NEET · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
ફિનાઇલ મિથાઇલ ઈથર ને \(HI\) સાથે ગરમ કરતાં શું આપે છે ?
- A આયોડોબેન્ઝિન
- B ફિનોલ
- C બેન્ઝિન
- D ઇથાઇલ ક્લોરાઈડ
Answer & Solution
Correct Answer
(B) ફિનોલ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ પ્રક્રિયાઓમાં કઈ પ્રક્રિયામાં એન્ટ્રોપ્પી વધે છે? \(A\). પ્રવાહીનું બાષ્પમાં બાષ્પીભવન થાય છે. \(B\). સ્ફટિકમય ધનનું તાપમાન \(130 \mathrm{~K}\) માંથી \(0 \mathrm{~K}\) નીચું (ધટાડવામાં આવે છે) લઈ જવામાં આવે છે. \(C\). \(2 \mathrm{NaHCO}_{3(\mathrm{~s})} \rightarrow \mathrm{Na}_2 \mathrm{CO}_{3(\mathrm{~s})}+\mathrm{CO}_{2(\mathrm{~g})}+\mathrm{H}_2 \mathrm{O}_{(\mathrm{g})}\) \(D\). \(\mathrm{Cl}_{2(\mathrm{~g})} \rightarrow 2 \mathrm{Cl}_{(\mathrm{g})}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ શોધો.NEET 2024 Medium
- નીચે આપેલી પ્રક્રિયા શ્રેણીમાં, X અને Z અનુક્રમે શોધો :
\( CH _3 CH _2 CH _2- OH + PCl _5 \longrightarrow CH _3 CH _2 CH _2 Cl +X+ HCl \)
\( CH _3 CH _2 CH _2 Cl \xrightarrow[\Delta]{\text { alc. } KOH } Y \xrightarrow[\left( C _6 H _5 CO \right)_2 O _2]{ HBr } Z\)NEET 2026 Medium - \(Co^{3+}\) સંકીર્ણ માટે દ્રશ્યમાન વિસ્તારમાંથી તરંગલંબાઇના શોષણનો સાચો વધતો ક્રમ જણાવો.NEET 2017 Hard
- પ્રવાહી X ના 5 મોલ અને પ્રવાહી Y ના 10 મોલ એક દ્રાવણ બનાવે છે જેનું બાષ્પ દબાણ 70 torr છે. શુદ્ધ X અને Y ના બાષ્પ દબાણ અનુક્રમે 63 torr અને 78 torr છે. વર્ણવેલ દ્રાવણ માટે નીચેનામાંથી કયું સાચું છે?NEET 2025 Medium
- એક હાઈડ્રોકાર્બન \(85.7\,\%\) \(C\) ઘરાવે છે. જો \(42\, mg\) સંયોજન \(3.01 \times 10^{20}\) અણુઓ ઘરાવે તો સંયોજનનું અણુસૂત્ર શું હશે ?NEET 2017 Medium
- બ્રોમિનની બદલાતી ઓક્સિડેશન અવસ્થાને સુસંગત જુદી જુદી \(emf\) કિંમતો જે નીચે દર્શાવેલ સમજૂતી-ચિત્રમાં (diagram) આપેલ છે તેને ધ્યાનમાં લો. \(\mathrm{BrO}_{4}^{-} \stackrel{1.82 \mathrm{V}}{\longrightarrow} \mathrm{BrO}_{3}^{-} \stackrel{1.5 \mathrm{V}}{\longrightarrow} \mathrm{HBrO}\)\(\stackrel{1.0652 \mathrm{V}}{\longrightarrow} \mathrm{Br}_{2} \stackrel{1.595 \mathrm{V}}{\longrightarrow} \mathrm{Br}^{-}\) તો વિષમપ્રમાણ (disproportionation) અનુભવતો ઘટક ............NEET 2018 Hard
More PYQs from NEET
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (પરીવર્તન) સૂચિ \(II\) (જરૂરી ફેરાડેની સંખ્યા) \(A\).\(\mathrm{H}_2 \mathrm{O}\) ના \(1\) મોલનું \(\mathrm{O}_2\) માં \(l\). \(3 \mathrm{~F}\) \(B\). \(\mathrm{MnO}_4^{-}\)ના 1 મોલનું \(\mathrm{Mn}^{2+}\) મi \(II\). \(2 F\) \(C\). પીગાળેલ \(\mathrm{CaCl}_2\) માંથી Caનl \(1.5\) મોલ \(III\). \(1F\) \(D\).\(\mathrm{FeO}\) ના \(1\) મોલમાંથી \(\mathrm{Fe}_2 \mathrm{O}_3\) \(IV\). \(5 \mathrm{~F}\) NEET 2024 Medium - મેટાજીનીસીસ ............... ના સંદર્ભમાં જોવા મળે છે. .NEET 2015 Medium
- આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન પરમાણુ ધરાવતા કાર્બોનિલ સંયોજનના સંદર્ભમાં સાચું વિધાન ...NEET 2016 Medium
- પ્રિઝમની કોઈ સપાટી સાથે \(45^o \) ના કોણે પ્રકાશનું કિરણ આપાત થાય છે. પ્રિઝમકોણનું મૂલ્ય \(60^o \) છે. જો આ કિરણ પ્રિઝમથી લઘુતમ વિચલન પામતું હોય, તો લઘુતમ વિચલનકોણ અને દ્રવ્યનો વક્રીભવનાંક અનુક્રમે કેટલા હશે?NEET 2016 Medium
- સાચાં વિધાનો ઓળખો:
A. 75 g બેન્ઝિનના દ્રાવણમાં 2.5 g ઈથેનોઈક એસિડ (મોલર દળ : \(60 g mol ^{-1}\)) ની મોલાલિટી 0.556 m છે.
B. 298 K પર 450 mL દ્રાવણમાં રહેલા 5 g NaOH (મોલર દળ: \(40 g mol ^{-1}\)) ની મોલારિટી 0.278 M છે.
C. જળચર પ્રજાતિઓ ઠંડા પાણીમાં વધુ અનુકૂળ રહે છે.
D. દબાણમાં ઘટાડા સાથે વાયુની દ્રાવ્યતા વધે છે.
E . A અને B ના દ્વિઅંગી મિશ્રણ માટે, A અને B ના મોલની સંખ્યા અનુક્રમે \(n_A\) અને \(n_B\) છે. B નો મોલ-અંશ \(x_B=\frac{n_A}{n_A+n_B}\) હશે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Hard - બૃહદ અણુ કાઈટિન છેNEET 2013 Medium