fe}^{2 *}\) કરતાં વધારે ધન (Positive) છે.NEET 2024 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : નિમજ્જન સાધન (diving apparatus)માં હિલિયમનો ઉપયોગ ઑક્સિજન મંદક તરીકે ઉપયોગી છે. કારણ \(R\) : હિલિયમ \(O _2\) માં ઊંચી (વધુ) દ્રાવ્યતા ધરાવે છે. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Hard
- બેન્ઝિન અને ટોલ્યુઇનનું મોલપ્રમાણ \(1:1\) ધરાવતા આદર્શ દ્રાવણ માટે બાષ્પના સંઘટન વિશે નીચેનામાંથી ક્યુ વિધાન સાચુ છે ? તાપમાન \(25 ^o C\) જેટલુ અચળ ધારો. (અહીં : \(25^o C\) પર બાષ્પ દબાણના મૂલ્યો અનુક્રમે બેન્ઝિન \(= 12.8\, kPa,\) ટોલ્યુઇન \(= 3.85 \,kPa\))NEET 2016 Hard
- ધારો કે તત્વ \(X\) અને \(Y\) એકબીજા સાથે સંયોજાઈને \(XY_2\) અને \(X_3Y_2.\) બનાવે છે.જ્યારે \(0.1\) મોલ \(XY_2\)નું વજન \(10\ g\) અને \(X_3Y_2\)ના \(0.05\) મોલનું વજન \(9\ g,\) હોય તો \(X\) અને \(Y\)નો અણૂભાર જણાવો.NEET 2016 Medium
- નીચેનામાંથી સંયોજનના જલીય દ્રાવણમાં ઇલેક્ટ્રિક પ્રવાહનો શ્રેષ્ઠ વાહક છે?NEET 2015 Easy
- \(2 \mathrm{~A} \rightleftharpoons \mathrm{B}+\mathrm{C}\) પ્ર્ક્રિયા માટે \(\mathrm{K}_{\mathrm{c}}=4 \times 10^{-3}\). આપેંલ સમય પર, પ્રક્રિયા મિશ્રણ નું બંધારણ (રચના) \([\mathrm{A}]=[\mathrm{B}]=[\mathrm{C}]=2 \times 10^{-3} \mathrm{M}\) છે. નીચે આપેલામાંથી ક્યું સાચું છે?NEET 2024 Medium
More PYQs from NEET
- નીચે પૈકી કઈ જોડી ખોટી રીતે જોડાયેલ છે ?NEET 2018 Medium
- \(HIV\) ઈન્વેશનના નીચેના પૈકી કયા તબક્કામાં \(AIDS\) ના લક્ષણો જોવા મળે છે?NEET 2014 Medium
- જે રંગસૂત્રોમાં સેન્ટ્રોમિયર એક છેડાની નજીક સ્થિત હોય છે તે છેNEET 2015 Medium
- યાદી \(-I\) સાથે યાદી \(-II\) જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(-I\) યાદી \(-II\) \(A\). પુરુષ નસબંધી \(I\). મુખ પદ્ધતિ \(B\). સંવનન અંતરાલ \(II\). અવરોધક પદ્ધતિ \(C\). ગ્રીવા ટોપી \(III\). વાઢકાપ પદ્ધતિ \(D\). સહેલી \(IV\). પ્રાકૃતિક પદ્ધતિ NEET 2023 Medium - નીચેના માંથી કયા અંતઃસ્ત્રાવનું સ્તર ગ્રાફીયન પુટીકામાંથી અંડકોષની મુક્તિ (અંડપાત) નું કારણ છે ?NEET 2020 Easy
- નીચેનામાંથી કયું જલીય દ્રાવણ સૌથી ઊંચો ઉત્કલનબિંદુ દર્શાવશે?NEET 2025 Medium