ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 2. Electrochemistry

\(pH = 10\) ધરાવતા \(HCl\) ના દ્રાવણમાં પ્લેટિનમ વાયર ડૂબાડી તથા પ્લેટિનમ વાયરની આસપાસ \(1\) વાતા. દબાણે હાઈડ્રોજન વાયુ પસાર કરી હાઈડ્રોજન વિધુતધ્રુવ તૈયાર કરવામાં આવ્યો છે. તો વિધુતધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ .......... \(V.\)

  1. A \(0.118\)
  2. B \(1.18\)
  3. C \(0.059\)
  4. D \(0.59\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(0.59\)

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{H}_{2} \quad \rightarrow \quad 2\mathrm{H}^{+}+2 \mathrm{e}^{-}\) \(1 atm\) \(\quad\) (at \(pH\; 10\))
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app