enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 9. Hydricarbon
પેન્ટ\(-2-\)ઇન\(-4-\)આઇન માં સિગ્મા ( \(\sigma\) ) અને પાઇ ( \(\pi\) ) બંધની, સંખ્યા જણાવો.
- A \(10\sigma \) બંધ અને \(3\pi\) બંધ
- B \(8\sigma \)બંધ અને \(5\pi\) બંધ
- C \(11\sigma \) બંધ અને \(2\pi\) બંધ
- D \(13\sigma \) બંધ અને \(\pi\) બંધ
Answer & Solution
Correct Answer
(A) \(10\sigma \) બંધ અને \(3\pi\) બંધ
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{*{20}{c}} {{\text{H}}\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {{\text{H - C - C = C - C}} \equiv {\text{C - H}}} \\ {|\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\;\;\,\,\,\,\,\,\,\,\,\,} \\ {{\text{H}}\,\,\,\,\,\,{\text{H}}\,\,\,\,\,\,{\text{H}}\,\,\,\,\;\;\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \end{array}\) Number of sigma bonds \(=10\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ જોડીમાંથી કયા બે ઘટકો સમબંધારણીય નથી?NEET 2015 Medium
- આણ્વિય કક્ષકવાદને આધારે નીચે આપેલામાંથી કઇ દ્વિપરમાણ્વીક સ્પીસીઝ પાસે ફક્ત \(\pi\) બંધો છે ?NEET 2019 Medium
- નીચે આપેલા પૈકી ખોટું વિધાન શોધો.NEET 2021 Medium
- સુક્રોઝના જળવિભાજનની પ્રક્રિયામાં નીચે આપેલ છે. સુક્રોઝ \(+\) \(H _{2} O \rightleftharpoons\) ગ્લુકોઝ \(+\) ફ્રૂક્ટોઝ \(300\, K\) પર , જો સંતુલન અચળાંક \(\left( K _{c}\right)\) is \(2 \times 10^{13}\) હોય તો, તેજ તાપમાન પર \(\Delta_{ r } G^{\Theta}\) ની કિંમત શું થશે?NEET 2020 Medium
- ફોસ્ફોરિક એસિડ ત્રણ તબક્કામાં આયનીકરણ પામે છે જેના આયનીકરણ અચળાંકના મૂલ્યો અનુક્રમે \(K_{a_1}, K_{a_2}\) અને \(K_{a_3}\) છે.
જ્યારે K કુલ આયનીકરણ અચળાંક છે.
નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
A. \(\log K =\log K _{ a _1}+\log K _{ a _2}+\log K _{ a _3}\)
B. \(H _3 PO _4\) એ \(H _2 PO _4^{-}\) અને \(HPO _4^{2-}\) કરતાં પ્રબળ એસિડ છે.
C. \(K_{a_1}>K_{a_2}>K_{a_3}\)
D. \(K_{a_1}=\frac{K_{a_3}+K_{a_2}}{2}\)NEET 2025 Medium - મહતમ ઉત્કલન એઝિયોટ્રોપ બનાવતું મિશ્રણ કયું છે?NEET 2019 Easy
More PYQs from NEET
- રેસિમોઝ પુષ્પવિન્યાસમાં, __________ .NEET 2026 Medium
- યાદી \(-I\) અને યાદી \(-II\)ને મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. \((a) -(b)- (c)- (d)\)યાદી \(- I\) યાદી \(- II\) \((a)\) એલેનનો નિયમ \((i)\) કાંગારુ રેટ \((b)\) દેહધાર્મિક અનુકૂલન \((ii)\) ૨ણની ગરોળી \((c)\) વર્તણુંકના અનુકૂલન \((iii)\) ઉંડાણમાં સમુદ્ર મત્સ્ય \((d)\) જૈવરાસાયણિક અનુકૂલન \((iv)\) ધ્રુવિય સીલ NEET 2021 Medium - સાચું વિધાન પસંદ કરો.NEET 2016 Medium
- નીચે આપેલ લોજીક ગેટ્સની સર્કીટમાંથી મૂળભૂત લોજીક ગેટ મેળવી શકાય છે,તે
NEET 2017 Medium - નીચેનામાંથી કયું જરાયુનું કાર્ય નથી?NEET 2013 Medium
- નીચેના ઉપકરણોમાંથી ક્યામાં એડી-પ્રવાહ અસરનો ઉપયોગ થતો નથી?NEET 2019 Easy